gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉનાળાનું વેકેશન શરૂ પૂર્વે સુરત પાલિકાની તૈયારીઓ, બાળકો માટે ખાસ સમર કેમ્પનું આયોજન | Surat Municipa…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
ઉનાળાનું વેકેશન શરૂ પૂર્વે સુરત પાલિકાની તૈયારીઓ, બાળકો માટે ખાસ સમર કેમ્પનું આયોજન | Surat Municipa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation Summer Camp : ઉનાળાનું વેકેશન શરૂ થાય ત્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા મોંઘી ફી લઈને સમર કેમ્પનું આયોજન થાય છે પરંતુ પાલિકા દ્વારા વિદ્યાર્થીઓને નજીવી ફી લઈને સમર કેમ્પમાં મોડેલ રોકેટ, ડ્રોન, સાયન્સ સહિત પેઈન્ટીંગ એસ્ટ્રોનોમી ઉપરાંત પેઇન્ટિંગ સહિતના કોર્ષ માટે સમર કેમ્પનું આયોજન કર્યું છે. જુદા-જુદા બે ગ્રુપમાં ઉંમરના બાળકો માટે પાલિકાના સાયન્સ સેન્ટરમાં બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

 સુરત મ્યુનિ. દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વિદ્યાર્થીઓ માટે રાહત દરે સમર કેમ્પનું આયોજન કરવામા આવે છે. આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટર સુરત ખાતે આગામી શાળાના વેકેશન દરમ્યાન 10 મે થી 20 મે દરમિયાન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર કેમ્પમાં જોડાવા ઈચ્છતા વિદ્યાર્થીઓ સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી 5મેથી ડાઉનલોડ કરી સાન્યસ સેન્ટર ખાતે આપવાના રહેશે. 

ઉનાળાનું વેકેશન શરૂ પૂર્વે સુરત પાલિકાની તૈયારીઓ, બાળકો માટે ખાસ સમર કેમ્પનું આયોજન 2 - image

સમર કેમ્પ માટે બે વયજુથ રાખવામાં આવ્યા છે જેમાં ગ્રુપ A માં 7 થી 12 વર્ષના બાળકો માટે પેપર આર્ટ, ફ્લાવર પોટ મેકીંગ, બેગ પેઈન્ટીંગ તથા રોબોટિક્સ, ડ્રોન, અને બેઝિક સાયન્સના ધ્વની ચુંબકત્વ, પ્રકાશ અને ગ્રીન એનર્જીના કોર્ષ રહેશે. જ્યારે ગ્રુપ B માં 13 થી 17 વર્ષના વિદ્યાર્થીઓનું રહેશે. આ વય જુથ માટેના કોર્ષમાં બેઝીક એસ્ટ્રોનોમી, ઓન હેન્ડ ટેલિસ્કોપ ટ્રેનીંગ, નો યોર પ્લેનેટ્સ, સીઝન્સ, ડે ટાઈમ એસ્ટ્રોનોમી, એસ્ટ્રોનોમી સોફ્ટવેર, સન ઓબ્ઝવેશન, બેઝીક ફીઝીકસ, પ્રયોગો, પેપર સર્કિટ, હોલોગ્રામ, પેન્ડુલમ વેવ, મેકસવેલ વ્હીલર સાથે-લીંપણ, વર્લી, મંડાલા, મધુબની, હેન્ડ મેડ જવેલરી કોર્ષ પણ શીખવવામાં આવે છે. સુરત મ્યુનિ.ના બેસી સાઈટ પર સમર કેમ્પ માટેના ફોર્મ ડાઉનલોડ કરી શકાશે અને પાલિકાના સાયન્સ સેન્ટર પર આપવાના રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત મેટ્રોનો પડકારજનક તબક્કો પૂર્ણ, 2.8 કિમી અંતર કાપી TBM મશીન બહાર આવ્યું, સ્થાનિકોને હાશકારો | S…
GUJARAT

સુરત મેટ્રોનો પડકારજનક તબક્કો પૂર્ણ, 2.8 કિમી અંતર કાપી TBM મશીન બહાર આવ્યું, સ્થાનિકોને હાશકારો | S…

February 10, 2026
કૃષિ અને સહકાર વિભાગનો નિર્ણય, 09 APMCમાં ચૂંટણીની જાહેરાત, 15 APMCની મુદતમાં 6 મહિનાનો વધારો | Guja…
GUJARAT

કૃષિ અને સહકાર વિભાગનો નિર્ણય, 09 APMCમાં ચૂંટણીની જાહેરાત, 15 APMCની મુદતમાં 6 મહિનાનો વધારો | Guja…

February 10, 2026
અમદાવાદ ઍરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંક્યા | Ahmedabad A…
GUJARAT

અમદાવાદ ઍરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંક્યા | Ahmedabad A…

February 10, 2026
Next Post
સુરતમાં સતત બીજા દિવસે પાલિકાની ટીમનો પાણીપુરીવાળાને ત્યાં દરોડા : પાણીપુરીનું ઉદ્દગમ સ્થાન શહેરની ઝ…

સુરતમાં સતત બીજા દિવસે પાલિકાની ટીમનો પાણીપુરીવાળાને ત્યાં દરોડા : પાણીપુરીનું ઉદ્દગમ સ્થાન શહેરની ઝ...

અમદાવાદની રબારી વસાહતોના 1,100 જેટલા માલધારી પરિવારોને રાહત, જમીનનો કાયમી માલિકી હક મળશે | Big relie…

અમદાવાદની રબારી વસાહતોના 1,100 જેટલા માલધારી પરિવારોને રાહત, જમીનનો કાયમી માલિકી હક મળશે | Big relie...

જામનગરના જામજોધપુરમાં કરુણાંતિકા, બોરવેલ ચાલકે નિંદ્રાધીન બે મજુરોને અજાણતા કચડી નાખ્યા | two labour…

જામનગરના જામજોધપુરમાં કરુણાંતિકા, બોરવેલ ચાલકે નિંદ્રાધીન બે મજુરોને અજાણતા કચડી નાખ્યા | two labour...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ રેલવે સ્ટેશન પાસે વિટકોટ બસ સ્ટેન્ડની જગ્યા કોર્પોરેશન હસ્તક લેવાઇ | The site of the Witkot bus…

આણંદ રેલવે સ્ટેશન પાસે વિટકોટ બસ સ્ટેન્ડની જગ્યા કોર્પોરેશન હસ્તક લેવાઇ | The site of the Witkot bus…

4 months ago
HIV ટેસ્ટ વગર નહીં થાય લગ્ન, ભારતની આ રાજ્યની સરકારનો મોટો નિર્ણય લેવાની તૈયારી | hiv test mandatory…

HIV ટેસ્ટ વગર નહીં થાય લગ્ન, ભારતની આ રાજ્યની સરકારનો મોટો નિર્ણય લેવાની તૈયારી | hiv test mandatory…

7 months ago
સેન્સેકસ વધુ 275પોઈન્ટ ગબડી 84391 | Sensex plunges 275 points to 84391

સેન્સેકસ વધુ 275પોઈન્ટ ગબડી 84391 | Sensex plunges 275 points to 84391

2 months ago
તાલિબાને જમ્મુ-કાશ્મીરને ભારતનો હિસ્સો ગણાવતા પાકિસ્તાન લાલઘૂમ, મુત્તાકીના નિવેદન પર ખિજાયું | pakis…

તાલિબાને જમ્મુ-કાશ્મીરને ભારતનો હિસ્સો ગણાવતા પાકિસ્તાન લાલઘૂમ, મુત્તાકીના નિવેદન પર ખિજાયું | pakis…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News