gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આઈટી રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવવા ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ | ITR Filing Date Ex…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
આઈટી રિટર્ન ફાઈલ કરવાની તારીખ 30 નવેમ્બર સુધી લંબાવવા ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ | ITR Filing Date Ex…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ITR Filing Date Extended: ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના આદેશમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)ને નાણાંકીય વર્ષ 2024-25 માટે આવકવેરા રિટર્ન (ITR) ફાઈલ કરવાની નિયત તારીખ લંબાવીને 30મી નવેમ્બર, 2025 કરવા માટે તાત્કાલિક નિર્દેશો જારી કર્યા છે. જસ્ટિસ ભાર્ગવ ડી. કારીયા અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે, જ્યારે ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની તારીખ 31મી ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી, ત્યારે આવકવેરા કાયદાની જોગવાઈઓ મુજબ બંને વચ્ચે એક મહિનાનો ગાળો જાળવવા માટે ITR ફાઈલ કરવાની નિયત તારીખ પણ લંબાવવી જરૂરી છે.

સમયગાળો જાળવવો અનિવાર્ય

ઈન્કમટેક્સ બાર એસોસિયેશન દ્વારા દાખલ કરાયેલી રિટ અરજી પર સુનાવણી કરતાં હાઈકોર્ટે CBDT પાસે સ્પષ્ટતા માંગી હતી કે જ્યારે ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની તારીખ લંબાવવામાં આવી, તો ITR ફાઈલ કરવાની તારીખ કેમ લંબાવવામાં આવી નહીં. હાઈકોર્ટે સ્પષ્ટ કાયદાકીય જોગવાઈ ટાંકતા જણાવ્યું હતું કે, કલમ-44 એબી હેઠળ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની તારીખ અને આવકનું રિટર્ન ફાઈલ કરવાની નિયત તારીખ વચ્ચે એક મહિનાનો સમયગાળો રાખવાનો વિધાનસભાનો હેતુ છે. આ સમયગાળો વ્યવસાય કે બિઝનેસમાંથી આવક ધરાવતા કરદાતાઓને રિટર્ન ફાઈલ કરવામાં સક્ષમ બનાવવા માટે જરૂરી છે.

કોર્ટે ટિપ્પણી કરી હતી કે, ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની નિર્દિષ્ટ તારીખ અને રિટર્ન ફાઈલ કરવાની નિયત તારીખ વચ્ચે હંમેશા એક મહિનાનો તફાવત રહ્યો છે અને નિયત તારીખ લંબાવવા પર કોઈ પ્રતિબંધ નથી.

આ પણ વાંચો: તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન: હજારો સ્ટોલ પર ફટાકડા વેચાવા માંડ્યા પછી હવે ફાયર NOCનો નિર્ણય

તાત્કાલિક પરિપત્ર જાહેર કરવા આદેશ

હાઈકોર્ટે CBDT સત્તાવાળાઓને નિર્દેશ આપ્યો હતો કે, જે કરદાતાઓએ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની જરૂર છે, તેમના માટે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની નિયત તારીખ તાત્કાલિક ધોરણે 30 નવેમ્બર 2025 સુધી લંબાવવામાં આવે અને આ અંગે તાત્કાલિક એક પરિપત્ર જાહેર કરવામાં આવે.

કોર્ટે CBDTને આ અંગેના હુકમના પાલન સંબંધી પ્રગતિ અહેવાલ પણ રજૂ કરવા તાકીદ કરી હતી. આ કેસની વધુ સુનાવણી 16મી ઓક્ટોબરે મુકરર કરવામાં આવી છે. આ નિર્ણયથી ટેક્સ ઓડિટ કરાવતા કરદાતાઓને મોટી રાહત મળી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April
GUJARAT

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April

March 29, 2026
૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job
GUJARAT

૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job

March 29, 2026
આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…
GUJARAT

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

March 29, 2026
Next Post
તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન: હજારો સ્ટોલ પર ફટાકડા વેચાવા માંડ્યા પછી હવે ફાયર NOCનો નિર્ણય | Fire D…

તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન: હજારો સ્ટોલ પર ફટાકડા વેચાવા માંડ્યા પછી હવે ફાયર NOCનો નિર્ણય | Fire D...

સુરેન્દ્રનગરની શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર | 21 day Diwali vacation declared in Surendra…

સુરેન્દ્રનગરની શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર | 21 day Diwali vacation declared in Surendra...

રાજકોટના દિવાનપરામાં મોનાર્ક કોમ્પ્લેક્ષમાં આગ લાગતાં અફરાતફરી: એકનું મૃત્યુ, એક ઇજાગ્રસ્ત | rajkot …

રાજકોટના દિવાનપરામાં મોનાર્ક કોમ્પ્લેક્ષમાં આગ લાગતાં અફરાતફરી: એકનું મૃત્યુ, એક ઇજાગ્રસ્ત | rajkot ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂર્વ વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યા દુર થશે , કઠવાડાથી વિંઝોલ STP સુધી ઈસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈન નંખ…

પૂર્વ વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યા દુર થશે , કઠવાડાથી વિંઝોલ STP સુધી ઈસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈન નંખ…

8 months ago
વઢવાણ રોડના ઉપાસના સર્કલ પાસે ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by dumper…

વઢવાણ રોડના ઉપાસના સર્કલ પાસે ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by dumper…

3 months ago
બરોડા ડેરીની સાવલી બેઠક પણ બિનહરીફ થતાં વર્તમાન ડિરેક્ટરોની બહુમતીઃ13માંથી 7 બેઠક બિનહરીફ | onther s…

બરોડા ડેરીની સાવલી બેઠક પણ બિનહરીફ થતાં વર્તમાન ડિરેક્ટરોની બહુમતીઃ13માંથી 7 બેઠક બિનહરીફ | onther s…

3 weeks ago
વ્હાઈટ કોલર ટેરર : ચાર ડોક્ટરોના લાઈસન્સ રદ, વધુ બેની અટકાયત | White collar terror: Licenses of four…

વ્હાઈટ કોલર ટેરર : ચાર ડોક્ટરોના લાઈસન્સ રદ, વધુ બેની અટકાયત | White collar terror: Licenses of four…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News