gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇડી ૨૦૨૫-૨૬માં છેતરપિંડીના પીડિતોને રૃ. ૧૫૦૦૦ કરોડની સંપત્તિ પરત કરશે | ed to returm 15000 crore rup…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2025
in INDIA
0 0
0
ઇડી ૨૦૨૫-૨૬માં છેતરપિંડીના પીડિતોને રૃ. ૧૫૦૦૦ કરોડની સંપત્તિ પરત કરશે | ed to returm 15000 crore rup…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી,
તા. ૨૧ઇડી ૨૦૨૫-૨૬માં છેતરપિંડીના પીડિતોને રૃ. ૧૫૦૦૦ કરોડની સંપત્તિ પરત કરશે 1 - image

ઇડીએ લગભગ ૧૫૦૦૦ કરોડ રૃપિયાની સંપત્તિ ચાલુ નાણાકીય વર્ષ
દરમિયાન  સમગ્ર દેશમાં રિયલ એસ્ટેટ
, પોંઝી અને અન્ય
છેતરપિંડીના શિકાર લોકોને પરત કરવામાં આવશે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું
છે.

દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે સંઘીય તપાસ એજન્સીએ મની
લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ ઉપલબ્ધ સંપત્તિઓને પરત કરવાની આ જોગવાઇને ગયા વર્ષથી
અમલમાં મુકવાનું શરૃ કરી દીધું છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે નાણાકીય અપરાધમાં
છેતરપિંડીનો શિકાર થયેલ કાયદેસરના માલિકો અને યોગ્ય દાવેદારોને તેમનો હક પરત મળે.

અત્યાર સુધી આ જોગવાઇ હેઠળ કુલ ૩૧,૯૫૧ કરોડ
રૃપિયાની સંપત્તિ ૨૦૧૯-૨૧ની વચ્ચે ભાગેડુ આર્થિક અપરાધી વિજય માલ્યા અને નીરવ
મોદીથી સંબધિત ત્રણ મની લોન્ડરિંગ કેસો તથા નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ
(એનએસઇએલ) કેસમાં છેતરપિંડીના શિકાર લોકોને પરત કરવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે જૂનમાં ઇડી ડાયરેક્ટર
રાહુલ નવીને મની લોન્ડરિંગના એ તમામ કેસોની વ્યાપક સમીક્ષા કરી હતી જ્યાં
છેતરપિંડીના શિકાર લોકોને તેમની સંપત્તિ પરત કરવામાં આવી શકે છે.

આંકડા અનુસાર ઓગસ્ટ,
૨૦૨૪થી એપ્રિલ, ૨૦૨૫
સુધી ઇડીએ ૧૫
,૨૬૧.૧૫
કરોડ રૃપિયા (નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫) અને ચાલુ નાણાકીય વર્ષ (૨૦૨૫-૨૬) દરમિયાન ૧૪૮૮
કરોડ રૃપિયાની સંપત્તિ બહાલ કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇડી પ્રમુખે તાજેતરમાં એજન્સીના
તમામ ક્ષેત્રીય કાર્યાલયોને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૫૦૦૦ કરોડ રૃપિયાની
સંપત્તિની બહાલી માટે ચિહ્નિત કેસો પર સક્રિય રીતે કામ કરવા માટેના નિર્દેશ જારી
કર્યા છે.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ની વર્તમાન
યોજના હેઠળ કોઇ પણ કેસમાં સુનાવણી પૂર્ણ થાય તે પહેલા સક્ષમ કોર્ટ દ્વારા નિર્દોષ
રોકાણકારોની સંપત્તિને પરત કરવાની પ્રક્રિયાનો આદેશ આપવામાં આવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીપુ સુલતાન અંગે ભાજપ-કોંગ્રેસના વિવાદમાં ઓવૈસીની એન્ટ્રી, કહ્યું – ‘વીંટી પર રામ લખ્યું હતું…’ | …
INDIA

February 15, 2026
…તો PM મોદી ઢાકા નહીં જાય? 17 ફેબ્રુઆરીનો પ્લાન ફિક્સ, બાંગ્લાદેશના આમંત્રણ પર સસ્પેન્સ ઘેરાયું | …

લ્યો! અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદતા કોઈ રોકી ના શકે | America also admit…

Next Post
ચાર મહિના પછી નિફ્ટી 200 DMAથી ઉપર | Nifty above 200 DMA after four months

ગોલ્ડ લોન હવે મોંઘી થવાના એંધાણ : RBIના નવા નિયમોથી ખર્ચમાં વધારો થશે | Gold loans are likely to bec…

ગોલ્ડ લોન હવે મોંઘી થવાના એંધાણ : RBIના નવા નિયમોથી ખર્ચમાં વધારો થશે | Gold loans are likely to bec...

ભારત પણ ટેરિફના રસ્તે : ચીનનું ડમ્પિંગ રોકવા સ્ટીલ પર 12 ટકા ટેરિફ લાદશે | India also on the path of…

ભારત પણ ટેરિફના રસ્તે : ચીનનું ડમ્પિંગ રોકવા સ્ટીલ પર 12 ટકા ટેરિફ લાદશે | India also on the path of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : પાકિસ્તાનની શરમજનક હરકત… 227 મુસાફરના જીવ જોખમમાં મૂક્યા, ખરાબ હવામાનમાં ફસાયેલી ફ્લાઈટને …

9 months ago
આજથી 5 દિવસ માટે ઓખા અને સાબરમતી ટ્રેનમાં એકસ્ટ્રા કોચ જોડાશે | Extra coaches will be added to Okha …

2 weeks ago
વરસાદનું જોર ઘટ્યું છતાં બે જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસે તેવી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ | gujarat…

6 months ago
જૂનાગઢના ચાંદ્રાવાડી નજીક ગમખ્વાર અકસ્માત: કાર પલટી ખાઇને તળાવમાં ખાબકતાં બે યુવકોના મોત, ત્રણને ઈજા…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News