gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરોપી વસીમ પઠાણની જામીન અરજી વધુ એકવાર કોર્ટે નામંજુર કરી | ahmedabad sesson court rejected bail app…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
આરોપી વસીમ પઠાણની જામીન અરજી વધુ એકવાર કોર્ટે નામંજુર કરી | ahmedabad sesson court rejected bail app…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ, શુક્રવાર

મિરઝાપુરમાં આશરે બે  વર્ષ પહેલા વસીમ પઠાણ, તેના ત્રણ  ભાઇ અને પિતાએ સાથે મળીને બિલાલ બેલીમ નામના યુવકની છરીને ૪૦ જેટલા ઘા ઝીંકીને હત્યા કરી હતી. આ કેસના આરોપી વસીમ પઠાણે સેશન્સ કોર્ટમાં પત્નીની બિમારીનું કારણ આપીને ૨૦ દિવસના જામીન માંગ્યા હતા. પરંતુ, કોર્ટે આરોપીનો ગુનાહિત ઇતિહાસ અને પત્નીની સારવારનું કારણ યોગ્ય ન લાગતા તેના જામીન નામંજૂર કર્યા હતા.

મિરઝાપુરમાં રહેતા બિલાલ બેલીમની મિરઝાપુરમાં કરીમ પઠાણ , તેના પુત્ર વસીમ પઠાણ અન અન્ય ત્રણ પુત્રોએ સાથે મળીને ધધાકીય અદાવત રાખીને આશરે બે વર્ષ પહેલા છરીના ૪૦થી વધારે ઘા ઝીકીને ક્રુર હત્યા કરી હતી. આ કેસમાં શાહપુર પોલીસે પિતા પુત્ર સહિત પાંચેય આરોપીઓને જેલ હવાલે કર્યા હતા. આ કેસમાં તમામ આરોપીઓએ અગાઉ સેશન્સ અને હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ, મોટાભાગની અરજીમાં સારવાર અને આર્થિક કારણ આપવામાં આવતા  કોર્ટે અનેકવાર જામીન અરજી નામંજૂર કરી હતી.  ત્યારે વસીમ પઠાણે સેશન્સ કોર્ટમાં ૨૦ દિવસના જામીનની અરજી કરી હતી. જેમાં તેણે રજૂઆત કરી હતી કે તે ૨૦ મહિનાથી જેલમાં છે અને તેના પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે. તેના પરિવારજનો પણ જેલમાં છે. સાથેસાથે પત્નીને ગાંઠ થયેલી છે અને ગર્ભની કોથળીમાં પણ ગાંઠ છે. પરંતુ, નાણાંકીય કારણસર સારવાર  થઇ શકે તેમ નથી. પરંતુ, સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી વિરૂદ્ધ અગાઉ પણ ગુના નોંધાયા છે.  સાથેસાથે તેણે પત્નીની સારવાર માટેનું મેડીકલ સર્ટીફિકેટ પણ રજૂ કર્યું નહોતું.ત્યારે આરોપી જામીન મુક્ત થાય તો ફરિયાદીને સમાધાન માટે ધમકી આપી શકે છે. જેથી જામીન અરજી રીજેક્ટ કરવા માટે રજૂઆત કરી હતી. જેના આધારે સેશન્સ કોર્ટના જજ એચ જી પંડયાએ જામીન અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…
GUJARAT

વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

February 14, 2026
બનાસકાંઠા: અમીરગઢની ખજૂરિયા શાળામાં શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચ્યો, ગ્રામજનોએ પોલીસને સોંપ્યો…
GUJARAT

બનાસકાંઠા: અમીરગઢની ખજૂરિયા શાળામાં શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચ્યો, ગ્રામજનોએ પોલીસને સોંપ્યો…

February 14, 2026
“ઝેર પી ને પણ કલ્યાણ કરનાર શિવત્વ” – આજના સમાજ માટે જીવંત પ્રેરણા”
GUJARAT

“ઝેર પી ને પણ કલ્યાણ કરનાર શિવત્વ” – આજના સમાજ માટે જીવંત પ્રેરણા”

February 14, 2026
Next Post
ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશ્નર તરીકે નવી નિમણૂક, રતનકંવર ગઢવીચરણને સોંપાઇ જવાબદારી | Ratankanvar Gad…

ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશ્નર તરીકે નવી નિમણૂક, રતનકંવર ગઢવીચરણને સોંપાઇ જવાબદારી | Ratankanvar Gad...

લેટ આવવા બાબતે ટોકતા બે કર્મચારીઓએ વેપારીને માર મારી લોહીલુહાણ કરી નાખ્યો | Two employees beat up bu…

લેટ આવવા બાબતે ટોકતા બે કર્મચારીઓએ વેપારીને માર મારી લોહીલુહાણ કરી નાખ્યો | Two employees beat up bu...

કર્ણાટકમાં ભયંકર અકસ્માત, ટ્રક ગણપતિ શોભાયાત્રામાં ઘુસી જતાં 8ના મોત, અનેકને ઈજા | truck accident Ga…

કર્ણાટકમાં ભયંકર અકસ્માત, ટ્રક ગણપતિ શોભાયાત્રામાં ઘુસી જતાં 8ના મોત, અનેકને ઈજા | truck accident Ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોઝ-વે પર કાર અધવચ્ચે પહોંચી ત્યારે પાણીના પ્રવાહના કારણે ઉભી રહી ગઈ | The car stopped halfway on th…

કોઝ-વે પર કાર અધવચ્ચે પહોંચી ત્યારે પાણીના પ્રવાહના કારણે ઉભી રહી ગઈ | The car stopped halfway on th…

7 months ago
ભારતનો આર્થિક વિકાસ દર 4 વર્ષમાં નિચેલા સ્તરે, જીડીપીનો ગ્રોથ રેટ 6.5 ટકા

ભારતનો આર્થિક વિકાસ દર 4 વર્ષમાં નિચેલા સ્તરે, જીડીપીનો ગ્રોથ રેટ 6.5 ટકા

9 months ago
છોટાઉદેપુરમાં AAPનું શક્તિ પ્રદર્શન, ચૈતર વસાવાની સભામાં કોંગ્રેસ-ભાજપના 200 કાર્યકરો આપમાં જોડાયા |…

છોટાઉદેપુરમાં AAPનું શક્તિ પ્રદર્શન, ચૈતર વસાવાની સભામાં કોંગ્રેસ-ભાજપના 200 કાર્યકરો આપમાં જોડાયા |…

3 months ago
ગાડા ગામમાંથી ચાઈનીઝ દોરીના 240 ફિરકા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 240 strands of Chinese ro…

ગાડા ગામમાંથી ચાઈનીઝ દોરીના 240 ફિરકા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 240 strands of Chinese ro…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News