gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉબેદબંધુ વિરૃદ્ધના ગુનામાં વધુ એક કલમનો ઉમેરો કરાયો | Another section added to the crime against Uba…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
ઉબેદબંધુ વિરૃદ્ધના ગુનામાં વધુ એક કલમનો ઉમેરો કરાયો | Another section added to the crime against Uba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવાપરા ફાયરિંગ પ્રકરણમાં ઉબેદના બોડીગાર્ડની ધરપકડ

સર્ચ ઓપરેશન દરમિયાન ૫૦ જીવતા કટસ મળ્યા હતા, ૩૦ કટસના બિલ રજૂ કરાયા

ભાવનગર –  શહેરના નવાપરામાં થયેલ ફાયરિંગની ઘટનામાં ફરિયાદ થયા બાદ ઇન્ડિયા હાઉસમાં હાથ ધરાયેલ સર્ચ દરમિયાન જીવતા કાર્ટિસ અને વિદેશી દારૃની બોટલો સહિતનો મુદ્દામાલ મળી આવતા ગુનો નોંધાવા પામ્યો હતો. જ્યારે તપાસ દરમિયાન ૨૦ કાર્ટિસનો હિસાબ નહીં મળતા અને બોડીગાર્ડના કાર્ટિસ ઉબેદના ઘરમાંથી મળી આવવા બદલ પોલીસે વધુ એક કલમનો ઉમેરો કર્યો હતો.

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં થયેલા ફાયરિંગ પ્રકરણ શહેરભરમાં ચર્ચા જગાવી દીધી હતી અને પોલીસે આ પ્રકરણમાં ગુનો નોંધી ફાયરીંગ કરનાર ઇસમોની ધરપકડ કરી હતી. જ્યારે હાલારી બંધુઓ ફરાર હતા. હાલારી બંધુઓ સાંઢીયાવાડ વિસ્તારમાં આવેલ ઇન્ડિયા હાઉસમાં છુપાયેલા હોવાની બાતમીના આધારે એસપી સહિતના પોલીસ કાફલાએ ઇન્ડિયા હાઉસમાં દરોડો કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને ૫૦ જીવતા કટસ અને વિદેશી દારૃની બોટલ અને કાળિયારના શીંગડા તેમજ પોકેટ મંકી મળી આવ્યા હતા આ સમગ્ર પ્રકરણમાં ઉબેદ શેખ અને તેના ભાઈ વિરુદ્ધ ત્રણ અલગ-અલગ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં ઉબેદબંધુઓની ધરપકડ કરી કટસ અંગેની પૂછપરછ કરવામાં આવી હતી પૂછપરછ દરમિયાન ઉબેદ બંધુઓએ કટસ તેમના બોડીગાર્ડની હોવાનું જણાવ્યું હતું. કટસ અંગે તાળો મેળવવા એસઓજીએ બોડીગાર્ડ સુરેન્દ્ર પ્રતાપ ત્યાગી (રહે .હાલ ઇન્ડિયા હાઉસ, મૂળ મધ્યપ્રદેશ) ને નોટિસ પાઠવી હતી અને બોડીગાર્ડ હાજર થયો હતો અને પોલીસે ધરપકડ કરી કટસ અને પૂછપરછ કરતા ૩૦ કટસનું બિલ રજૂ કર્યું હતું અને બાકી રહેલા ૨૦ કટસનો હિસાબ મળ્યો નહતો ત્યારે બોડીગાર્ડના કટસ ઉબેદ શેખના ઘરમાંથી મળી આવવા બદલ પોલીસે ઉબેદ બંધુઓની ફરિયાદમાં કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉબેદ બંધુઓનો બોડીગાર્ડ મધ્યપ્રદેશ ભાગી ગયો હતો

ઉબેદ શેખનો બોડીગાર્ડ સુરેન્દ્ર પ્રતાપ ત્યાગી સર્ચ ઓપરેશન દરમિયાન મૂળ વતન મધ્યપ્રદેશ ખાતે જતો રહ્યો હતો અને પોલીસે કટસ અંગેની પૂછપરછ કરવા માટે બોડીગાર્ડને નોટિસ પાઠવી હતી અને તેની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ, જામનગરની સાથે નવા પોરબંદર મ્યુ. કોર્પો.માં 1.27 લાખ મતદારો કપાયા | 1 27 lakh voters cut in n…
GUJARAT

રાજકોટ, જામનગરની સાથે નવા પોરબંદર મ્યુ. કોર્પો.માં 1.27 લાખ મતદારો કપાયા | 1 27 lakh voters cut in n…

April 7, 2026
મોતનો ખતરોઃ ખનીજ ખનન કરવા રખાયેલા 475 જિલેટિન સ્ટિક જપ્ત | Death threat: 475 gelatin sticks kept for…

શેરમાં રોકાણ અને IPOના બહાને રૂ. 25 લાખની ઓનલાઈન ઠગાઈ | Online fraud of Rs 25 lakh on the pretext of…

Next Post
સૌથી વધુ ટ્રેકટર્સનું વેચાણ વીસ ટકા જેટલું વધી 10.50 લાખ થયું | Sales of tractors increased by 20% t…

સૌથી વધુ ટ્રેકટર્સનું વેચાણ વીસ ટકા જેટલું વધી 10.50 લાખ થયું | Sales of tractors increased by 20% t...

શેરમાં રોકાણ અને IPOના બહાને રૂ. 25 લાખની ઓનલાઈન ઠગાઈ | Online fraud of Rs 25 lakh on the pretext of…

શેરમાં રોકાણ અને IPOના બહાને રૂ. 25 લાખની ઓનલાઈન ઠગાઈ | Online fraud of Rs 25 lakh on the pretext of...

મોતનો ખતરોઃ ખનીજ ખનન કરવા રખાયેલા 475 જિલેટિન સ્ટિક જપ્ત | Death threat: 475 gelatin sticks kept for…

મોતનો ખતરોઃ ખનીજ ખનન કરવા રખાયેલા 475 જિલેટિન સ્ટિક જપ્ત | Death threat: 475 gelatin sticks kept for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો! યુદ્ધ વચ્ચે કેમ વધી નથી રહી કિંમતો? જાણો ગણિત | gold silver prices di…

3 weeks ago
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દોષિતો વિરુદ્ધ કડક પગલા લેવાશે, સી.આર. પાટીલ | Strict action will be taken …

9 months ago
ટેક્સ કા પૈસા હો રહા હૈ હવાહવાઇ …કહતે હૈ ઇનકો નિર્મલા તાઇ | Tax money is in the air says Nirmala T…

1 year ago
જામનગર શહેર, પડાણા અને લાલપુરમાં જુગારના ત્રણ દરોડામાં 11 શખ્સોની અટકાયત | 11 people detained in thr…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News