gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અસામાન્ય,અસહ્ય અગનવર્ષા, રાજકોટ-સુરેન્દ્રનગર રેડ એલર્ટ | Unusual unbearable firestorm Rajkot Surendr…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
અસામાન્ય,અસહ્ય અગનવર્ષા, રાજકોટ-સુરેન્દ્રનગર રેડ એલર્ટ | Unusual unbearable firestorm Rajkot Surendr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સૌથી વધુ વલ્લભવિદ્યાનગરમાં ૪૨.૩ ,રાજકોટ ૪૧.૯ 

દિવમાં બીજા દિવસે  નોર્મલથી ૯ સે.વધુ!  અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર ૪૧સે.થી વધુ, સુરત, અમરેલી, કેશોદ, વેરાવળ ૪૧ સે.

આજે પણ રાજકોટ, સુરેન્દ્રનગરમાં સિવિયર હીટવેવ, પોરબંદર, મોરબી, કચ્છ, જુનાગઢ, વડોદરામાં હીટવેવ

રાજકોટ: ગુજરાતમાં અગાઉ બે દિવસ બાદ તાપમાન ઘટવાની આગાહી હતી પરંતુ, હીટવેવ વધુ ભીષણ બનીને લંબાયો છે. આજે રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનું રેડ એલર્ટ જારી કરાયું હતું તો આવતીકાલે પણ આ બન્ને જિલ્લામાં સિવિયર હીટવેવનું ઓરેન્જ એલર્ટ જ્યારે પોરબંદર, જુનાગઢ, અમરેલી, મોરબી, કચ્છ તથા વડોદરા, બનાસકાંઠા જિલ્લામાં હીટવેવની ચેતવણી અપાઈ છે. 

રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં હીટવેવ તા.૧૩ માર્ચ શુક્રવાર સુધી લંબાવાની પૂરી શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા નજીકના સ્થળોએ પણ ઠંડકને બદલે અકળાવી દેતી ગરમીનું તથા કેટલાક જિલ્લામાં રાત્રિના પણ ઉંચુ તાપમાન રહેવાની ચેતવણી છે. 

દિવમાં ગઈકાલે વિક્રમજનક તાપમાન બાદ આજે પણ પારો સામાન્ય કરતા ૯ સે. ઉંચો રહ્યો હતો. જ્યારે રાજકોટ,અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના સ્થળોએ પણ તાપમાન ૬થી ૮ સે. ઉંચુ રહ્યું છે જે અસામાન્ય ગરમી દર્શાવે છે. 

રાજ્યમાં મહત્તમ તાપમાન વલ્લભવિદ્યાનગરમાં ૪૨.૩ અને રાજકોટમાં ૪૧.૯ સે. નોંધાયું છે. જ્યારે વડોદરા, સુરેન્દ્રનગર, અમદાવાદમાં ૪૧ સે. કરતા પણ વધુ તથા સુરત, અમરેલી, કેશોદ, વેરાવળમાં ૪૧ સે., જુનાગઢ, પોરબંદર, મહુવામાં ૪૦ સે.થી વધુ તાપમાન રહ્યું છે. 

દિવ, સુરત, વેરાવળ કરતા પણ કચ્છ જિલ્લામાં તાપમાન ઓછું!

રાજકોટ:  આશ્ચર્યજનક બાબત એ છે કે રણપ્રદેશ ધરાવતા ધરાવતા કચ્છ જિલ્લામાં આજે ચારેય કેન્દ્રો ઉપર મહત્તમ તાપમાન ૪૦ સે.થી નીચું રહ્યું છે જેમાં નલિયા ખાતે તો સવારે ૧૭ સે.એ ઠંડક અને બપોરે પણ ૩૬.૨ સે.તાપમાન નોંધાયું છે. જ્યારે દ્વારકા,ઓખામાં રાબેતામૂજબ રાજ્યનું સૌથી ઓછું મહત્તમ તાપમાન નોંધાયું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઃ અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી છેતરતા | Ewe leenien koko: A otupu chon Mer…
GUJARAT

ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઃ અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી છેતરતા | Ewe leenien koko: A otupu chon Mer…

March 12, 2026
યુવકને ટકકર મારી મોતને ઘાટ ઉતારી ટ્રક ચાલક ફરાર | Eú sáráfé a máló lón eú aksiten arap ngeni Hathija…
GUJARAT

યુવકને ટકકર મારી મોતને ઘાટ ઉતારી ટ્રક ચાલક ફરાર | Eú sáráfé a máló lón eú aksiten arap ngeni Hathija…

March 12, 2026
સાસરીયાના ત્રાસથી મહિલાએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ | Fefin a awesi manauan ren an pwisin nielo inisin…
GUJARAT

સાસરીયાના ત્રાસથી મહિલાએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ | Fefin a awesi manauan ren an pwisin nielo inisin…

March 12, 2026
Next Post
કોમર્શીયલ ગેસની અછત વચ્ચે તંત્રનું ચેકીંગ, ફાસ્ટફૂડ પાર્લરમાં ઘરેલું ગેસ સિલિન્ડર જપ્ત | Amidst comm…

કોમર્શીયલ ગેસની અછત વચ્ચે તંત્રનું ચેકીંગ, ફાસ્ટફૂડ પાર્લરમાં ઘરેલું ગેસ સિલિન્ડર જપ્ત | Amidst comm...

વિઝાના નામે 78 ઉમેદવારોના રૂા.3.28 કરોડ ઓળવી લીધા | 78 candidates have crossed Rs 3 28 crore in the …

વિઝાના નામે 78 ઉમેદવારોના રૂા.3.28 કરોડ ઓળવી લીધા | 78 candidates have crossed Rs 3 28 crore in the ...

સિહોરમાં વર્ષોથી મુખ્ય રસ્તાઓ ખખડધજ, વાહનચાલકો પરેશાન | Main roads in Sehore have been bumpy for yea…

સિહોરમાં વર્ષોથી મુખ્ય રસ્તાઓ ખખડધજ, વાહનચાલકો પરેશાન | Main roads in Sehore have been bumpy for yea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તર કાશીની ૧૫૦૦ વર્ષ જૂની શક્તિ પરંપરાનું અંબાજીમાં પુનર્જાગરણ

ઉત્તર કાશીની ૧૫૦૦ વર્ષ જૂની શક્તિ પરંપરાનું અંબાજીમાં પુનર્જાગરણ

2 months ago
ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી માટે નવી સિસ્ટમ, હવે E-olakhને બદલે કેન્દ્રના CRS પોર્ટલ પર થશે | New sy…

ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી માટે નવી સિસ્ટમ, હવે E-olakhને બદલે કેન્દ્રના CRS પોર્ટલ પર થશે | New sy…

6 months ago
MSUમાં હોસ્ટેલ એડમિશનમાં કોમર્સના વિદ્યાર્થીઓ સાથે અન્યાય, ગત વર્ષ કરતા બેઠકો ઘટાડી દેવાયાનો આક્ષેપ …

MSUમાં હોસ્ટેલ એડમિશનમાં કોમર્સના વિદ્યાર્થીઓ સાથે અન્યાય, ગત વર્ષ કરતા બેઠકો ઘટાડી દેવાયાનો આક્ષેપ …

7 months ago
દિલ્હીમાં જે બિલ્ડિંગમાં સાંસદો રહે છે એમાં જ લાગી આગ, સંસદથી ફક્ત 200 મીટર છે દૂર | Massive Fire at…

દિલ્હીમાં જે બિલ્ડિંગમાં સાંસદો રહે છે એમાં જ લાગી આગ, સંસદથી ફક્ત 200 મીટર છે દૂર | Massive Fire at…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News