gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

આગામી સાડાત્રણ મહિનામાં દેશમાં 24 અબજ ડોલર મૂલ્યના ઈક્વિટી શેરો અનલોક થશે | Equity shares worth 24 b…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in Business
0 0
0
આગામી સાડાત્રણ મહિનામાં દેશમાં 24 અબજ ડોલર મૂલ્યના ઈક્વિટી શેરો અનલોક થશે | Equity shares worth 24 b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : હાલમાં જ સેકન્ડરી બજારમાં લિસ્ટેડ થયેલી ૧૦૮ જેટલી કંપનીના અંદાજે ૨૪ અબજ ડોલરના (અંદાજે ૨૨૦૦ અબજ રૂપિયા) મૂલ્ય સાથેના શેરો ૧૮ ડિસેમ્બરથી ૩૦મી માર્ચ, ૨૦૨૬ના ગાળામાં વેપાર માટે અનલોક થઈ રહ્યા છે જેને પરિણામે સેકન્ડરી બજારમાં વોલેટિલિટી જોવા મળવાની સંભાવના છે. 

એનકર રોકાણકારોના ેલોક-ઈન સમયગાળો  સમાપ્ત થવા સાથે આ શેરો છૂટા થઈ રહ્યા છે. જે કંપનીઓના શેરો છૂટા થઈ રહ્યા છે તેમાંની મોટાભાગની કંપનીઓનું લિસ્ટિંગ વર્તમાન વર્ષમાં જ થયું છે. 

એન્કર રોકાણકારોમાં મોટાભાગે મ્યુચ્યુઅલ ફન્ડસ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો તથા વીમા કંપનીઓનો સમાવેશ થાય છે. લોક ઈન પીરિયડસ સામાન્ય રીતે  શેર્સના લિસ્ટિંગ પછીના ૩૦,૯૦ અથવા ૧૮૦ દિવસના હોય છે. 

લોક ઈન સમયગાળો સમાપ્ત થઈ ગયા પછી આ સંસ્થાકીય રોકાણકારો તેમના હોલ્ડિંગ્સનું ખુલ્લા બજારમાં વેચાણ કરી શકે છે. જે કંપનીના સ્ટોકસના લોક ઈન સમયગાળા સમાપ્ત થઈ રહ્યા છે તેમાં ફુજીયામા, કેપિલેરી ટેકનો, એકસેલસોફટ ટેક, મીશુ, વિદ્યા વાયર્સ, નેફ્રોકેર વગેરેનો સમાવેશ થાય છે. 

જે શેરોનો લોક ઈન પીરિયડસ સમાપ્ત થઈ રહ્યા છે તેમાંના દરેક શેર ખુલ્લા બજારમાં વેચવા આવશે તે જરૂરી નથી. કારણ કે આમાંના નોંધપાત્ર શેર્સનું હોલ્ડિંગ પ્રમોટરો પાસે પણ હોય છે. 

વર્તમાન વર્ષમાં  સેકન્ડરી માર્કેટની સાથોસાથ દેશની પ્રાઈમરી માર્કેટ પણ હાલમાં ધમધમી રહી છે અને વર્તમાન કેલેન્ડર વર્ષમાં જાહેર ભરણાં મારફત ઊભી કરાયેલી રકમનો આંક રૂપિયા ૧.૭૦ ટ્રિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. મેઈનબોર્ડ કંપનીઓના આઈપીઓની સંખ્યા ૧૮ વર્ષના ગાળા બાદ પહેલી વખત ૧૦૦ને પાર કરી ગઈ છે. 

વર્તમાન વર્ષના જૂનથી દર મહિને સરેરાશ આઠ જેટલા જાહેર ભરણાં  આવ્યા  છે. એકલા સપ્ટેમ્બરમાં ૨૫ જેટલા ભરણાં ખૂલ્યા હતા જે ૧૯૯૭ બાદ મહિનાના ધારણે સૌથી વધુ હતા. આ હકીકતને ધ્યાનમાં રાખતા અનલોક થઈ રહેલા શેરોની સંખ્યા પણ ઊંચી જોવા મળી રહી છે. વર્તમાન વર્ષમાં આવેલા જાહેર ભરણાંમાંથી ૬૫ ટકા ભરણાંમાં રોકાણકારોને લિસ્ટિંગ નફો પ્રાપ્ત થયો છે.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | …
Business

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | …

April 1, 2026
ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…
Business

ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…

April 1, 2026
ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…
Business

ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…

April 1, 2026
Next Post
વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો 3.47 ટકા સાથે 29 મહિનાના તળિયે | India’s share in globa…

વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો 3.47 ટકા સાથે 29 મહિનાના તળિયે | India's share in globa...

સોનામાં આગેકૂચ: ચાંદીમાં રેકોર્ડ તેજી આગળ વધી : વધુ રૂ.5000નો ઉછાળો | Gold surges: Silver continues …

સોનામાં આગેકૂચ: ચાંદીમાં રેકોર્ડ તેજી આગળ વધી : વધુ રૂ.5000નો ઉછાળો | Gold surges: Silver continues ...

ઊચા ટેરિફ છતાં ટેકસટાઈલ નિકાસમાં નવેમ્બરમાં 9 ટકાથી વધુનો વધારો | Textile exports rise over 9% in No…

ઊચા ટેરિફ છતાં ટેકસટાઈલ નિકાસમાં નવેમ્બરમાં 9 ટકાથી વધુનો વધારો | Textile exports rise over 9% in No...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તેજસ્વી સામે બેવડું સંકટ : સીટ બચાવવાની સાથે RJDનો વિપક્ષનો દરજ્જો પણ મુશ્કેલીમાં | Bihar Election R…

તેજસ્વી સામે બેવડું સંકટ : સીટ બચાવવાની સાથે RJDનો વિપક્ષનો દરજ્જો પણ મુશ્કેલીમાં | Bihar Election R…

5 months ago
5 સદીની રાહ પછી આજે અયોધ્યામાં રામ મંદિરના શિખરે ધર્મ ધ્વજા લહેરાશે, જાણો મૂહુર્તની અને પૂજાની ટાઈમલ…

5 સદીની રાહ પછી આજે અયોધ્યામાં રામ મંદિરના શિખરે ધર્મ ધ્વજા લહેરાશે, જાણો મૂહુર્તની અને પૂજાની ટાઈમલ…

4 months ago
ચાંદી વિશ્વની ત્રીજી સૌથી મૂલ્યવાન એસેટ, માર્કેટ કેપ વધીને 4.04 ટ્રિલિયન ડોલર | Silver becomes world…

ચાંદી વિશ્વની ત્રીજી સૌથી મૂલ્યવાન એસેટ, માર્કેટ કેપ વધીને 4.04 ટ્રિલિયન ડોલર | Silver becomes world…

3 months ago
IndiGo અને DGCAની કાઢી ઝાટકણી, જવાબથી સંસદીય સમિતિ સંતુષ્ટ નહીં, 15 દિવસ બાદ ફરી બેઠક | IndiGo Fligh…

IndiGo અને DGCAની કાઢી ઝાટકણી, જવાબથી સંસદીય સમિતિ સંતુષ્ટ નહીં, 15 દિવસ બાદ ફરી બેઠક | IndiGo Fligh…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News