gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજવામાંથી પાણી છોડતાં જ પિલોલ ગામમાં લોકડાઉનઃ અભ્યાસ,નોકરી-ધંધા બધાને જ રજા | Lockdown in Pilol vill…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in GUJARAT
0 0
0
આજવામાંથી પાણી છોડતાં જ પિલોલ ગામમાં લોકડાઉનઃ અભ્યાસ,નોકરી-ધંધા બધાને જ રજા | Lockdown in Pilol vill…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાતાં જ વડોદરા પાસેના પિલોલ ગામમાં પાણી ભરાવા માંડે છે અને જેમ જેમ વિશ્વામિત્રીની સપાટી વધે છે તેમ પિલોલ ગામને પૂરના પાણી ભરડામાં લેતા હોય છે.પરિણામે છેલ્લા ચાર દિવસથી પિલોલ ગામ લગભગ બંધ હાલતમાં છે.

વડોદરાથી ૧૨ કિમી દૂર આવેલા સાવલી તાલુકાના પિલોલ ગામમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે.પિલોલ  આવજા કરવા માટે વડોદરાથી રસ્તો વધુ સરળ પડતો હોય છે.વિશ્વામિત્રીમાં પૂર ઉપરાંત આજવા સરોવરનું પાણી છોડાય ત્યારે તરત જ પિલોલ ગામથી વડોદરા  બ્રિજવાળો મેન રોડ પાણીમાં ગરકાવ થઇ જાય છે.

આવી જ રીતે પિલોલ ગામમાંથી રેલવે સ્ટેશન પાસેના ગરનાળાની નીચેથી એક રસ્તો પસાર થાય છે.પરંતુ ત્યાં તો સૌથી પહેલાં પાણી ભરાઇ જાય છે.જેથી ત્યાંનો સંપર્ક પણ કપાઇ જાય છે.

વડોદરા તરફ જવા માટે ત્રીજો એક રસ્તો પણ છે.પણ આ રસ્તે ૨૦ કિમી વધુ ફરવું પડે છે.જેથી આ રસ્તો જવલ્લે જ કોઇ પસંદ કરતું હોય છે.પરિણામે છેલ્લા ચાર દિવસથી વર્ષોની જેમ ફરી એક વાર પિલોલ ગામમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઇ છે.પિલોલના વિદ્યાર્થીઓ બહાર જઇ શકતા નથી.તો વેપારીઓ,નોકરીયાતો અને ખેડૂતો પણ આવ જા કરી શકતા નથી.

આજે વડોદરામાં વિશ્વામિત્રીની સપાટી ૧૬ ફૂટે પહોંચી છે.પરંતુ પિલોલ ગામે હજી પણ પાણી ઓસર્યા નથી.પરિણામે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.

15 વર્ષ પહેલાં નદી પર બ્રિજ બનાવ્યો પણ બ્રિજને જોડતા રસ્તા નીચા જ રહ્યા

આજવામાંથી પાણી છોડતાં જ પિલોલ ગામમાં લોકડાઉનઃ અભ્યાસ,નોકરી-ધંધા બધાને જ રજા 2 - imageપિલોલના ગ્રામજનોને પૂરની સમસ્યાથી છૂટકારો અપાવવા માટે ૧૫ વર્ષ પહેલાં વિશ્વામિત્રી નદી પર બ્રિજ બનાવવામાં આવ્યો હતો.પરંતુ આ બ્રિજને જોડતા એપ્રોચ રોડ નીચા જ રહ્યા હતા.પરિણામે બ્રિજ પર પાણી નથી આવતું.પરંતુ રસ્તા પર પાણી ભરાઇ જાય છે અને અવરજવર બંધ થઇ જાય છે.

પાણીમાં ફસાઇ જતા વાહનો કાઢવા યુવકો ટ્રેક્ટરો સાથે મદદમાં

બ્રિજ પાસે પાણીમાંથી જોખમ ખેડીને બાઇક,થ્રી વ્હીલર અને ફોરવ્હીલર વાહનો કાઢવાનો પ્રયાસ કરનાર અનેક વાહન ચાલકો ફસાઇ જતાં ગામના યુવકો દ્વારા ટ્રેક્ટરો કામે લગાવીને આવા વાહનો બહાર કાઢવાની સેવા કરવામાં આવી રહી છે.આવી જ રીતે લોકોને બહાર લઇ જવા પણ ટ્રેક્ટરો કામે લાગે છે.

108 એમ્બ્યુલન્સ પણ આવી ના શકે તેવી સ્થિતિ

વિશ્વામિત્રીમાં પૂર આવતાં પિલોલ ગામનો સંપર્ક કપાઇ જાય છે.પરિણામે, ઇમરજન્સી સેવા માટે ૧૦૮ બોલાવવામાં આવે કે ફાયર બ્રિગેડની જરૃર પડે તો સીધા આવી જ ન શકે તેમ હોય છે.તેમને ૨૦ થી ૨૫ કિમી ફરીને આવવું પડે તેવી સ્થિતિ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે | The art of Bhavai the mother of theatre is on the ver…
GUJARAT

રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે | The art of Bhavai the mother of theatre is on the ver…

March 27, 2026
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગયેલા રતનપરના યુવકનું ડૂબી જવાથી મોત | man from Ratanpar who went on …
GUJARAT

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગયેલા રતનપરના યુવકનું ડૂબી જવાથી મોત | man from Ratanpar who went on …

March 27, 2026
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …
GUJARAT

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

March 27, 2026
Next Post
૬૯ લાખની છેતરપિંડી કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of accused in…

૬૯ લાખની છેતરપિંડી કેસમાં આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of accused in...

ઢાઢર નદીમાં બે તેમજ રંગાઇ નદીમાં ડૂબી જવાથી એકનું મોત | three dies in dhadhar and rangai river

ઢાઢર નદીમાં બે તેમજ રંગાઇ નદીમાં ડૂબી જવાથી એકનું મોત | three dies in dhadhar and rangai river

GSTમાં ઘટાડાથી મોટી રાહત : કાર રૂ. 30,000 થી 7 લાખ સુધી સસ્તી | Big relief from GST reduction: Cars …

GSTમાં ઘટાડાથી મોટી રાહત : કાર રૂ. 30,000 થી 7 લાખ સુધી સસ્તી | Big relief from GST reduction: Cars ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેજલકામાં આવાસ યોજનાની યાદીમાંથી બે અરજદારના નામ રદ્દ થયાનો આક્ષેપ | Allegations that the names of t…

વેજલકામાં આવાસ યોજનાની યાદીમાંથી બે અરજદારના નામ રદ્દ થયાનો આક્ષેપ | Allegations that the names of t…

8 months ago
રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં સાવરકુંડલાની કપોળ કન્યા છત્રાલયનો દબદબો: ‘ઓળીપો’ એકાંકીએ દ્વિતીય સ્થાન મ…

રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં સાવરકુંડલાની કપોળ કન્યા છત્રાલયનો દબદબો: ‘ઓળીપો’ એકાંકીએ દ્વિતીય સ્થાન મ…

3 months ago
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત બગડી, AIIMSમાં દાખલ, એક અઠવાડિયામાં બીજી વખત થયા બેભાન | Forme…

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત બગડી, AIIMSમાં દાખલ, એક અઠવાડિયામાં બીજી વખત થયા બેભાન | Forme…

2 months ago
મણિપુરમાં ઉગ્રવાદીઓના નામે રોડ-રસ્તા, મંજૂરી વિના જ રિંગ રોડ બનાવ્યો, NGTનો સ્ટે

મણિપુરમાં ઉગ્રવાદીઓના નામે રોડ-રસ્તા, મંજૂરી વિના જ રિંગ રોડ બનાવ્યો, NGTનો સ્ટે

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News