gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આર્મી ટ્રક ડ્રાઇવરે ટક્કર મારતા બાઇક ચાલક યુવકનું મોત | Biker a mano mwirin an a tori ewe taraku sen…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
આર્મી ટ્રક ડ્રાઇવરે ટક્કર મારતા બાઇક ચાલક યુવકનું મોત | Biker a mano mwirin an a tori ewe taraku sen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

પૂર્વ વિસ્તારમાં બેફામ વાહનો હંકારવાના કારણે અકસ્માતમાં મોત અને હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે. ઇન્દીરાબ્રિજ પાસે આર્મી ટ્રકના ડ્રાઇવરે ટક્કર મારતાં બાઇક ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે ગુનો નોેંધીને સીસીટીવી  ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

બેભાન હાલતમાં સિવિલમાં સારવાર દરમિયાન શરીરમાં આંતરીક ઇજાથી ચાર કલાકમાં યુવક મોતને ભેટયો ઃ ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો

ઇસનપુર વિસ્તારમાં રહેતા આધેડે ટ્રાફિક જી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમનો 23 વર્ષના પુત્ર  ગઇકાલે રાતે બાઇક લઇને ઇન્દીરાબ્રિજ નજીક હાંસોલ સર્કલથી હાંસોલ તલાવડી તરફ બાઇક લઇને જતો હતો. આ સમયે પૂર ઝડપે આવી રહેલા આર્મીના ટ્રકના ડ્રાઇવરે ટક્કર મારતાં બાઇક લઇને જતા ફરિયાદીના પુત્રને ટક્કર મારતાં તેને ગંભીર ઇજા થતાં  બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇને દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટના અંગે ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

Next Post
જીપીસીબીનું અજીબ મોનિટરિંગઃ બહેરામપુરામાં ધમધમી રહલા સીલ કરેલા, ક્લોઝર આપેલા પ્રોસેસિંગના એકમો | GPC…

જીપીસીબીનું અજીબ મોનિટરિંગઃ બહેરામપુરામાં ધમધમી રહલા સીલ કરેલા, ક્લોઝર આપેલા પ્રોસેસિંગના એકમો | GPC...

શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની સ્કૂલોના વિદ્યાર્થીઓની સંખ્યામાં 14 ટકાનો વધારો | students increasi…

શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની સ્કૂલોના વિદ્યાર્થીઓની સંખ્યામાં 14 ટકાનો વધારો | students increasi...

ફેકલ્ટી ડીનોને મે મહિના સુધીમાં ચોથા વર્ષનો અભ્યાસક્રમ તૈયાર કરવા સૂચના | faculty deans instructed t…

ફેકલ્ટી ડીનોને મે મહિના સુધીમાં ચોથા વર્ષનો અભ્યાસક્રમ તૈયાર કરવા સૂચના | faculty deans instructed t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદથી ખેડા જવા બપોરે 1 વાગ્યા પછી 2 કલાક સુધી એક પણ બસ નહીં | No bus from Nadiad to Kheda for 2 h…

1 month ago
ઉત્તરાખંડમાં 9મા ધોરણના વિદ્યાર્થીએ શિક્ષકને ગોળી મારી, લંચ બોક્સમાં છુપાવીને લાવ્યો હતો બંદૂક | utt…

7 months ago
ચેન્નાઇથી નેપાળ સુધી નકલી દવાઓની સિન્ડીકેટ : રૂ.450 કરોડનું ટર્નઓવર

NDA કે I.N.D.I.A. માંથી કોનું પલડું ભારે? જાણો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું સંપૂર્ણ ગણિત | vice presiden…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News