gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇથિયોપિયાના જ્વાળામુખીની ગુજરાત પર અસર: ‘હાયલી ગુબી’ની રાખ વડોદરા સુધી પહોંચવાની શક્યતા | ethiopia v…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
ઇથિયોપિયાના જ્વાળામુખીની ગુજરાત પર અસર: ‘હાયલી ગુબી’ની રાખ વડોદરા સુધી પહોંચવાની શક્યતા | ethiopia v…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ethiopia Volcano : વિદેશની ધરતી પર કુદરતી પ્રકોપની અસર હવે ગુજરાત સુધી પહોંચવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ઇથિયોપિયામાં આવેલા અને હજારો વર્ષોથી શાંત પડેલા ‘હાયલી ગુબી’ જ્વાળામુખીમાં અચાનક વિસ્ફોટ થતાં તેના રજકણો અને રાખ હવે પવનની ગતિ સાથે ભારત અને ખાસ કરીને ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે.

ઇથિયોપિયાના હાયલી ગુબી જ્વાળામુખી ફાટ્યો હોવાથી સળગતા જ્વાળામુખીના ધુમાડા અને રાખ આજે ગુજરાત-વડોદરા તરફ આવવાની શક્યતા નકારી શકાતી નથી પરિણામે રાજ્ય અને વડોદરાની કેટલીક ફ્લાઈટોને અસર થવાની સાથે વાહન વ્યવહાર સહિત વાતાવરણમાં પણ ફેરફાર થવાની શક્યતા રહેલી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઇથિયોપિયાનો આ જ્વાળામુખી બે દિવસ પૂર્વે એટલે કે રવિવારે સવારે અચાનક સક્રિય થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ જ્વાળામુખી છેલ્લા 10 થી 12 હજાર વર્ષોથી શાંત હતો. જોકે, વિસ્ફોટ બાદ પવનની દિશા ભારત તરફ હોવાને કારણે જ્વાળામુખીની રાખનો મોટો જથ્થો ઝડપભેર આગળ વધી રહ્યો છે. આજે રાત સુધીમાં આ રાખના વાદળો વડોદરા અને ગુજરાતના અન્ય ભાગોમાં પહોંચવાની શક્યતા નકારી શકાતી નથી.

જ્વાળામુખીની રાખના કારણે સૌથી મોટી અસર વિમાની સેવાઓ પર જોવા મળી શકે છે. રાખ ભરેલા વાદળોને કારણે વિઝિબિલિટી ઘટવાની અને એન્જિનમાં ખરાબી આવવાની ભીતિ રહેતી હોય છે. જેના પરિણામે વડોદરા અને રાજ્યની અન્ય ફ્લાઈટોના શિડ્યુલ ખોરવાઈ શકે છે અથવા ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ભારતીય વિમાનોની અવરજવર પર અત્યારથી જ તેની આંશિક અસર જોવા મળી રહી છે.

વાતાવરણમાં પલટો આ કુદરતી ઘટનાને પગલે ગુજરાત અને વડોદરાના વાતાવરણમાં પણ પલટો આવવાની પૂરેપૂરી શક્યતા છે. હવામાં પ્રદૂષણ કે રજકણોનું પ્રમાણ વધતા લોકોને સાવચેત રહેવાની જરૂર પડી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂતોના હકમાં કોર્ટનો મોટો નિર્ણય: મહેસાણામાં જમીન સંપાદનનું વળતર ન ચૂકવતા નર્મદા યોજનાની કચેરીને સ…
GUJARAT

ખેડૂતોના હકમાં કોર્ટનો મોટો નિર્ણય: મહેસાણામાં જમીન સંપાદનનું વળતર ન ચૂકવતા નર્મદા યોજનાની કચેરીને સ…

April 4, 2026
ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક? | Gujarat…
GUJARAT

ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક? | Gujarat…

April 4, 2026
હોટલમાં પનીરના નામે ‘એનાલોગ’ તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ | Gujarat FDCA New Gui…
GUJARAT

હોટલમાં પનીરના નામે ‘એનાલોગ’ તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ | Gujarat FDCA New Gui…

April 4, 2026
Next Post
સુરેન્દ્રનગરના સાયલામાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ : 2.79 કરોડનો ગાંજાનો જથ્થો SOGની ઝપટે | marijuana…

સુરેન્દ્રનગરના સાયલામાંથી લીલા ગાંજાની ખેતી ઝડપાઈ : 2.79 કરોડનો ગાંજાનો જથ્થો SOGની ઝપટે | marijuana...

લગ્નગાળામાં 15 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ. 210નો વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું | peanut oil pr…

લગ્નગાળામાં 15 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ. 210નો વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું | peanut oil pr...

વડોદરામાં હલકી કક્ષાના સિમેન્ટના ગટરના ઢાંકણ અવાર નવાર તૂટી ગયાની અસંખ્ય ફરિયાદો : તંત્રની નિષ્કાળજી…

વડોદરામાં હલકી કક્ષાના સિમેન્ટના ગટરના ઢાંકણ અવાર નવાર તૂટી ગયાની અસંખ્ય ફરિયાદો : તંત્રની નિષ્કાળજી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જ્વેલર્સનું રૃા. ૭૦.૩૨ લાખનુ ૭૦૦ ગ્રામ સોનું લઇ કારીગર ભાગી ગયો | Iwe ewe chon angang a süla ren 700…

જ્વેલર્સનું રૃા. ૭૦.૩૨ લાખનુ ૭૦૦ ગ્રામ સોનું લઇ કારીગર ભાગી ગયો | Iwe ewe chon angang a süla ren 700…

2 months ago
મહેસાણાના સામેત્રામાં પેપર મિલના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ, બહુચરાજી હાઈવે પર કર્યો ચક્કાજામ | Protes…

મહેસાણાના સામેત્રામાં પેપર મિલના પ્રદૂષણથી લોકો ત્રાહિમામ, બહુચરાજી હાઈવે પર કર્યો ચક્કાજામ | Protes…

7 months ago
રોડ ક્રોસ કરતી મહિલાને ટેમ્પો ચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by te…

રોડ ક્રોસ કરતી મહિલાને ટેમ્પો ચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by te…

1 year ago
ભાજપે ચાર નેતાઓને પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ, બિહાર ચૂંટણી પહેલા બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહી | bihar el…

ભાજપે ચાર નેતાઓને પક્ષમાંથી કર્યા સસ્પેન્ડ, બિહાર ચૂંટણી પહેલા બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહી | bihar el…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News