gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આધાર, પાન કે ચૂંટણી કાર્ડ રાખવાથી કોઈ ભારતનો નાગરિક નથી બનતો, SIR પરની ચર્ચા વચ્ચે HCની ટિપ્પણી | aa…

G METRO NEWS by G METRO NEWS
August 12, 2025
in INDIA
0 0
0
આધાર, પાન કે ચૂંટણી કાર્ડ રાખવાથી કોઈ ભારતનો નાગરિક નથી બનતો, SIR પરની ચર્ચા વચ્ચે HCની ટિપ્પણી | aa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Aadhaar, Pan, Voter card Not Proof of Indian Citizenship: ભારતમાં રહેતા કોઈ પણ નાગરિક પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ કે ચૂંટણી કાર્ડ જેવા ઓળખના પૂરાવા હોય તો તેનો મતલબ એ નથી કે, તે ભારતનો નાગરિક બની જશે. બાંગ્લાદેશની ગેરકાયદે ઘુસણખોરીના આરોપીને જામીન આપવાનો ઈનકાર કરતાં બોમ્બે હાઈકોર્ટે આ વાત કરી છે. શખ્સ પર બનાવટી દસ્તાવેજો બનાવીને આશરે એક વર્ષથી ભારતમાં રહેવાનો આરોપ છે. જસ્ટિસ અમિત બોરકરની બેન્ચે કહ્યું કે, સિટિઝનશિપ એક્ટ હેઠળ એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કોણ ભારતનો નાગરિક હોઈ શકે છે અને કોણ નહીં. આ એક્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કેવી રીતે નાગરિકતા મેળવી શકાય છે. 

આ પણ વાંચો: ‘બિહારના CM નીતિશ કુમારની વિદાય નિશ્ચિત’ પ્રશાંત કિશોરનો દાવો

બેન્ચે કહ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને મતદાર ઓળખપત્ર માત્ર નાગરિકોની ઓળખ માટે અથવા તેમને સેવાઓ પૂરી પાડવા માટે જ છે. આ ઉપરાંત કોર્ટે બાબુ અબ્દુલ રઉફ સરદારને જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. બાબુ અબ્દુલ પર આરોપ છે કે, તે માન્ય પાસપોર્ટ કે વિઝા વગર ભારતમાં ઘુસ્યો હતો. અહીં આવ્યા પછી તેણે બધા દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર અને ભારતીય પાસપોર્ટનો સમાવેશ થાય છે. જસ્ટિસ બોરકરે કહ્યું કે, સંસદે 1955 માં નાગરિકતા કાયદો પસાર કર્યો હતો, જે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કોને નાગરિક કહેવામાં આવે છે અને કોને નહીં તેમજ કોણ નાગરિક બની શકે છે.

આધાર, પાન કાર્ડ જેવા દસ્તાવેજો માત્ર ઓળખ માટે, નાગરિકતા માટે નહીં

આધાર, પાન કાર્ડ જેવા દસ્તાવેજો પર વાત તેમણે કહ્યું કે, ‘મારા મતે, નાગરિકતા અધિનિયમ, 1955 એકમાત્ર કાયદો છે જે ભારતમાં નાગરિકતા અને રાષ્ટ્રીયતાને વ્યાખ્યાયિત કરે છે. તે સ્પષ્ટ કરે છે કે, કોને નાગરિક કહેવાય, નાગરિક કેવી રીતે છે અને જો નાગરિકતા નથી, તો તે કેવી રીતે મેળવી શકાય છે.’ જસ્ટીસ બોરકરે કહ્યું કે, માત્ર આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા મતદાર ઓળખપત્ર હોવાથી કોઈ વ્યક્તિ ભારતનો નાગરિક નથી બની જતો. આ દસ્તાવેજો એટલા માટે છે કે નાગરિકની ઓળખ થાય અને તેને સેવાઓ પૂરી પાડી શકાય. રાષ્ટ્રીયતાને વ્યાખ્યાયિત કરતો નાગરિકતા અધિનિયમ, આ દસ્તાવેજોના આધારે નકારી શકાય નહીં. કોર્ટનો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે બિહારમાં મતદાર યાદીના SIR પર ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો: કંઈક નવાજૂની થવાના એંધાણ ! ભાજપ સાંસદોને 6-7 સપ્ટેમ્બરે દિલ્હીમાં જ રહેવા પાર્ટીનો આદેશ

કોર્ટે કહ્યું – ઘુસણખોર અને નાગરિક વચ્ચેનો તફાવત જરૂરી છે, નહીં તો દેશ જોખમમાં છે

બેન્ચે કહ્યું કે, 1955નો કાયદો પણ ભારતના નાગરિકો અને ઘુસણખોરો વચ્ચેના તફાવતને સ્પષ્ટપણે જણાવ્યું  છે. તેમણે કહ્યું કે, ‘જે લોકો ગેરકાયદે ભારતમાં ઘુસે છે, તેમને કોઈપણ રીતે ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરવાનો અધિકાર નથી. નાગરિક અને ઘુસણખોર વચ્ચેનો તફાવત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે દેશની સાર્વભૌમત્વનું રક્ષણ કરે છે. તે સુનિશ્ચિત કરે છે કે નાગરિકોને તેમના અધિકારો મળે અને કોઈ ગેરકાયદેસર વ્યક્તિ તેમને પ્રાપ્ત કરી ન શકે. 

ઉલ્લેખનીય છે કે, બેન્ચે બાંગ્લાદેશી આરોપી સામે તપાસ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું કે, જો તેને બહાર કાઢવામાં આવશે તો તે ભાગી જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને …
INDIA

VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને …

April 5, 2026
અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ | Maharashtra Nash…
INDIA

અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ | Maharashtra Nash…

April 5, 2026
PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…
INDIA

PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…

April 5, 2026
Next Post
ગુજરાતમાં ભાજપના નેતાઓ ભીડ પણ ભેગી કરવામાં નિષ્ફળ, તિરંગા યાત્રાની જવાબદારી તલાટીના માથે | Talati in…

ગુજરાતમાં ભાજપના નેતાઓ ભીડ પણ ભેગી કરવામાં નિષ્ફળ, તિરંગા યાત્રાની જવાબદારી તલાટીના માથે | Talati in...

‘બિહારના CM નીતિશ કુમારની વિદાય નિશ્ચિત’ પ્રશાંત કિશોરનો દાવો | Nitish Kumar Government Will End By …

‘બિહારના CM નીતિશ કુમારની વિદાય નિશ્ચિત’ પ્રશાંત કિશોરનો દાવો | Nitish Kumar Government Will End By ...

કંઈક નવાજૂની થવાના એંધાણ ! ભાજપ સાંસદોને 6-7 સપ્ટેમ્બરે દિલ્હીમાં જ રહેવા પાર્ટીનો આદેશ | BJP Has In…

કંઈક નવાજૂની થવાના એંધાણ ! ભાજપ સાંસદોને 6-7 સપ્ટેમ્બરે દિલ્હીમાં જ રહેવા પાર્ટીનો આદેશ | BJP Has In...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વક્ફ કાયદાના વિરોધમાં બંગાળમાં ભારેલો અગ્નિ: કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવાનો HCનો આદેશ

વક્ફ કાયદાના વિરોધમાં બંગાળમાં ભારેલો અગ્નિ: કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કરવાનો HCનો આદેશ

12 months ago
પહલગામ હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી, ટોપ લશ્કર આતંકવાદી અલ્તાફ ઠાર | Top Lashkar Terrorist Altaf …

પહલગામ હુમલા બાદ સેનાની મોટી કાર્યવાહી, ટોપ લશ્કર આતંકવાદી અલ્તાફ ઠાર | Top Lashkar Terrorist Altaf …

12 months ago
નડિયાદના સરદાર ભુવનની 46 દુકાનો તોડી પડાઈ | 46 shops of Sardar Bhuvan in Nadiad demolished

નડિયાદના સરદાર ભુવનની 46 દુકાનો તોડી પડાઈ | 46 shops of Sardar Bhuvan in Nadiad demolished

3 months ago
પઢીયાર ગામે નળ સે જળ યોજનામાં ગેરરીતિની તપાસ કરવા મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ

પઢીયાર ગામે નળ સે જળ યોજનામાં ગેરરીતિની તપાસ કરવા મુખ્યમંત્રી કાર્યાલયના આદેશ

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News