gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘આ બાળક કોનું છે?..’ પતિની શંકાથી કંટાળી પત્નીએ પોતાના 2 વર્ષના બાળકની કરી હત્યા, એક મહિના બાદ ખૂલ્ય…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
‘આ બાળક કોનું છે?..’ પતિની શંકાથી કંટાળી પત્નીએ પોતાના 2 વર્ષના બાળકની કરી હત્યા, એક મહિના બાદ ખૂલ્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot Crime: રાજકોટમાં એક મહિના પહેલાં 2 વર્ષના બાળકનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો. આ મામલે પોલીસ તપાસ બાદ હવે હત્યાનો ખુલાસો થયો છે. એક મહિના બાદ પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, પિતાની શંકાથી કંટાળીને બાળકની સગી માતાએ જ બાળકની હત્યા કરી દીધી હતી. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં વધુ એક આંદોલન: જીસેકની 800 જગ્યા પર ભરતીની માંગ માટે ભૂખ હડતાળની ચીમકી

શું હતી ઘટના? 

રાજકોટમાં બેડી નજીક 23 ફેબ્રુઆરી કૂવામાંથી શંકાસ્પદ રીતે 2 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડની મદદથી ત્યારે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં બાળકનું પોસ્ટમોર્ટમ કરી આપસાપસના વિસ્તારમાંથી ગુમ થયેલા બાળકની વિગતોના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. અંતે એક મહિના બાદ થોરાળા પોલીસને આ મામલે સફળતા મળી હતી. જેમાં સામે આવ્યું કે, આ બાળક થોરાળાના ભારતનગરમાં રહેતી ભાનુબેન કીહલ નામની મહિલાનું હતું. તેણે પોલીસ સ્ટેશનમાં બાળક ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે તે પોતાના પતિને ફસાવવા માટે કાવતરૂ ઘડી રહી હતી. પરંતુ, પોલીસ તપાસમાં બાદમાં તેણે સત્ય હકીકતનો ખુલાસો કર્યો હતો. 

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં પૂરપાટ ઝડપે આવતી કારે યુવકને અડફેટે લેતાં નીપજ્યું મોત, વીજળીના થાંભલા પણ તૂટીને પડી ગયાં

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ભાનુબેનનો પતિ તેની સાથે બાળકને લઈને ઝઘડો કરતો હતો. તેના પતિને શંકા હતી કે, ભાનુનો કોઈ અન્ય પુરૂષ સાથે સંબંધ છે અને આ બાળક પણ પોતાનું નથી પરંતુ કોઈ પરપુરૂષનું છે. તે વારંવાર ભાનુબેન સાથે આ બાળક કોનું છે? એવું પૂછીને ઝઘડો કરતો હતો. આ કંકાસથી કંટાળી મહિલાએ પોતાના માસૂમ દીકરાની હત્યા કરી તેનો મૃતદેહ કૂવામાં ફેંકી દીધો હતો અને પતિને દીકરો પ્રેમીને સોંપી દીધો હોવાનું જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરીના ઉદ્યોગો પર ગેસનો ભાવ વધારો ઝીંકાતા ઉત્પાદનમાં ઘટાડો | Production drops as gas price hike h…
GUJARAT

March 26, 2026
અમદાવાદમાં પગાર બાકી હોવાથી સુપરવાઈઝરનું અપહરણ કરી મારમાર્યો, 2 સગીર સહિત 7 ઝડપાયા | 7 Arrested for …

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

Next Post
‘બિલ વાંચો, પછી તર્ક આપો, ખોટું બોલી ગેરમાર્ગે ન દોરો’ વકફ બિલ મુદ્દે વિપક્ષ પર ભડક્યા રિજિજુ

ગુજરાત સરકાર પહેલી એપ્રિલથી નવી જંત્રી લાગુ નહીં કરે, જાણો ત્રણ મુખ્ય કારણ | Gujarat government will…

ગુજરાત સરકાર પહેલી એપ્રિલથી નવી જંત્રી લાગુ નહીં કરે, જાણો ત્રણ મુખ્ય કારણ | Gujarat government will...

‘બિલ વાંચો, પછી તર્ક આપો, ખોટું બોલી ગેરમાર્ગે ન દોરો’ વકફ બિલ મુદ્દે વિપક્ષ પર ભડક્યા રિજિજુ | Kire…

‘બિલ વાંચો, પછી તર્ક આપો, ખોટું બોલી ગેરમાર્ગે ન દોરો’ વકફ બિલ મુદ્દે વિપક્ષ પર ભડક્યા રિજિજુ | Kire...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૈસાની લાલચમાં સાધુએ બેંક ખાતાં ભાડે આપી યુવાનોને પણ રવાડે ચડાવ્યા હતા | In the lure of money the mo…

3 months ago
આંતરધર્મીય લિવ ઇન રિલેશનશિપ ગુનો નથી, ધર્માંતરણ વિરોધી કાયદો તેને રોકતો નથીઃ અલ્લાહાબાદ હાઇકોર્ટ | A…

1 month ago
મનપામાં એસેસમેન્ટ વિભાગમાં સ્ટાફની અછત, આશરે 1.50 લાખ મિલકતોનો રી-સર્વે બાકી | Shortage of staff in …

6 months ago
દક્ષિણ ઝોનમાં રૂ.6 કરોડના ખર્ચે ટ્રેન્ચલેશ પદ્ધતિથી નવી ડ્રેનેજ લાઈન નખાશે | A new drainage line wil…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News