gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આઝાદ-બલૂચિસ્તાન’ 2026નું પહેલું સપ્તાહ ‘ગ્લોબલ ડિપ્લોમેટિક વીક’ તરીકે ઉજવી રહ્યું છે | ‘Azad Baloch…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in INDIA
0 0
0
‘આઝાદ-બલૂચિસ્તાન’ 2026નું પહેલું સપ્તાહ ‘ગ્લોબલ ડિપ્લોમેટિક વીક’ તરીકે ઉજવી રહ્યું છે | ‘Azad Baloch…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બલૂચિસ્તાને ‘રાષ્ટ્ર ધ્વજ’ બનાવ્યો : ભારતની પ્રશંસા કરી

– હવે, બલૂચિસ્તાન દુનિયાભરના દેશો સાથે સીધી વાતચીત કરશે : 6 કરોડ બલૂચોની મંજૂરી વિના ચીન થોડા મહિનાઓમાં તેની સેના ગોઠવશે : મીર યાર બલૂચ

નવી દિલ્હી : બલૂચિસ્તાનના અગ્રીમ માનવાધિકાર નેતા મીર યાર બલૂચે કહ્યું છે કે, બલૂચિસ્તાનનો આઝાદ દેશ ૨૦૧૬નાં પહેલા સપ્તાહને ‘ગ્લોબલ ડિપ્લોમેટિક વીક’ તરીકે ઉજવશે. તે વિશ્વના દેશો સાથે સીધી વાત કરશે. બલૂચિસ્તાનના લોકોએ પોતાને પાકિસ્તાનથી જુદા થવા નિર્ણય કરી લીધો છે.

આ ફાયર-બ્રાંડ નેતાએ વાસ્તવમાં મે ૨૦૨૫માં જ પાકિસ્તાનથી સ્વતંત્ર તેવા બલૂચ ગણતંત્રની સ્થાપનાની જાહેરાત કરી દીધી હતી. હવે તેઓ કહે છે કે, ૨૦૨૬નું પહેલું સપ્તાહ ‘ગ્લોબલ ડિપ્લોમેટિક વીક’ તરીકે ઉજવવામાં આવશે. અને દુનિયાભરના દેશો સાથે સીધો જ સંપર્ક સાધશે. આમ કહ્યા પછી તેઓએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને પત્ર પણ લખ્યો છે. તેમાં લખ્યું છે કે, બલૂચિસ્તાનની જનતા ભારત સાથે મજબૂતીથી ઉભી છે. તેમણે આગળ લખ્યું છે કે, અમે (બલૂચો) ગતવર્ષે ઓપરેશન-સિંદૂર દ્વારા મોદી સરકારે હાથ ધરેલી સાહસિક અને દ્રઢ કાર્યવાહીની પ્રશંસા કરીએ છીએ કે જેમાં વિશેષરૂપથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી-કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જે પહેલગાવ આતંકી હુમલાના ઉત્તર રૂપ હતી. આ કાર્યવાહીમાં દર્શાવાયેલ સાહસ, શૌર્ય – સંરક્ષણ અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા દેખાય છે.

આ સાથે તેઓએ લખ્યું કે, ભારત અને બલૂચિસ્તાન વચ્ચેનો સહકાર સમયની માંગ છે. ચાયના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ખતરનાક બની રહ્યો છે. તે થોડા સમયમાં પૂરો પણ થઈ જશે. તેથી બલૂચોની પરવાનગી સિવાય જ કે તેમની ઇચ્છા વિરૂધ્ધ ચીની સેનાની અમારી ધરતી પરની હાજરી અમારા માટે સહન ન થઈ શકે તેવી વાત છે. ૨૦૨૬ના પહેલા સપ્તાહથી ૧૯૦ દેશોમાં રાજકીય મિશન ખોલવાની પણ તેમણે જાહેરાત કરી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …
INDIA

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …

March 26, 2026
15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…
INDIA

15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…

March 26, 2026
મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…
INDIA

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…

March 26, 2026
Next Post
Explainer: ભારત-બાંગ્લાદેશ વચ્ચે ગંગાના પાણી માટે કરાયેલી સમજૂતીનો 2026માં અંત, જાણો શું છે આ 30 વર્…

Explainer: ભારત-બાંગ્લાદેશ વચ્ચે ગંગાના પાણી માટે કરાયેલી સમજૂતીનો 2026માં અંત, જાણો શું છે આ 30 વર્...

સરકારની Xને નોટિસ: AI દ્વારા તૈયાર અશ્લીલ કન્ટેન્ટ હટાવવા આદેશ, 72 કલાકમાં રિપોર્ટ માંગ્યો | Indian …

સરકારની Xને નોટિસ: AI દ્વારા તૈયાર અશ્લીલ કન્ટેન્ટ હટાવવા આદેશ, 72 કલાકમાં રિપોર્ટ માંગ્યો | Indian ...

‘બંગાળને પશ્ચિમ બાંગ્લાદેશ બનાવવાના પ્રયાસ’, મમતા બેનર્જી પર ભડક્યાં ભાજપ નેતા મિથુન ચક્રવર્તી

'બંગાળને પશ્ચિમ બાંગ્લાદેશ બનાવવાના પ્રયાસ', મમતા બેનર્જી પર ભડક્યાં ભાજપ નેતા મિથુન ચક્રવર્તી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભુટાનથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ પાછા લાવવા ભારતીય પ્રતિનિધિમંડળ રવાના | Indian delegation leaves …

ભુટાનથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ પાછા લાવવા ભારતીય પ્રતિનિધિમંડળ રવાના | Indian delegation leaves …

4 months ago
શેરીમાં ઘોડા ચલાવવા બાબતે જસદણના રાણીગપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ, 25 જણાઓએ ત્રણ લોકો પર કર્યો હુ…

શેરીમાં ઘોડા ચલાવવા બાબતે જસદણના રાણીગપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ, 25 જણાઓએ ત્રણ લોકો પર કર્યો હુ…

2 months ago
જસ્ટિસ યશવંત વર્માએ અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ તરીકે શપથ લીધા, પણ કોઈ કામ નહીં કરી શકે | justice yashw…

જસ્ટિસ યશવંત વર્માએ અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ તરીકે શપથ લીધા, પણ કોઈ કામ નહીં કરી શકે | justice yashw…

12 months ago
આરટીઓના ઈ – ઓક્શનમાં 1008 નંબર 1.59 લાખમાં વેચાયો | Number 1008 sold for Rs 1 59 lakh in RTO e aucti…

આરટીઓના ઈ – ઓક્શનમાં 1008 નંબર 1.59 લાખમાં વેચાયો | Number 1008 sold for Rs 1 59 lakh in RTO e aucti…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News