gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈન્દોરમાં 20ના મોત વચ્ચે ચોંકાવનારો રિપોર્ટ, મધ્ય પ્રદેશના ગામડાઓમાં પણ પાણી પીવા લાયક નથી | Indore …

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in INDIA
0 0
0
ઈન્દોરમાં 20ના મોત વચ્ચે ચોંકાવનારો રિપોર્ટ, મધ્ય પ્રદેશના ગામડાઓમાં પણ પાણી પીવા લાયક નથી | Indore …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indore water contamination: મધ્ય પ્રદેશના ઈન્દોરમાં દૂષિત પાણીના કારણે થયેલા 20 લોકોના મોત વચ્ચે એક ભયાનક રિપોર્ટ સામે આવ્યો છે. કેન્દ્ર સરકારના ‘જલ જીવન મિશન’ના લેટેસ્ટ ‘ફંક્શનાલિટી એસેસમેન્ટ રિપોર્ટ’ મુજબ, રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પૂરો પાડવામાં આવતો ત્રીજા ભાગનો પાણીનો પુરવઠો માનવ વપરાશ માટે અસુરક્ષિત છે. આ રિપોર્ટ બાદ હાઈકોર્ટે રાજ્યમાં ‘જાહેર આરોગ્ય કટોકટી’ (Public Health Emergency) જાહેર કરી છે.

રિપોર્ટના મુખ્ય અને ચોંકાવનારા અંશ

સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024 દરમિયાન 15,000થી વધુ ઘરોમાંથી લેવાયેલા નમૂનાઓના આધારે ચોંકાવનારી વિગતો બહાર આવી છે.  મધ્ય પ્રદેશમાં માત્ર 63.3 ટકા પાણીના નમૂના જ ધોરણો પર ખરા ઉતર્યા છે, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 76 ટકા છે. એટલે કે 36.7 ટકા પાણીમાં હાનિકારક બેક્ટેરિયા કે કેમિકલ છે.

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં માત્ર 12 ટકા પાણી જ માઇક્રોબાયોલોજીકલ પરીક્ષણમાં પાસ થયું છે. બાકીની 88 ટકા હોસ્પિટલોમાં દર્દીઓને અસુરક્ષિત પાણી મળી રહ્યું છે. શાળાઓના 26.7 ટકા પાણીના નમૂના દૂષિત જણાયા છે, જે લાખો બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન છે.

આ પણ વાંચો:10 દીકરીઓ બાદ મહિલાએ દીકરાને આપ્યો જન્મ, પિતાને યાદ પણ નથી બધાના નામ!

આદિવાસી વિસ્તારોમાં હાહાકાર

કેટલાક જિલ્લાઓમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર અને ચિંતાજનક છે. અનુપપુર અને ડિંડોરીમાં પાણીનો એક પણ નમૂનો સલામત જણાયો નથી. બાલાઘાટ, બેતુલ અને છિંદવાડામાં 50 ટકાથી વધુ પાણીના નમૂના ઝેરી તથા દૂષિત છે. ઈન્દોરમાં 100% નળ જોડાણનો દાવો કરાયેલા આ જિલ્લામાં વાસ્તવમાં માત્ર 33 ટકા ઘરોમાં જ પીવાલાયક શુદ્ધ પાણી ઉપલબ્ધ છે.

ઈન્દોરના ભગીરથપુરામાં દૂષિત પાણી પીવાથી 20 લોકોના મોત થયા. 429 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, જેમાંથી 16 ICUમાં છે અને ત્રણ વેન્ટિલેટર પર છે. બીજી તરફ મધ્ય પ્રદેશ હાઈકોર્ટે નોંધ્યું કે બંધારણની કલમ 21 હેઠળ શુદ્ધ પાણી મેળવવો એ જીવનનો અધિકાર છે. કોર્ટે આ સ્થિતિને સત્તાવાર રીતે ‘પબ્લિક હેલ્થ ઇમરજન્સી’ જાહેર કરી છે.

તંત્રની બેદરકારીથી લાખો લોકોના જીવ જોખમમાં

રિપોર્ટ અનુસાર, રાજ્યમાં પાઇપલાઇનનું નેટવર્ક 99.1 ટકા ગામોમાં હોવા છતાં, વાસ્તવમાં માત્ર 76.6 ટકા ઘરોમાં જ નળ કાર્યરત છે. કેન્દ્ર સરકારે આ સ્થિતિને “સિસ્ટમ-પ્રેરિત આપત્તિ” ગણાવી છે અને ચેતવણી આપી છે કે જો સુધારો નહીં થાય તો રાજ્યના બજેટમાં કાપ મૂકવામાં આવશે.

ઉલ્લેખનીય છેકે,મધ્ય પ્રદેશમાં માત્ર પાણીની અછત નથી, પણ જે પાણી ઉપલબ્ધ છે તે ‘ઝેરી’ સાબિત થઈ રહ્યું છે. તંત્રની બેદરકારીના કારણે લાખો લોકોના જીવ જોખમમાં મુકાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…
INDIA

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

March 31, 2026
દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…
INDIA

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

March 31, 2026
Next Post
જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક ઇકો કાર પલટી ખાઈ જતાં તેના ચાલકનું અંતરિયાળ મૃત્યુ | Driver di…

જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક ઇકો કાર પલટી ખાઈ જતાં તેના ચાલકનું અંતરિયાળ મૃત્યુ | Driver di...

કુખ્યાત ગેંગસ્ટરને અમેરિકાથી ડિપોર્ટ કરી ભારત લવાયો, હિમાંશુ ભાઉ ગેંગનો શાર્ટ શૂટર હતો | haryana gan…

કુખ્યાત ગેંગસ્ટરને અમેરિકાથી ડિપોર્ટ કરી ભારત લવાયો, હિમાંશુ ભાઉ ગેંગનો શાર્ટ શૂટર હતો | haryana gan...

લાલપુર નજીક નવી વેરાવળ ગામમાં પોલીસનો જુગાર અંગે દરોડો : છ જુગારીઓ પકડાયા | Police raid in Navi Vera…

લાલપુર નજીક નવી વેરાવળ ગામમાં પોલીસનો જુગાર અંગે દરોડો : છ જુગારીઓ પકડાયા | Police raid in Navi Vera...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં 35 લાખ મતદારો તેમના સરનામે મળ્યા જ નહીં : પંચના ડેટા

બિહારમાં 35 લાખ મતદારો તેમના સરનામે મળ્યા જ નહીં : પંચના ડેટા

9 months ago
અમેરિકાની FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ ભાગેડું સિંડી સિંહ ભારતમાં છુપાઈ હતી, આખરે ધરપકડ | FBI most wante…

અમેરિકાની FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ ભાગેડું સિંડી સિંહ ભારતમાં છુપાઈ હતી, આખરે ધરપકડ | FBI most wante…

7 months ago
હાટકેશ્વરબ્રિજના ડિમોલીશન દરમિયાન સેન્ડબેગ પડતા ફ્રુટ વેચતા મહિલા,વૃધ્ધને ઈજા પહોંચી | During the de…

હાટકેશ્વરબ્રિજના ડિમોલીશન દરમિયાન સેન્ડબેગ પડતા ફ્રુટ વેચતા મહિલા,વૃધ્ધને ઈજા પહોંચી | During the de…

3 weeks ago
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વડોદરાની મહિલા એડવોકેટનો વિજય નિમિષા ધોત્રેએ ક્વોટા કરતાં વધુ મત …

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વડોદરાની મહિલા એડવોકેટનો વિજય નિમિષા ધોત્રેએ ક્વોટા કરતાં વધુ મત …

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News