gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એક અધિકારી ત્રણેય સેનાના જવાનો સામે કાર્યવાહી કરી શકશે, દેશમાં ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન નિયમ લાગુ, …

G METRO NEWS by G METRO NEWS
May 28, 2025
in INDIA
0 0
0
એક અધિકારી ત્રણેય સેનાના જવાનો સામે કાર્યવાહી કરી શકશે, દેશમાં ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન નિયમ લાગુ, …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Implemented Inter Services Act 2023 : દેશની ત્રણેય સેના આર્મી, નેવી અને એરફોર્સ વચ્ચે તાલમેલ વધારવા અને તેઓને વધુ મબજૂત કરવા માટે એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે એક અધિકારી ત્રણેય સેનાના જવાનો સામે કાર્યવાહી કરી શકે તે માટે 21મેથી ઈન્ટર-સર્વિસ ઓર્ગેનાઈઝેશન એક્ટ-2023 લાગુ કરી દેવામાં આવ્યો છે. આ માટે કેન્દ્ર સરકારે નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.

એક કમાન્ડર-ઇન-ચીફ/ઓફિસર-ઈન-કમાન્ડની નિમણૂક કરાશે.

નવા કાયદો બનવાથી ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઇઝેશન હેઠળ એક કમાન્ડર-ઇન-ચીફ/ઓફિસર-ઈન-કમાન્ડની નિમણૂક કરાશે. આ કમાન્ડર સૈનિકોને કોઈ પણ સેના સાથે જોડાયેલા સૈનિકોને કંટ્રોલ અને કાર્યવાહી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, આજથી બે વર્ષ પહેલા 2023નાં ચોમાસા સત્ર દરમિયાન સંસદમાં ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઇઝેશન બિલ રજુ કરાયું હતું. ત્યારબાદ 15 ઓગસ્ટ-2023માં રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળી હતી અને પછી તેને 10 મે-2024થી લાગુ કરી દેવાયો હતો. નવા નિયમ માટે સરકારે બુધવારે (28 મે) સત્તાવાર રાજપત્ર જાહેર કરી સૂચિત કરી દીધો છે.

એક અધિકારી ત્રણેય સેનાના જવાનો સામે કાર્યવાહી કરી શકશે, દેશમાં ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન નિયમ લાગુ, સરકારે જાહેરનામું બહાર પાડ્યું 2 - image

એક અધિકારી ત્રણેય સેનાના જવાનો સામે કાર્યવાહી કરી શકશે, દેશમાં ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન નિયમ લાગુ, સરકારે જાહેરનામું બહાર પાડ્યું 3 - image

નવા નિયમોમાં ત્રણ ફેરફાર

કોઈપણ જવાનને કમાન્ડ આપી શકશે

1… નવા નિયમો મુજબ હવે કોઈપણ સેવા અધિકારી (જેમ કે આર્મી અધિકારી) ઈન્ટર-સર્વિસ ઓર્ગેનાઈઝેશનમાં કાર્યરત કોઈપણ અન્ય સેવા (નૌકાદળ કે વાયુસેના)ના જવાનને કમાન્ડ આપી શકશે.

અગાઉ સેના, નૌકાદળ અને વાયુસેનાના અધિકારીઓ માત્ર પોતાના જ જવાનોને આદેશ આપી શકતા હતા, જેના કારણે સંચાલનમાં અચડણો ઉભી થતી હતી.

એક અધિકારીને એડમિનિસ્ટ્રેટિવ પાવર અપાશે

2… નવા નિયમના કારણે હવે એક અધિકારી ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયેલા તમામ જવાનોને કંટ્રોલ કરી શકશે. એક સંબંધિત અધિકારીને એડમિનિસ્ટ્રેટિવ પાવર આપવામાં આવશે, જેઓ કોઈપણ સેના (આર્મી, નેવી, એરફોર્સ)ના જવાનો સંબંધી નિર્ણય લઈ શકશે.

જૂનો નિયમ ચોક્કસ સેવાના અનોખા કામકાજના વાતાવરણને ધ્યાને રાખીને બનાવાયો હતો. આવી સ્થિતિમાં જવાનને વહીવટી કાર્યવાહી માટે તેમના મૂળ સેવા એકમોમાં પાછા મોકલવાની જરૂર પડતી હતી, જેના કારણે વધુ સમય બગડતો હતો અને જવાનના આવન-જાવનમાં નાણાંનો પણ વેડફાટ થતો હતો.

અનુશાસનહીનતા મામલે હવે જુદી જુદી પ્રક્રિયા નહીં કરવી પડે

3… નવા કાયદાથી હવે એક યુનિટ અથવા એસ્ટેબ્લિશમેન્ટના સૈનિકોને એક કરવામાં મદદ કરશે, જેના કારણે ઘણી વખત અનુશાસનહીનતાનો મામલો સામે આવતો હતો. જોકે હવે આ મામલે વહેલો નિર્ણય લઈ શકાશે.

અગાઉ જ્યારે અનુશાસનહીનતા થતી હતી, તે તે એક ઈનડિસિપ્લિન મામલે ત્રણ જુદા જુદા સ્થળે કાર્યવાહી થતી હતી. જ્યારે આવી જુદી કાર્યવાહી થાય તો તેના પરિણામ પણ ત્રણ જુદા જુદા હોઈ શકતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આ લોકોને માત્ર 5 દિવસમાં અપાશે PNG કનેક્શન, સંગ્રહખોરી મામલે એક જ દિવસમાં 2700 દરોડા | petrol diesel…
INDIA

આ લોકોને માત્ર 5 દિવસમાં અપાશે PNG કનેક્શન, સંગ્રહખોરી મામલે એક જ દિવસમાં 2700 દરોડા | petrol diesel…

March 26, 2026
રેસ્ટોરન્ટમાં જમતા પહેલા ચેતજો! જો બિલમાં ‘LPG ચાર્જ’ દેખાય તો પૈસા આપતા નહીં, કેન્દ્રનો આદેશ | Govt…
INDIA

રેસ્ટોરન્ટમાં જમતા પહેલા ચેતજો! જો બિલમાં ‘LPG ચાર્જ’ દેખાય તો પૈસા આપતા નહીં, કેન્દ્રનો આદેશ | Govt…

March 26, 2026
ઈઝરાયલ કે ઈરાન, ભારત કોની તરફેણમાં? યુદ્ધ વચ્ચે ઉઠતા સવાલોનો જયશંકરે આપ્યો જવાબ | s jaishankar israe…
INDIA

ઈઝરાયલ કે ઈરાન, ભારત કોની તરફેણમાં? યુદ્ધ વચ્ચે ઉઠતા સવાલોનો જયશંકરે આપ્યો જવાબ | s jaishankar israe…

March 26, 2026
Next Post
દેશના 17 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી, ભારે વરસાદથી મુંબઈ જળબંબાકાર, રાજસ્થાનમાં બેઋતુ | Monsoon enter…

દેશના 17 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી, ભારે વરસાદથી મુંબઈ જળબંબાકાર, રાજસ્થાનમાં બેઋતુ | Monsoon enter...

IPL-2025 : 15 ખેલાડીઓએ ભુલ કરવી ભારે પડી, BCCIએ ફટકાર્યો દંડ

IPL-2025 : 15 ખેલાડીઓએ ભુલ કરવી ભારે પડી, BCCIએ ફટકાર્યો દંડ

IPL-2025 : 15 ખેલાડીઓએ ભુલ કરવી ભારે પડી, BCCIએ ફટકાર્યો દંડ | IPL 2025 BCCI Fine Controversy Slow O…

IPL-2025 : 15 ખેલાડીઓએ ભુલ કરવી ભારે પડી, BCCIએ ફટકાર્યો દંડ | IPL 2025 BCCI Fine Controversy Slow O...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં 104 અને ગુજરાતમાં 64 વર્ષે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, 1921માં ગાંધીજીએ કર્યું …

અમદાવાદમાં 104 અને ગુજરાતમાં 64 વર્ષે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, 1921માં ગાંધીજીએ કર્યું …

12 months ago
પુરાવા મળશે તો કોંગ્રેસને પણ નેશનલ હેરાલ્ડ કેસમાં આરોપી બનાવીશું : ઇડી

પુરાવા મળશે તો કોંગ્રેસને પણ નેશનલ હેરાલ્ડ કેસમાં આરોપી બનાવીશું : ઇડી

9 months ago
સુરેન્દ્રનગર જિ.પં.નું વર્ષ 2026-27નું રૃ.15.24 કરોડનું પુરાંતલક્ષી બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર …

સુરેન્દ્રનગર જિ.પં.નું વર્ષ 2026-27નું રૃ.15.24 કરોડનું પુરાંતલક્ષી બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર …

3 weeks ago
જસ્ટિસ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમની કેન્દ્રને ભલામણ | Supreme Court recom…

જસ્ટિસ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવા સુપ્રીમની કેન્દ્રને ભલામણ | Supreme Court recom…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News