gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદમાં ‘લા વિલાયતી’, ‘શ્રી કેટરર્સ’ને સબ સ્ટાન્ડર્ડ પનીર-ઘી બદલ દંડ કરાયો | ‘La Vilayati’ ‘Shri Cat…

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in GUJARAT
0 0
0
આણંદમાં ‘લા વિલાયતી’, ‘શ્રી કેટરર્સ’ને સબ સ્ટાન્ડર્ડ પનીર-ઘી બદલ દંડ કરાયો | ‘La Vilayati’ ‘Shri Cat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006ના ભંગ બદલ

‘લા વિલાયતી’ને રૂ. ૪૦,૦૦૦ અને ‘શ્રી કેટરર્સ’ને રૂ. ૩,૦૦,૦૦૦નો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો

આણંદ: આણંદ શહેરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ખાદ્ય પદાર્થોેના નમૂના ‘સબ સ્ટાન્ડર્ડ’ જાહેર થતા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ના ભંગ બદલ એજયુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરની કોર્ટ દ્વારા આણંદની ‘મે. લા વિલાયતી’ને રૂ. ૪૦,૦૦૦ અને ‘શ્રી કેટરર્સ’ને રૂ. ૩,૦૦,૦૦૦નો તોતિંગ દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. 

આ કેસની વિગત મુજબ, ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા મારૂતિ સોલારીસ ખાતે આવેલી ‘મે. લા વિલાયતી’માંથી લુઝ પનીર તેમજ ઠક્કરવાડી સ્થિત ‘શ્રી કેટરર્સ’માંથી ‘કેશવ ઘી’ના નમૂના લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. લેબોરેટરી રિપોર્ટમાં આ બંને નમૂનાઓ નિર્ધારિત ગુણવત્તાના ધોરણો મુજબ ન જણાતા તેને ‘સબ સ્ટાન્ડર્ડ’ જાહેર કરવામાં આવ્યા હતા. આ મામલે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા નિવાસી અધિક કલેક્ટરની કોર્ટમાં દંડની દરખાસ્ત કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા સંબંધિત પેઢીઓને નોટિસ આપી રજૂઆતની તક આપવામાં આવી હતી, પરંતુ તમામ પુરાવાઓ અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાને રાખી કોર્ટે કલમ-૫૦ અને ૫૧ મુજબ આ દંડનો આદેશ કર્યોે છે. આ કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં મંજૂરી વગર ખડકાયેલી 3 માળની ઇમારત તોડી પાડવામાં આવી | 3 storey buildin…
GUJARAT

March 28, 2026
બનાસકાંઠા: થરાદ-સાંચોર હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, યુવકનું મોત, ચાર ઈજાગ્રસ્ત | Tharad Sa…

માંજલપુર વિસ્તારમાં 30મી માર્ચે પાણીકાપ રહેશે | There will be water cut in Manjalpur area on March 3…

Next Post
ઈ-માર્કેટપ્લેસ GeM પર ખરીદી રૂ. 4 લાખ કરોડને પાર | Purchases on e marketplace GeM cross Rs 4 lakh cr…

ઈ-માર્કેટપ્લેસ GeM પર ખરીદી રૂ. 4 લાખ કરોડને પાર | Purchases on e marketplace GeM cross Rs 4 lakh cr...

પાલિકાના કર્મચારીઓનો પગાર અટકાવાતા હોબાળો, રૂ. 15 લાખની રિકવરીના આદેશ | Uproar over withholding of s…

પાલિકાના કર્મચારીઓનો પગાર અટકાવાતા હોબાળો, રૂ. 15 લાખની રિકવરીના આદેશ | Uproar over withholding of s...

ખેડા જિલ્લામાં 55 આઉટસોર્સિંગ કર્મચારીઓની રોજગારી છીનવાઈ | 55 outsourcing employees lost their jobs …

ખેડા જિલ્લામાં 55 આઉટસોર્સિંગ કર્મચારીઓની રોજગારી છીનવાઈ | 55 outsourcing employees lost their jobs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર આવેલા રાજકોટના સોની વેપારી સાથે 2.50 લાખની સોનાની બંગડીની છેતરપિડી : તેના જ મિત્ર સહિત 3 સામે…

2 weeks ago
જામનગરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્રની આજે પુનઃચેકીંગની કાર્યવાહી : વધુ 500 કિલો ઘાસ કબજે |…

12 months ago
અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ: પહેલા દિવસે 1 લાખથી વધુ માઈભક્તો ઉમટ્યા | 51 Shaktipeeth Par…

2 months ago
‘ખેડૂતોના હિત સાથે કોઈ સમજૂતી નહીં’, લાલ કિલ્લાથી PM મોદીનો ટ્રમ્પને જવાબ | pm modi message to trump…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News