gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇન્સ્ટા પર સંપર્ક બાદ પ્રેમજાળમાં ફસાવી વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારનાર યુવાન બિહારમાં ઊંઘતો ઝડપાય…

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in GUJARAT
0 0
0
ઇન્સ્ટા પર સંપર્ક બાદ પ્રેમજાળમાં ફસાવી વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારનાર યુવાન બિહારમાં ઊંઘતો ઝડપાય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.21 વોઘાડિયા તાલુકાના એક ગામમાં નર્સિંગની વિદ્યાર્થિની સાથે સોશિયલ  મીડિયા પર સંપર્ક થયા બાદ છ માસ સાથે રહીને દુષ્કર્મ આચરી અંગળ પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા માંગતા યુવાનને બિહાર પહોંચીને જિલ્લા પોલીસની ટીમે ઝડપી પાડયો હતો.

બીએસસી નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક થયા બાદ પ્રિયાંશુ ઉર્ફે હર્ષ કૌશિકભાઇ પાંડે (રહે.હરપુર રેવાડી, જિલ્લો સમસ્તીપુર, બિહાર) સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરપ્રાંતિય વિદ્યાર્થિનીને વડોદરા નજીકની કોલેજમાં પ્રવેશ મળતાં તે અહી રહેવા માટે આવી હતી અને ભાડાના મકાનમાં રહેતી હતી ત્યારે પ્રિયાંશુ ઉર્ફે હર્ષ પણ નોકરીના બહાને રહેવા આવી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું.

બાદમાં પ્રિયાંશુ આક્ષેપો કરીને વિદ્યાર્થિની પર ત્રાસ ગુજારવા લાગતા તેને ભાડાના ઘરમાંથી કાઢી મૂકતા તે દિલ્હી ગયો હતો અને ત્યાંથી ફોન કરી ધમકી આપતો હતો કે ત્રણ લાખ આપીશ તો તારી લાઇફમાંથી જતો રહીશ એટલું જ નહી અંગત પળોના વીડિયો તેમજ ફોટા વિદ્યાર્થિનીના મિત્ર વર્તુળ તેમજ પરિવારજનોને મોકલવા કહ્યુ હતું.

ઉપરોક્ત ફરિયાદ બાદ જિલ્લા પોલીસની એક ટીમ પ્રિયાંશુની ધરપકડ માટે બિહાર તેના વતનમાં ગઇ હતી અને સ્થાનિક પોલીસની મદદ લઇ રાત્રે તેને ઊંઘતો ઝડપી પાડયો  હતો. તેને જરોદ લાવીને વાઘોડિયાની કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. પ્રિયાંશુએ અન્ય કોઇ યુવતીને પ્રેમજાળમાં ફસાવી છે કે નહી તેમજ અન્ય કોઇની સંડોવણી છે કે નહી તેની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …
GUJARAT

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

April 2, 2026
મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…
GUJARAT

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

April 2, 2026
સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…
GUJARAT

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

April 2, 2026
Next Post
એસએસજી, ગોત્રી મેડિકલ કોલેજની સ્ટુડન્ટસ કેન્ટીનમાં કોર્પો.નું ચેકિંગ | vmc checking in canteen of Go…

એસએસજી, ગોત્રી મેડિકલ કોલેજની સ્ટુડન્ટસ કેન્ટીનમાં કોર્પો.નું ચેકિંગ | vmc checking in canteen of Go...

દિલ્હી-કોલકાત્તા ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા છેલ્લી ઘડીએ રદ્ | Delhi Kolkata flight cancelled at …

દિલ્હી-કોલકાત્તા ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા છેલ્લી ઘડીએ રદ્ | Delhi Kolkata flight cancelled at ...

વડોદરા જિલ્લામાં ભાજપામાં વિખવાદઃ વડોદરા તા.પંચાયતની નવી કચેરી માટે જિ.પંચાયત સાંભળતી નથી | District…

વડોદરા જિલ્લામાં ભાજપામાં વિખવાદઃ વડોદરા તા.પંચાયતની નવી કચેરી માટે જિ.પંચાયત સાંભળતી નથી | District...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મણિપુરમાં ઉગ્રવાદીઓએ આર્મી જવાનોને બનાવ્યા નિશાન, જવાબી કાર્યવાહીમાં 4 ઠાર | manipur churachandpur s…

મણિપુરમાં ઉગ્રવાદીઓએ આર્મી જવાનોને બનાવ્યા નિશાન, જવાબી કાર્યવાહીમાં 4 ઠાર | manipur churachandpur s…

5 months ago
RBI Repo Rate | ટેરિફ વૉર વચ્ચે મોટી રાહત, રેપો રેટમાં 0.25% બેસિસ પોઇન્ટનો ઘટાડો | RBI May Cut Repo…

RBI Repo Rate | ટેરિફ વૉર વચ્ચે મોટી રાહત, રેપો રેટમાં 0.25% બેસિસ પોઇન્ટનો ઘટાડો | RBI May Cut Repo…

12 months ago
‘6 જાન્યુઆરીએ કર્ણાટકના CM બનશે ડીકે શિવકુમાર…’, કોંગ્રેસ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ

‘6 જાન્યુઆરીએ કર્ણાટકના CM બનશે ડીકે શિવકુમાર…’, કોંગ્રેસ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ

4 months ago
BIG NEWS: દિલ્હીમાં PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ, રાજનાથ સિંહ સહિતના મંત્રીઓ રહ્યા હાજર…

BIG NEWS: દિલ્હીમાં PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ, રાજનાથ સિંહ સહિતના મંત્રીઓ રહ્યા હાજર…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News