gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આરોગ્યના સૂચકાંકો સુધારવા અને છેવાડાના માનવી સુધી ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આદિવાસી જિલ્લાઓમાં આરોગ્યલક્ષી પડકારોના નિવારણ માટે વૈશ્વિક અને સ્થાનિક સંસ્થાઓ સાથેના સંયુક્ત સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દરેક નાગરિક માટે સર્વસમાવેશક અને સુલભ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે.

મંત્રીએ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પરિણામોમાં સુધારો લાવવા માટે નવીન ટેકનોલોજી અને સમુદાય-કેન્દ્રિત વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવામાં આવે. તેમણે રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવી આદિવાસી જિલ્લાઓમાં આરોગ્ય માળખાને વેગ આપવા પર બેઠકમાં ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં કુપોષણ, શિશુ મૃત્યુદર (IMR), માતા મૃત્યુદર (MMR) અને એનિમિયા જેવા ગંભીર જાહેર આરોગ્ય પડકારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ પહેલને વધુ અસરકારક બનાવવા માટે SRK નોલેજ ફાઉન્ડેશન, ગેટ્સ ફાઉન્ડેશન અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ (IIPH), ગાંધીનગર ના પ્રતિનિધિઓ સાથે મંત્રી દ્વારા પરામર્શ કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ આદિવાસી સમુદાયોના ઉત્થાન માટે સહયોગી પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. આ સંયુક્ત પહેલથી આગામી સમયમાં ગુજરાતના આદિવાસી વિસ્તારોના આરોગ્ય ક્ષેત્રે હકારાત્મક પરિવર્તન આવશે તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર 5 વર્ષમાં રૂ.20,383 કરોડનો ટોલ વસૂલાયો, જાણો અમદાવાદ-રાજકોટ, મુંબઈ હાઇવેન…
GUJARAT

ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર 5 વર્ષમાં રૂ.20,383 કરોડનો ટોલ વસૂલાયો, જાણો અમદાવાદ-રાજકોટ, મુંબઈ હાઇવેન…

March 11, 2026
ગોધરા: ગેસની અછત વચ્ચે કાળાબજારીનું નેટવર્ક? એજન્સીમાંથી બિનહિસાબી સિલિન્ડરનો જથ્થો ઝડપાયો | Unaccou…
GUJARAT

ગોધરા: ગેસની અછત વચ્ચે કાળાબજારીનું નેટવર્ક? એજન્સીમાંથી બિનહિસાબી સિલિન્ડરનો જથ્થો ઝડપાયો | Unaccou…

March 11, 2026
મ્યુનિ.કોર્પોરેશનનો કાર્યભાર વહીવટદારના હાથે
GUJARAT

મ્યુનિ.કોર્પોરેશનનો કાર્યભાર વહીવટદારના હાથે

March 11, 2026
Next Post
‘મધ્ય-પૂર્વમાં સંકટ મુદ્દે કોંગ્રેસનું રાજકારણ, અફવાઓ ફેલાવી રહી છે’ કેરળમાં PM મોદીના પ્રહાર | PM M…

‘મધ્ય-પૂર્વમાં સંકટ મુદ્દે કોંગ્રેસનું રાજકારણ, અફવાઓ ફેલાવી રહી છે’ કેરળમાં PM મોદીના પ્રહાર | PM M...

હારીજમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર મારતા થયું મોત…

હારીજમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર મારતા થયું મોત...

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરદાર પટેલ રીંગરોડ ના વિકાસને ધ્યાનમા રાખી રાસ્કા વોટર ટ્રીટમેન્ટ ખાતે વધુ ૧૦૦ MLD ક્ષમતાનો પ્લાન્ટ …

સરદાર પટેલ રીંગરોડ ના વિકાસને ધ્યાનમા રાખી રાસ્કા વોટર ટ્રીટમેન્ટ ખાતે વધુ ૧૦૦ MLD ક્ષમતાનો પ્લાન્ટ …

2 weeks ago
ભૂકંપગ્રસ્ત અફઘાનિસ્તાનને ભારતની મદદ : 1000 ફેમિલી ટેન્ટ, 15 ટન ખાદ્ય સામગ્રી મોકલાઈ | Afghanistan e…

ભૂકંપગ્રસ્ત અફઘાનિસ્તાનને ભારતની મદદ : 1000 ફેમિલી ટેન્ટ, 15 ટન ખાદ્ય સામગ્રી મોકલાઈ | Afghanistan e…

6 months ago
અમદાવાદના રોડ પર ‘ડાન્સ પાર્ટી’: યુવતી સાથે બીભત્સ ચેનચાળા અને નોટોનો વરસાદ | ahmedabad road dance l…

અમદાવાદના રોડ પર ‘ડાન્સ પાર્ટી’: યુવતી સાથે બીભત્સ ચેનચાળા અને નોટોનો વરસાદ | ahmedabad road dance l…

5 months ago
અમદાવાદમાં વરસાદની તોફાની બેટિંગ, અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

અમદાવાદમાં વરસાદની તોફાની બેટિંગ, અનેક વિસ્તારોમાં ભારે વરસાદ

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News