gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇલોરાપાર્કની SBIમાં 1.97 કરોડની હોમલોન લેવાના કૌભાંડમાં લોનધારક મહિલા પકડાઇ | Woman loanee caught in…

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in GUJARAT
0 0
0
ઇલોરાપાર્કની SBIમાં 1.97 કરોડની હોમલોન લેવાના કૌભાંડમાં લોનધારક મહિલા પકડાઇ | Woman loanee caught in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ઇલોરાપાર્ક વિસ્તારની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં બોગસ દસ્તાવેજો મૂકી છ લોન ધારકો અને મળતીયાઓ દ્વારા રૃ.૧.૯૭ કરોડની લોન લેવાના કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે એક મહિલાની ધરપકડ કરી છે.

ઇલોરાપાર્ક ખાતે આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા(રીટલ એસેટ્સ સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર)માંે વર્ષ-૨૦૨૧-૨૨માં  છ લોન ધારકોએ બેન્કના એજન્ટ અને અન્ય વચેટિયાઓ મારફતે બોગસ દસ્તાવેજો બનાવી ફાઇલો મૂકીને કુલ રૃ.૧.૯૭ કરોડની હોમલોન લીધી હોવાનું કૌભાંડ બહાર આવતાં ચાર મહિના પહેલાં ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

આ બનાવમાં લોન માગનારાઓએ નોકરીની કંપની બોગસ દર્શાવી હતી.મળતીયાઓએ તેમને કંપનીના  બોગસ એપાઇન્ટમેન્ટ લેટર,આઇકાર્ડ, પગાર સ્લીપ,ઇન્કમટેક્સના ફોર્મ-૧૬, બેન્ક સ્ટેટમેન્ટ જેવા તમામ બોગસ દસ્તાવેજો તૈયાર કરી આપ્યા હતા.જેથી  કુલ ૧૬ જણા સામે ગુનો નોંધાયો હતો.

ઉપરોક્ત બનાવમાં રૃ.૧૩.૫૦ લાખની લોન માટે ફાઇલ મૂકનાર શંપા મિહિરભાઇ ચેટર્જી (હરિઓમ નગર સોસાયટી,બીલ રોડ, વડોદરા અને સ્ટાર રેસિડેન્સી વાસણા) હાલમાં ન્યુ અલકાપુરીના આકાશ એપાર્ટમેન્ટ ખાતે હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહિલા પોલીસ સાથે પહોંચી જઇ મહિલાની ધરપકડ કરી હતી.

જેવી લોન તેવો હોદ્દો,કોઇ પ્રોજેક્ટ મેનેજર તો કોઇ સુપરવાઇઝર બન્યા

એસબીઆઇની હોમ લોન લેવા માટે કમિશન એજન્ટોએ લોનની રકમ મુજબ નોકરીના બોગસ સ્થળ,હોદ્દા અને અન્ય  દસ્તાવેજો બનાવી આપ્યા હતા.જેમાં એજન્ટોને કુલ રૃ.૧.૭૦ લાખનું કમિશન મળ્યું હતું.આ એજન્ટો અને તેમના મળતીયાઓએ લોનની રકમ મુજબ બોગસ હોદ્દા દર્શાવતા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા.જેમાં કોઇને સ્ટોર સુપરવાઇઝર,તો કોઇને લેબ આસિસ્ટન્ટ અને પ્રોજેક્ટ મેનેજર બનાવવામાં આવ્યા હતા,અને તે મુજબના નોકરી,પગારના તમામ દસ્તાવેજો તૈયાર કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ
GUJARAT

February 14, 2026
મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

Next Post
મુળીના રાણીપાટ ગામમાંથી વધુ 12 ગેરકાયદે કોલસાના કૂવા ઝડપાયા | 12 more illegal coal wells seized from…

મુળીના રાણીપાટ ગામમાંથી વધુ 12 ગેરકાયદે કોલસાના કૂવા ઝડપાયા | 12 more illegal coal wells seized from...

અરવલ્લીનો 31% હિસ્સો જોખમમાં, ભૂગર્ભ જળ સંગ્રહ અટકી જશે : કેન્દ્રના દાવાને નકારતી  સ્ટડી

14 નક્સલી ઠાર, હીડમાના સાથી એક કરોડના ઇનામી સહિત 19નું સરેન્ડર | 14 Naxalites killed 19 surrender in…

14 નક્સલી ઠાર, હીડમાના સાથી એક કરોડના ઇનામી સહિત 19નું સરેન્ડર | 14 Naxalites killed 19 surrender in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવી હાઉસીંગ બોર્ડમાં સસરા પર જમાઇ સહિત છ શખ્સનો હુમલો | Six people including son in law attack fathe…

11 months ago
UPI દ્વારા એક દિવસમાં વધુમાં વધુ કેટલા રૂપિયા ટ્રાન્સફર કરી શકાશે? જાણો વિગત… | know how much mone…

2 months ago
જામનગરથી માટેલ જઈ રહેલા પદયાત્રીને પૂરપાટ બાઈકચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ, બાઈક ચાલક ફરાર | A pede…

અમેરિકામાં મંદીના એંધાણ : કંપનીઓ નાદારીના પંથે | Recession looms in America: Companies on the verge …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News