gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આર્ટસ ફેકલ્ટીમાં કિસિંગ પ્રકરણ, વર્ગોમાં પણ સીસીટીવી કેમેરા લગાવાશે | arts faculty of msu will insta…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
આર્ટસ ફેકલ્ટીમાં કિસિંગ પ્રકરણ, વર્ગોમાં પણ સીસીટીવી કેમેરા લગાવાશે | arts faculty of msu will insta…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમા બે દિવસ પહેલા વર્ગમાં બેઠેલી વિદ્યાર્થિનીને વિદ્યાર્થી કિસ કરતો હોવાનો વિડિયો વાયરલ થયો હતો અને આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.આ ઘટના બાદ હવે ફેકલ્ટીના સત્તાધીશોએ આર્ટસ ફેકલ્ટીના ઐતિહાસિક બિલ્ડિંગના તમામ વર્ગોમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે.

દરમિયાન સમગ્ર ઘટનાની તપાસ માટે એક ફેકટ ફાઈન્ડિંગ  કમિટિ બનાવવામાં આવી છે.ફેકલ્ટી ડીન પ્રો.કલ્પના ગવલીએ કહ્યું હતું કે આ વિડિયો કયા વર્ગમાં ઉતારવામાં આવ્યો હતો તેની તો જાણકારી મળી છે પરંતુ ક્લાસમાં કિસ કરનારા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીની ઓળખ હજી થઈ શકી  નથી.

જોકે તેમણે કહ્યું હતું કે, ફેકલ્ટીના ઐતિહાસિક બિલ્ડિંગમાં  બિલ્ડિંગમાં કેમેરાની જરુર એટલા માટે છે કે, અહીંંયા હવે કોઈ ડિપાર્ટમેન્ટ કાર્યરત નહીં હોવાથી મોટાભાગે અધ્યાપકો અહીં હોતા નથી.અન્ય બિલ્ડિંગોમાં ડિપાર્ટમેન્ટોની ઓફિસ પણ આવેલી હોવાથી અધ્યાપકોની  નોંધપાત્ર હાજરી હોય છે.કેટલા સીસીટીવી કેમેરા નાંખવાની જરુર પડશે તેનો સર્વે કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉનાળાની શરૂઆત સાથે જ સુરતની તાપી નદીમાં જળકુંભીની સમસ્યા શરુ | With the onset of summer the problem …
GUJARAT

April 5, 2026
નર્મદા: તિલકવાડામાં માત્ર 10 રૂપિયા માટે લકવાગ્રસ્ત વ્યક્તિની કરપીણ હત્યા, આરોપીની ધરપકડ | Paralysis…

બનાસકાંઠામાં પાકિસ્તાની ગેંગનો સાગરીત ઝડપાયો: ડીસાના ઢાબામાં મજૂર બનીને છુપાયો હતો, ગુજરાત ATSની કાર…

Next Post
માઇક્રોસોફ્ટે વિન્ડોઝ-10ને સપોર્ટ આપવાનું આજથી બંધ કર્યુ

સુપ્રીમ કોર્ટનું ‘ગ્રીન’ સિગ્નલ દિવાળીએ દિલ્હીમાં ‘ફટાકડા’ ફૂટશે

સુપ્રીમ કોર્ટનું 'ગ્રીન' સિગ્નલ દિવાળીએ દિલ્હીમાં 'ફટાકડા' ફૂટશે

જરવલા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, હરિપુરાના 2 યુવકને ઇજા | Accident between truck and bike nea…

જરવલા નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત, હરિપુરાના 2 યુવકને ઇજા | Accident between truck and bike nea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગામડાઓમાં 78.6 ટકા પુરૂષો અને 21.4 ટકા મહિલાઓ ડિજિટલ બેન્કિંગનો ઉપયોગ કરતા થયા | In villages 78 6 pe…

4 months ago
વાવોલ પુન્દ્રાસણ માર્ગ ઉપરથી વિદેશી દારૃ ભરેલી કાર ઝડપી લીધી | Car loaded with foreign liquor seized…

8 months ago
50થી વધુ ટેક્સી ચાલકોની હત્યા કરી મગરને ખવડાવી દીધા, દિલ્હી પોલીસે સીરિયલ કિલર ડૉક્ટરને પકડ્યો | ser…

11 months ago
આણંદના નવા એસટી બસ સ્ટેન્ડમાં પાર્કિંગની સુવિધા ઉભી કરવા માંગ | Demand to create parking facilities …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News