gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈન્ડિગો ફ્લાઈટ સંકટ વચ્ચે ભારતીય રેલવેની મોટી જાહેરાત, 3 દિવસમાં 89 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Indigo…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in INDIA
0 0
0
ઈન્ડિગો ફ્લાઈટ સંકટ વચ્ચે ભારતીય રેલવેની મોટી જાહેરાત, 3 દિવસમાં 89 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Indigo…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Railways 89 Special Train : ઈન્ડિગો એરલાઈન્સ હાલ ભારે સંકટનો સામનો કરી રહ્યું છે. છેલ્લા ચારથી પાંચ દિવસમાં એરલાઈન્સની 2000થી વધુ ફ્લાઈટો કેન્સલ થઈ થતા ભારે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે મુસાફરોના હિતમાં ભારતીય રેલવેએ ત્રણ દિવસમાં 100થી વધુ રૂટો પર 89 સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે.

દેશના તમામ મુખ્ય ઝોનમાં દોડાવાશે વિશેષ ટ્રેન

રેલવે અધિકારીઓએ કહ્યું છે કે, આ વિશેષ ટ્રેનો દેશના તમામ મુખ્ય ઝોનમાં દોડાવવામાં આવશે. સેન્ટ્રલ, વેસ્ટર્ન, ઈસ્ટર્ન, સાઉથ ઈસ્ટર્ન, નોર્ધન અને સાઉથ સેન્ટ્રલ રેલવે સહિતના ઝોને વધારાના રેક અને કોચની વ્યવસ્થા કરી છે.

સેન્ટ્રલ રેલવે (Central Railway) – (14 વિશેષ ટ્રેનો)

  • પુણે – બેંગલુરુ
  • પુણે – હઝરત નિઝામુદ્દીન
  • લોકમાન્યા તિલક ટર્મિનસ – મડગાંવ
  • એલટીટી – લખનઉ
  • નાગપુર – છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ
  • ગોરખપુર – એલટીટી
  • બિલાસપુર – એલટીટી

આ પણ વાંચો : યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કી ભારત આવશે !

સાઉથ ઈસ્ટર્ન રેલવે (South Eastern Railway)

  • સંત્રાગાચી – યેલહંકા
  • હાવડા – છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ
  • ચેર્લાપલ્લી – શાલીમાર

સાઉથ સેન્ટ્રલ રેલવે (South Central Railway)

  • ચેર્લાપલ્લી – શાલીમાર
  • સિકંદરાબાદ – ચેન્નાઈ એગ્મોર
  • હૈદરાબાદ – એલટીટી

આ પણ વાંચો : ગોવામાં અગ્નિકાંડનો ખૌફનાક VIDEO

ઈસ્ટર્ન રેલવે (Eastern Railway)

  • હાવડા – નવી દિલ્હી
  • સિયાલદાહ – એલટીટી

વેસ્ટર્ન રેલવે (Western Railway) – (7 વિશેષ ટ્રેનો)

  • મુંબઈ સેન્ટ્રલ – ભિવાની
  • મુંબઈ સેન્ટ્રલ – શાકુરબસ્તી
  • બાંદ્રા ટર્મિનસ – દુર્ગપુરા

આ પણ વાંચો : …તો નિયમ તોડનાર એરલાઈન્સ થશે મોટો દંડ, જાણો DGCAનો નિયમ

નોર્ધર્ન રેલવે (Northern Railway)

  • નવી દિલ્હી – ઉધમપુર વંદે ભારત
  • નવી દિલ્હી – મુંબઈ સેન્ટ્રલ
  • હઝરત નિઝામુદ્દીન – થિરુવનંતપુરમ

બિહાર અને યુપીને આવરી લેતા અન્ય રૂટ્સ 

  • ગોરખપુર – આનંદ વિહાર
  • ગોરખપુર – એલટીટી
  • પટના – આનંદ વિહાર
  • દરભંગા – આનંદ વિહાર

રેલવેની મુસાફરોને અપીલ

રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે, તેઓ મુસાફરી પહેલાં રેલવેની સત્તાવાર વેબસાઇટ અને NTES એપ પર ટ્રેનની તાજી સમય-સારણી અને ઉપલબ્ધતાની માહિતી ચોક્કસપણે જોઈ લે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…
INDIA

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

March 30, 2026
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…
INDIA

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

March 30, 2026
દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
Next Post
ધીમે ધીમે ઈન્ડિગોના હાલ સુધરી રહ્યા છે, રાજકારણ ન કરે રાહુલ ગાંધી: કેન્દ્ર સરકારનો જવાબ | IndiGo Cri…

ધીમે ધીમે ઈન્ડિગોના હાલ સુધરી રહ્યા છે, રાજકારણ ન કરે રાહુલ ગાંધી: કેન્દ્ર સરકારનો જવાબ | IndiGo Cri...

પુતિન બાદ હવે ઝેલેન્સ્કી પણ આવશે ભારત! યાત્રા માટે બંને દેશો વચ્ચે વાટાઘાટો શરૂ | Zelenskyy Likely t…

પુતિન બાદ હવે ઝેલેન્સ્કી પણ આવશે ભારત! યાત્રા માટે બંને દેશો વચ્ચે વાટાઘાટો શરૂ | Zelenskyy Likely t...

DGCA Rules : પાયલોટ અને એર હોસ્ટેસ કેટલા કલાક કામ કરી શકે? તેમના આરામ માટે પણ કડક નિયમો | DGCA Rules…

DGCA Rules : પાયલોટ અને એર હોસ્ટેસ કેટલા કલાક કામ કરી શકે? તેમના આરામ માટે પણ કડક નિયમો | DGCA Rules...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જે વૃદ્ધને 19 વખત સાપે ડંખ માર્યા, તે જીવતા મળ્યા, સરકારી સહાયના નામે 76 લાખની છેતરપિંડી કરી ગયા અધિ…

જે વૃદ્ધને 19 વખત સાપે ડંખ માર્યા, તે જીવતા મળ્યા, સરકારી સહાયના નામે 76 લાખની છેતરપિંડી કરી ગયા અધિ…

10 months ago
જામનગર શહેર ભાજપના પૂર્વ અગ્રણીના બે પુત્રો ઉપર શાક માર્કેટ વિસ્તારમાં વાહન ખસેડવા બાબતે તીક્ષણ હથિય…

જામનગર શહેર ભાજપના પૂર્વ અગ્રણીના બે પુત્રો ઉપર શાક માર્કેટ વિસ્તારમાં વાહન ખસેડવા બાબતે તીક્ષણ હથિય…

3 months ago
વલસાડ: કપરાડાના કુંભઘાટ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક અને ઈકો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના કરૂણ મોત | Eco …

વલસાડ: કપરાડાના કુંભઘાટ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક અને ઈકો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના કરૂણ મોત | Eco …

1 month ago
વઢવાણ નવા 80 ફુટ રોડ પર રહિશોને પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા હાલાકી | Residents on the new 80 feet ro…

વઢવાણ નવા 80 ફુટ રોડ પર રહિશોને પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા હાલાકી | Residents on the new 80 feet ro…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News