gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇલાઇટ બર્ડ્સ પ્રી-લૉન્ચ ઇવેન્ટ ડ્રમ સર્કલ સાથે અર્બન ગરબા – 150 ક્રિએટર્સની ધમાકેદાર હાજરી

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in GUJARAT
0 0
0
ઇલાઇટ બર્ડ્સ પ્રી-લૉન્ચ ઇવેન્ટ ડ્રમ સર્કલ સાથે અર્બન ગરબા – 150 ક્રિએટર્સની ધમાકેદાર હાજરી
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ અનુજ ઠાકર

અમદાવાદ: શહેરમાં પ્રીમિયમ પ્રી-લૉન્ચ ઇવેન્ટ્સની લોકપ્રિયતા સતત વધી રહી છે. એ જ શ્રેણીમાં “ઇલાઇટ બર્ડ્સ”નું પ્રી-લૉન્ચ ઇવેન્ટ તાજેતરમાં યાદગાર રીતે યોજાયું. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન જયેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ અભિનેત્રી પૂજા જોશી પણ ખાસ ઉપસ્થિત રહી હતી અને તેમણે ઇલાઇટ બર્ડ્સનો લોગો લોન્ચ કર્યો. સાથે જ જાહેરાત કરવામાં આવી કે તેઓ નવરાત્રી દરમિયાન ચોથા નોરતા દરમિયાન હાજરી આપશે.

આ ખાસ અવસરને વધુ રંગીન બનાવવા 150થી વધુ ક્રિએટર્સે ડ્રમ સર્કલ સાથે અર્બન ગરબાનું અનોખું સેલિબ્રેશન કર્યું. જીવંત તાલ અને મ્યુઝિકના મોહક માહોલમાં સૌએ ગરબાના પગરવ ભરીને સંગીત અને પરંપરાના મીઠા મિલનનો આનંદ માણ્યો.

નવરાત્રીની ઝલક સાથે મ્યુઝિકનો મહેફિલ નવરાત્રીના રંગો અને લાઇવ મ્યુઝિકના સૂરને એકસાથે ગૂંથી, ઇવેન્ટે મોજ અને ઉમંગથી ભરેલો માહોલ સર્જ્યો. ડ્રમ સર્કલની ધૂન સૌને નવી ઉર્જા આપતી રહી. ખાસ નક્કી કરાયેલા ડ્રેસ કોડમાં ક્રિએટર્સે ભાગ લઈ, ગરબા અને ડાન્સનો ભરપૂર આનંદ માણ્યો.

આ પ્રારંભિક કાર્યક્રમથી જ સ્પષ્ટ થઈ ગયું છે કે અમદાવાદના પાર્ટીપ્રેમી અને સંસ્કૃતિરસિકો માટે હવે એક નવું, પ્રીમિયમ અને અનોખું સ્થળ તૈયાર છે—જ્યાં પરંપરા અને આધુનિકતા હાથમાં હાથ મિલાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રિપલ હત્યા કરનાર એસીએફ સામે 1500 પાનનું ચાર્જશીટ કોર્ટમાં દાખલ | 1500 page chargesheet filed in co…
GUJARAT

February 14, 2026
બોરસદ અને કરમસદ ખાતેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા | Two arrested with foreign liquor from Borsad and…

શિવના અશ્રુમાંથી જન્મેલા ‘રુદ્રાક્ષ’નું રહસ્ય: સાધુઓ માટે માત્ર આભૂષણ નહીં, રક્ષણાત્મક કવચ છે આ મણકા…

Next Post
ટેરિફના ટેન્શન વચ્ચે PM મોદીનો આગામી મહિને અમેરિકા જવાનો પ્લાન! UNGA સમિટમાં ટ્રમ્પને મળી શકે | PM M…

ટેરિફના ટેન્શન વચ્ચે PM મોદીનો આગામી મહિને અમેરિકા જવાનો પ્લાન! UNGA સમિટમાં ટ્રમ્પને મળી શકે | PM M...

સમજ બહારના આંકડા : ગુજરાતમાં 1.47 લાખ લોકોની આવક 12 લાખ પણ રસ્તાઓ પર ગાડીઓ 45 લાખ | gujarat tax disc…

સમજ બહારના આંકડા : ગુજરાતમાં 1.47 લાખ લોકોની આવક 12 લાખ પણ રસ્તાઓ પર ગાડીઓ 45 લાખ | gujarat tax disc...

બિહારમાં પૂરથી વિનાશ, ગામડા-શાળાઓ પાણીમાં ડૂબ્યાં, 6 વિસ્તારમાં તો બોટ જ એકમાત્ર સહારો | Bihar Flood…

બિહારમાં પૂરથી વિનાશ, ગામડા-શાળાઓ પાણીમાં ડૂબ્યાં, 6 વિસ્તારમાં તો બોટ જ એકમાત્ર સહારો | Bihar Flood...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

75 કિ.મી.ની ઝડપે વાવાઝોડું ત્રાટકવાની IMDની આગાહી, ગુજરાતમાં અનોખી ઘટના અંગે એલર્ટ | gujarat cyclone…

4 months ago
હાર બાદ RJDની મીટિંગમાં ભાવુક થયા તેજસ્વી યાદવ! કહ્યું- હું પાર્ટી જોઉં કે પરિવાર | tejashwi yadav e…

3 months ago
મોડીરાત્રે જાહેરમાં ઝઘડો કરતા બે ભાઇ સામે ગુનો દાખલ | Case registered against two brothers for fight…

1 day ago
ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં સરદાર પટેલના પોસ્ટર ફાડી દેવાતા રોષ | Outrage as Sardar Patel posters…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News