gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઉત્તર પ્રદેશની યુનિવર્સિટીનું 9 રાજ્યોમાં નકલી ડિગ્રીનું વેચાણ, પૂર્વ ડિરેક્ટર પર સકંજો કસાયો | UP u…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2025
in INDIA
0 0
0
ઉત્તર પ્રદેશની યુનિવર્સિટીનું 9 રાજ્યોમાં નકલી ડિગ્રીનું વેચાણ, પૂર્વ ડિરેક્ટર પર સકંજો કસાયો | UP u…
0
VIEWS
Share on FacebookShare on Twitter

UP University Fake Degrees 9 States: ઉત્તર પ્રદેશના હાપુરમાં આવેલી મોનાડ યુનિવર્સિટીમાં વર્ષ 2018 થી બનાવટી ડિગ્રી બનાવવા-વેચવાનો ધંધો ચાલતો હોવાની માહિતી તપાસ ટુકડીને મળી છે. જેથી રાજ્ય પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ યુનિવર્સિટીના ચેરમેન અને પ્રો-વાઈસ ચાન્સેલરની વિવિધ યુનિવર્સિટી અભ્યાસક્રમોની ડિગ્રી અને માર્કશીટ બનાવટી બનાવવા અને વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવવાના આરોપસર ધરપકડ કર્યા બાદ હાપુડ જિલ્લા વહીવટીતંત્રે યુપી સરકારને મોનાડ યુનિવર્સિટીની માન્યતા રદ કરવા જણાવ્યું છે. આ માટે પોલીસની સાથે જ એસટીએફની બે ટીમોને પણ જોડવામાં આવી છે. 

નવ રાજ્યોમાં નકલી ડિગ્રીઓનું વેચાણ

આ બાજુ, એસટીએફની કાર્યવાહીની માહિતી મળતા જ મોનાડના પૂર્વ-માલિક તથા જવાબદાર પદો પર રહેલા કર્મચારીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. એમને કાર્યવાહીની જાળમાં ફસાવાનો ડર સતાવી રહ્યો છે. મોનાડ યુનિવર્સિટીના નકલીકાંડનો મામલો હવે વધતો જ જઈ રહ્યો છે. અહીં એક બાજુ જ્યાં એક લાખથી વધુ નકલી ડિગ્રી-માર્કશીટ છાપવાનો મામલો પ્રત્યક્ષ થઈ ચૂક્યો છે, ત્યાં નવ રાજ્યોમાં ડિગ્રી વેચાઈ રહી હોવાની માહિતી પોલીસ-એસટીએફને મળી ચૂકી છે. 

વર્ષ 2018થી નકલી ડિગ્રી બનાવવાનો ખેલ ચાલી રહ્યો છે 

આ મામલે યુનિવર્સિટીના માલિક પિતા-પુત્ર સહિત 11 જણને જેલમાં મોકલી દેવાયા છે. એસટીએફની તપાસમાં જણાયું કે આ નકલી ડિગ્રી બનાવવાનો ખેલ  2018થી ચાલી રહ્યો હતો. મોનાડ યુનિવર્સિટીના વર્તમાન માલિક વિજેન્દ્ર હુડ્ડાએ એને 2022 માં ખરીદી છે. એસટીએફ અને પોલીસ તપાસમાં જણાયા અનુસાર આ નકલીકાંડમાં મોનાડના પૂર્વ-માલિક તથા કર્મચારી પણ સંડોવાયેલા રહ્યા હતા. એમાંના ડઝનબંધી લોકો હાપુરમાં જ વસે છે. 

આ પણ વાંચો: ‘આ દર્દીને મારી નાખો…’, લાતુરના ડૉક્ટરની કોરોનાકાળ વખતની ઓડિયો ક્લિપ વાઈરલ થતાં ખળભળાટ

એક લાખમાં LLMની ડિગ્રી!

એસટીએફે આ લોકોની કુંડળી તપાસનો આરંભ કરી દીધો છે. પોલીસ અને એસટીએફની બે ટીમ એમની ગુપ્ત તપાસ કરી રહી છે. પ્રારંભિક તપાસમાં એમની સંડોવણી જણાઈ છે. તેઓ અગાઉ પણ કેટલાક સો કરોડના સ્કોલરશિપ ગોટાળામાં ફસાઈ ચૂક્યા છે. મોનાડમાં નકલી ડિગ્રીનો એવો ખુલ્લો ખેલ ચાલ્યો, જાણે એ કરિયાણાની દુકાન હોય ! 

શહેરના એક જાણીતા ધારાશાસ્ત્રીએ જણાવ્યું કે તેઓ અગાઉ મેરઠમાંથી એલએલબી કરી ચૂક્યા છે. ગયા વર્ષે એમને માસ્ટર ડિગ્રી (એલએલએમ) કરવી જરૂરી લાગતા તેઓ મોનાડ પહોંચી ગયા. એમને જણાવાયું કે તમારે એક લાખ રૂપિયા આપવાના છે. તમને બે દિવસમાં એલએલએમની ડિગ્રી મળી જશે. ક્યાંક ચેક કરાવી લેશો, કોઈ પકડી શકશે નહિ.

ઉત્તર પ્રદેશની યુનિવર્સિટીનું 9 રાજ્યોમાં નકલી ડિગ્રીનું વેચાણ, પૂર્વ ડિરેક્ટર પર સકંજો કસાયો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…
INDIA

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

March 26, 2026
હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…
INDIA

હરીશ હવે સુખી સ્થાને પહોંચી ગયો અંતિમ વિદાય આપતા ભાવુક પિતા | Harish has now reached a happy place e…

March 26, 2026
જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…
INDIA

જેટ ફ્યુઅલના ભાવ મહિનામાં 105 ટકા વધતા એરલાઇન્સોને મોટો ફટકો | Jet fuel prices rise by 105% in a mon…

March 26, 2026
Next Post
‘આ દર્દીને મારી નાખો…’, લાતુરના ડૉક્ટરની કોરોનાકાળ વખતની ઓડિયો ક્લિપ વાઈરલ | Latur doctor’s audio …

'આ દર્દીને મારી નાખો...', લાતુરના ડૉક્ટરની કોરોનાકાળ વખતની ઓડિયો ક્લિપ વાઈરલ | Latur doctor's audio ...

સરકારી એન્જિનિયરના ઘરમાંથી મળ્યા રૂ. બે કરોડ રોકડા, રેડ પડી તો નોટોના બંડલ બારીમાંથી ફેંક્યા | odish…

સરકારી એન્જિનિયરના ઘરમાંથી મળ્યા રૂ. બે કરોડ રોકડા, રેડ પડી તો નોટોના બંડલ બારીમાંથી ફેંક્યા | odish...

રાજ્યસભા સાંસદોની સુવિધામાં વધારો: સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર, હેડફોન સહિત આટલી વસ્તુઓ મળશે | Rajya Sa…

રાજ્યસભા સાંસદોની સુવિધામાં વધારો: સ્માર્ટ ટીવી, કોમ્પ્યુટર, હેડફોન સહિત આટલી વસ્તુઓ મળશે | Rajya Sa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંગીત મોક્ષનું સાધન છે :મોરારિબાપુ દ્વારકાની’ માનસ કૃષ્ણાવતાર’ રામકથાનો છઠ્ઠા દિવસનો સંવાદ

સંગીત મોક્ષનું સાધન છે :મોરારિબાપુ દ્વારકાની’ માનસ કૃષ્ણાવતાર’ રામકથાનો છઠ્ઠા દિવસનો સંવાદ

1 month ago
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં દલિત યુવાન પર બેલ્ટ વડે હુમલો કરી હડધૂત કરાયો : અન્ય 4 વિદ્યાર્થીઓ સામે…

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં દલિત યુવાન પર બેલ્ટ વડે હુમલો કરી હડધૂત કરાયો : અન્ય 4 વિદ્યાર્થીઓ સામે…

4 months ago
કપાસ સહિતના પાકોને નુકશાન પહોંચતા ખેડુતોની હાલત કફોડી | Farmers condition worsens as crops including…

કપાસ સહિતના પાકોને નુકશાન પહોંચતા ખેડુતોની હાલત કફોડી | Farmers condition worsens as crops including…

7 months ago
અમેરિકા-ચીને ટેરિફ ઘટાડતા બિટકોઈન 1,05,000 ડોલર | Bitcoin hits 105 000 as US China reduce tariffs

અમેરિકા-ચીને ટેરિફ ઘટાડતા બિટકોઈન 1,05,000 ડોલર | Bitcoin hits 105 000 as US China reduce tariffs

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News