gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આગામી 8 દિવસ સુધી આકાશમાં એકસાથે 2 સ્પેશ સ્ટેશન જોવા મળશે | Two space stations will be visible in th…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in GUJARAT
0 0
0
આગામી 8 દિવસ સુધી આકાશમાં એકસાથે 2 સ્પેશ સ્ટેશન જોવા મળશે | Two space stations will be visible in th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સૌ કોઈ તેમના ઘેર અગાશી પરથી નરી આંખે પણ નિહાળી શકશે

રેરેસ્ટ ઓફ ઓફ ધ રેરેસ્ટ ઘટના સ્થાનિક ખગોળ રસિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે

ભાવનગર –  ભાવનગર શહેરના આકાશના નિરીક્ષણમાં રસ ધરાવતા નાગરિકો માટે આગામી તા.૧૮ એપ્રિલ સુધી આઠ દિવસ અનોખા અવસરનું આયોજન કરવામાં આવેલ છે. એક સાથે બંને સ્પેસ સ્ટેશન જોવા મળવુ તે રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ ઘટના નિહાળવાની અમૂલ્ય તક નાગરિકોને મળશે. 

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ગુજરાત રાજયના પ્રત્યેક જિલ્લાઓમાં જિ.લોક વિજ્ઞાાન કેન્દ્ર અથવા પ્રાદેશિક લોકવિજ્ઞાાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાાન કેન્દ્ર વર્ષ ૨૦૦૨ થી કાર્યરત છે. કેન્દ્રના ભાવ.  જિ.કો ઓર્ડિનેટર હર્ષદભાઈ જોષીએ જણાવ્યુ હતુ કે, આગામી તા.૧૮-૪ સુધી ભાવનગર શહેરમાંથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તથા ટી.સ્પેસ સ્ટેશન સ્પષ્ટ નરી આંખે નિહાળી શકાશે. આ સમયગાળા દરમિયાન સાંજના સમયે પશ્ચિમથી પુર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં તેજસ્વી પ્રકાશ તરીકે ૪ થી ૬ મીનીટ માટે દેખાશે. આકાશ તરફ સતત ધ્યાન રાખવાથી સૌથી તેજ ગતિથી ચાલતો પદાર્થ દેખાશે. બીજી તરફ ટી. સ્પેશ સ્ટેશન સવાર અથવા સાંજના સમયે થોડુ આછુ (ઝાંખુ) તેજ ધરાવતુું દેખાશે. આ બંને સ્પેશ સ્ટેશનો ખુલ્લી જગ્યા અને ઓછા પ્રદુષણવાળી જગ્યા પરથી નરી આંખે નિહાળી શકાશે અને નિરીક્ષણ માટે કોઈ ખાસ સાધનની પણ જરૃર રહેશે નહિ તેમ કેન્દ્ર દ્વારા અંતમાં જણાવાયુ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાકા-કાકી પર ભત્રીજા સહિત 3 લોકોનો તલવાર, પાઇપ વડે હુમલો | Uncle and aunt attacked by 3 people inclu…
GUJARAT

કાકા-કાકી પર ભત્રીજા સહિત 3 લોકોનો તલવાર, પાઇપ વડે હુમલો | Uncle and aunt attacked by 3 people inclu…

April 12, 2026
મહિલાને મેસેજ કરી અભદ્ર ફોટાની માંગણી કરતો શખ્સ ગિરફ્તાર | Man arrested for texting woman and demand…

દેવળિયા ગામે જુગાર રમતા 7 શખ્સ ઝડપાયા | 7 people caught gambling in Devaliya village

Next Post
માર્ચ ત્રિમાસિકમાં વિદેશી રોકાણકારો દ્વારા ઈક્વિટીમાં 18.84 અબજ ડોલરનું વેચવાલી | Foreign investors …

માર્ચ ત્રિમાસિકમાં વિદેશી રોકાણકારો દ્વારા ઈક્વિટીમાં 18.84 અબજ ડોલરનું વેચવાલી | Foreign investors ...

સરકાર આયાત નિકાસ પર બાજ નજર રાખશે, સમીક્ષા પણ કરાશે | The government will keep a close eye on import…

સરકાર આયાત નિકાસ પર બાજ નજર રાખશે, સમીક્ષા પણ કરાશે | The government will keep a close eye on import...

શાંતિ મંત્રણા ભલે ફેલ પણ ભારત સહિત વિશ્વ માટે હોર્મુઝથી ગુડ ન્યૂઝ! એક દિવસમાં 16 જહાજ પસાર | Strait …

શાંતિ મંત્રણા ભલે ફેલ પણ ભારત સહિત વિશ્વ માટે હોર્મુઝથી ગુડ ન્યૂઝ! એક દિવસમાં 16 જહાજ પસાર | Strait ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાનના કાર્યક્રમના પગલે 1500 થી વધુ સ્ટાફને સફાઈની કામગીરી સોંપાઈ | More than 1500 staff assign…

7 months ago
વડોદરાના હરણી-વારસિયા રિંગ રોડ પર વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી હુમલો કરી 1 લાખ રોકડા લઈને ચાર આર…

3 months ago
કોંગ્રેસે 4 રાજ્યો માટે AICC નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને જવાબદારી | gujarat co…

8 months ago
‘બ્રેકઅપ’ પર ‘મેકઅપ’ કરાઇ રહ્યો છે: સિદ્ધારમૈયા-શિવકુમારની બેઠક પર ભાજપનો કટાક્ષ | Karnataka power t…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News