gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વકરતાં ગ્લોબલ માર્કેટ હચમચ્યું, ભારતીય શેરબજારમાં ‘બ્લેક મંડે’ની શક્યતા! | i…

G METRO NEWS by G METRO NEWS
June 14, 2025
in Business
0 0
0
ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વકરતાં ગ્લોબલ માર્કેટ હચમચ્યું, ભારતીય શેરબજારમાં ‘બ્લેક મંડે’ની શક્યતા! | i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Iran Israel War Impact Wall Street Oil Price:  મધ્યપૂર્વના દેશોમાં વધુ એક યુદ્ધ છંછેડાઈ જવાની આશંકાઓ વધી ગઈ છે. ગુરુવારે મોડી રાત્રે ઇઝરાયલે ઈરાનના મહત્ત્વપૂર્ણ લશ્કરી અને પરમાણુ ઠેકાણાને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. જેની અસર હવે બજાર પર પણ જોવા મળી રહી છે. શુક્રવારે રાતે અમેરિકન શેર બજાર વોલ સ્ટ્રીટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાના કારણે હાલ ભારત સહિત વિશ્વભરના બજારોમાં ગભરાટનો માહોલ છે.

ઈરાન-ઇઝરાયલના વિવાદના કારણે ગ્લોબલ માર્કેટ હચમચ્યું

શુક્રવારે, અમેરિકન શેરબજાર ઈન્ડેક્સ S&P 500 1.1% ઘટ્યો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1.8% ઘટ્યો અને નાસ્ડેક 100 1.3% ઘટ્યો. અગાઉ, યુએસ-ચીન વેપાર વાટાઘાટોમાં પ્રગતિએ બજારમાં આશા જગાવી હતી, પરંતુ હવે ક્રૂડ ઓઈલના ભાવ અને મધ્યપૂર્વના દેશોમાં તણાવે બધી આશાઓ નિષ્ફળ કરી દીધી છે. 

ભારતીય શેરબજારમાં ‘બ્લેક મંડે’ની શક્યતા

હવે આ બંને દેશના વિવાદની ભારતીય શેરબજાર પર પણ અસર પડી છે અને શુક્રવારે સેન્સેક્સ 573 પોઈન્ટ ઘટીને 81,118 પર બંધ થયો. તેમજનિફ્ટીમાં પણ લગભગ 169 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો અને તે 24,718 પર બંધ થયો. જો આ યુદ્ધ ચાલુ રહેશે, તો સોમવારે બજારમાં ઉથલપાથલ થઈ શકે છે.

ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વકરતાં ગ્લોબલ માર્કેટ હચમચ્યું, ભારતીય શેરબજારમાં  'બ્લેક મંડે'ની શક્યતા! 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…
Business

March 28, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

Next Post
અમદાવાદ પ્લેન ક્રેશ: મુસાફરો જ નહીં તમામ મૃતકોના પરિજનોને અપાશે રૂ.1 કરોડનું વળતર, ટાટા ગ્રુપની સ્પષ…

અમદાવાદ પ્લેન ક્રેશ: મુસાફરો જ નહીં તમામ મૃતકોના પરિજનોને અપાશે રૂ.1 કરોડનું વળતર, ટાટા ગ્રુપની સ્પષ...

અમદાવાદ પ્લેન ક્રેશ : ટાટા ગ્રુપ અને એર ઈન્ડિયા મૃતકોના પરિવારને આપશે કુલ રૂ.1.25 કરોડની સહાય

વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ ઉમેદવારોને ફંડ આપ્યું: આમ આદમી પાર્ટીનો ગંભીર આક્ષેપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નકલી પાસપોર્ટ છોડો, ગાઝીયાબાદમાં આખું દુતાવાસ નકલી, આવી રીતે થયો પર્દાફાશ

8 months ago
જામનગરમાં બે કોલેજીયન વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થયા બાદ એક યુવાન પર ચાર શખ્સોનો હુમલો : પોલીસ ફરિયાદ |…

ડાકોરના મોખા તળાવના બ્યૂટિફિકેશનમાં એજન્સી દ્વારા 4.50 લાખની વીજ ચોરીની ફરિયાદ | electricity theft w…

સેન્સેક્સ 677 પોઈન્ટ ઉછળી 81796 | Sensex jumps 677 points to 81796

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News