gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈન્ડિગો સંકટ વચ્ચે પિતાએ રાતભર કાર હંકારી દીકરાને 800 કિ.મી. દૂર સ્કૂલે પહોંચાડ્યો! | indigo flight …

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in INDIA
0 0
0
ઈન્ડિગો સંકટ વચ્ચે પિતાએ રાતભર કાર હંકારી દીકરાને 800 કિ.મી. દૂર સ્કૂલે પહોંચાડ્યો! | indigo flight …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indigo Crisis: દેશ ભરમાં ઈન્ડિગો એરલાઈન્સ સંકટના કારણે હજારો યાત્રીઓ રઝળી પડ્યા છે. દરરોજ એરપોર્ટ પર ફસાયેલા પરિવારોની સ્ટોરી સામે આવી રહી છે, પરંતુ આ તમામ વચ્ચે હરિયાણાના રોહતક જિલ્લાના રજનાથ પંઘાલનો સંઘર્ષ આ બધાથી અલગ અને મિસ્ટીરિયસ છે. પંઘાલે 8 ડિસેમ્બરે પોતાના દીકરાની પ્રી-બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી હોવાથી દિલ્હીથી ઈન્દોર માટે ઈન્ડિગો ફ્લાઈટ બુક કરાવી હતી. ફ્લાઈટ 6 ડિસેમ્બરે સાંજે 5:35 વાગ્યે દિલ્હીથી ઉડાન ભરવાની હતી. પરંતુ એરપોર્ટ પર પહોંચ્યા પછી તેમને ખબર પડી કે ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ છે. પંઘાલે કહ્યું કે, અમે કન્ફ્યૂઝ હતા કે, હવે શું કરીએ. મારા દીકરાની પરીક્ષા ટૂંક સમયમાં શરૂ થવાની હતી, અને તેને સમયસર સ્કૂલમાં પહોંચવાનું હતું. 

રાતભર કાર હંકારી દીકરાને 800 કિ.મી. દૂર સ્કૂલે પહોંચાડ્યો

મર્યાદિત વિકલ્પો અને વધતા સમયના દબાણમાં પંઘાલે 800 કિલોમીટર કાર હંકારી દીકરાને પહોંચાડવાનો નિર્ણય લીધો. રસ્તાઓ સંપૂર્ણપણે તૈયાર નહોતા, પરંતુ પંઘાલે સવારે 7 વાગ્યે તેના દીકરાને સમય પર સ્કૂલે પહોંચાડ્યો. પંઘાલે કહ્યું કે, ‘રસ્તામાં મુશ્કેલીઓ આવી  પરંતુ મારો દીકરો સમયસર સ્કૂલે પહોંચી ગયો. આ જ મારી પ્રાથમિકતા હતી.’

એરલાઈન વળતર અને પરિવારનો પડકાર

પંઘાલનું કહેવું છે કે, ‘એરલાઈન દ્વારા આપવામાં આવનારું વળતર માત્ર ફ્લાઈટ ટિકિટના ખર્ચ સુધી જ મર્યાદિત ન હોવું જોઈએ. કોઈ પણ ઈમરજન્સી સ્થિતિમાં જેમ કે હવાઈ ભાડામાં વધારો અને લાંબા અંતરની મુસાફરી, પરિવારોને થનારા ખર્ચ માટે પણ વળતર આપવું જોઈએ.’

ઈન્ડિગોની અફરાતફરી અને ઓપરેશનની સ્થિરતા

આ મહિને સુરક્ષા નિયમોની યોગ્ય યોજનાના અભાવે ઈન્ડિગોએ હજારો ફ્લાઇટ્સ કેન્સલ કરી. 5 ડિસેમ્બરે સૌથી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી, અને ત્યારબાદ આ સંખ્યામાં ધીમે-ધીમે ઘટાડો થયો હતો. એરલાઈને મંગળવારે જણાવ્યું હતું કે, ઓપરેશન હવે સ્ટેબલ અને સામાન્ય સ્તર પર પાછું આવી ગયું છે. પરંતુ પંઘાલ જેવા પરિવારોની સ્ટોરી હજું પણ ચર્ચાનો વિષય બની રહી છે.

આ પણ વાંચો: ઇન્ડિગો સંકટ: 4 અધિકારી સસ્પેન્ડ, પાયલટની અછત મુદ્દે દેખરેખ નહીં રાખવા બદલ DGCAની કાર્યવાહી

મિસ્ટ્રી અને સસ્પેન્સ

રાજનાથ પંઘાલનો આ અનુભવ માત્ર વ્યક્તિગત સંઘર્ષ નથી, પરંતુ ઈન્ડિગોની અફરાતફરી અને મુસાફરોના પડકારોનું પ્રતીક બની ગયો છે. સવાલ એ છે કે શું એરલાઈન ભવિષ્યમાં આવી સમસ્યાઓનો સામનો કરવા માટે વધુ સારી યોજના બનાવશે, કે પછી દર વખતે મુસાફરોએ પોતે જ સંઘર્ષ કરવો પડશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
Next Post
‘હું માફી માગું છું…’, લિયોનલ મેસીના કાર્યક્રમમાં તોડફોડ વચ્ચે મમતા બેનરજીએ કરી પોસ્ટ | mamata ban…

'હું માફી માગું છું...', લિયોનલ મેસીના કાર્યક્રમમાં તોડફોડ વચ્ચે મમતા બેનરજીએ કરી પોસ્ટ | mamata ban...

ગ્રેટર નોઈડામાં ગાઢ ધૂમ્મસ વચ્ચે એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના, એક ડઝનથી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત | g…

ગ્રેટર નોઈડામાં ગાઢ ધૂમ્મસ વચ્ચે એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના, એક ડઝનથી વધુ ગાડીઓ વચ્ચે અકસ્માત | g...

‘5થી 10 હજારની ટિકિટો ખરીદી તોય…’, લિયોનલ મેસીના ચાહકોનું રોષે ભરાવાનું આ હતું કારણ | lionel messi…

'5થી 10 હજારની ટિકિટો ખરીદી તોય...', લિયોનલ મેસીના ચાહકોનું રોષે ભરાવાનું આ હતું કારણ | lionel messi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડમાં પતંગ લૂંટવા માટે ગયેલા 16 વર્ષના કિશોરને વિજ આંચકો ભરખી ગયો : વિજ કરન્ટથી કરુણ મૃત્યુ | 16…

કાલાવડમાં પતંગ લૂંટવા માટે ગયેલા 16 વર્ષના કિશોરને વિજ આંચકો ભરખી ગયો : વિજ કરન્ટથી કરુણ મૃત્યુ | 16…

3 months ago
ગોલ્ડ લોન હવે મોંઘી થવાના એંધાણ : RBIના નવા નિયમોથી ખર્ચમાં વધારો થશે | Gold loans are likely to bec…

ગોલ્ડ લોન હવે મોંઘી થવાના એંધાણ : RBIના નવા નિયમોથી ખર્ચમાં વધારો થશે | Gold loans are likely to bec…

11 months ago
પીએમ મોદી, રાહુલ ગાંધીથી લઈને અખિલેશ સુધી… જુઓ કોણે કેવા અંદાજમાં આપી નવા વર્ષની શુભેચ્છા | pm mod…

પીએમ મોદી, રાહુલ ગાંધીથી લઈને અખિલેશ સુધી… જુઓ કોણે કેવા અંદાજમાં આપી નવા વર્ષની શુભેચ્છા | pm mod…

3 months ago
માહિતી અધિકારનું પાલન ન કરવા બદલ બાવળાના ચીફ ઓફિસને 15 હજારનો દંડ | Bavla Chief Office fined Rs 1500…

માહિતી અધિકારનું પાલન ન કરવા બદલ બાવળાના ચીફ ઓફિસને 15 હજારનો દંડ | Bavla Chief Office fined Rs 1500…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News