gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક કરોડની છેતરપિંડી આચરનાર અમદાવાદનો શખ્સ ગિરફ્તાર | Ahmedabad man arrested for committing fraud of …

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
એક કરોડની છેતરપિંડી આચરનાર અમદાવાદનો શખ્સ ગિરફ્તાર | Ahmedabad man arrested for committing fraud of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પકડાયેલો શખ્સ બે દિવસના રિમાન્ડ પર

સ્ટોક માર્કેટમાં નફાની લાલચ આપી નિરમા કંપનીના ફિલ્ડ ઓફિસર સાથે રૂ.૧ .૯૦ કરોડ ગઠિયા ઓળવી ગયા હતા

ભાવનગર: ભાવનગરની નિરમા કંપનીના ફિલ્ડ ઓફિસરને એપ્લિકેશન ડાઉનલોડ કરવી સ્ટોક માર્કેટમાં નફાની લાલચ આપી રૂ.૧ .૯૦ કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરનાર વધુ શખ્સને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લઇ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ભાવનગર શહેરના યુવાનને એપ્લીકેશન ડાઉનલોડ કરાવી સેબીનુ બનાવટી સર્ટી મોકલી તેમા આઇપીઓ તથા સ્ટોકમાર્કેટમા રોકાણ કરાવી પ્રોફિટ આપવાના નામે વિશ્વાસમા લઇ ૧.૯૦ કરોડનું ફોર્ડ આચરવાના ગુનાના સાયબર ક્રાઇમ પોલીસ ભાવનગર વિભાગ દ્વારા વધુ એક શખ્સને ઝડપી લઇ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

મૂળ સુરતના વતની અને હાલ તળાજા રોડ ટોપ ૩ સર્કલ પટેલ ઉ.વ.૪૬ ધંધો. પ્રાઇવેટ નોકરી હાલ રહે. પ્લોટ નં.૧૦૪/૨, ઈશાવાષ્યમ, શ્રી વલ્ભ રેસીડન્સી ખાતે રહેતા અજયભાઈ જસવંતભાઈ પટેલ સાથે અજાણ્યા શખ્સોએ  એપ્લીકેશન ડાઉનલોડ કરાવી સેબીનુ બનાવટી સર્ટી મોકલી તેમા આઇપીઓ તથા સ્ટોકમાર્કેટમા રોકાણ કરાવી પ્રોફિટ આપવાના નામે વિશ્વાસમા લઇ અજયભાઈ પાસેથી કુલ રૂ. ૧,૦૧,૯૦,૦૦૦ ની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં મેળવી લઇ અજયભાઈ સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યો હતો.આ ગુન્હામા અગાઉ કલા માલાભાઇ રાજપુત ( રહે.સુઇગામ ) સલીમ ઉસ્માનમીયા શેખ ( રહે. વિસનગર ) અભીષેક ત્રીભોવનભાઇ કુકડિયા (રહે.સાયલા ) બ્રીજેશ શૈલેષભાઇ પટ્ટણી (રહે.સાયલા) ને ઝડપી લેવામાં આવ્યા હતા.અને જે હાલ જ્યુડિશીયલ કસ્ટડિમા ભાવનગર જિલ્લા જેલમાં છે.તદુપરાંત સાયબર ક્રાઇમ પોલીસ ભાવનગર વિભાગ દ્વારા દિપક નરેન્દ્રભાઇ પટેલ ઉ.વ.૨૯ ( રહે. એ-૨૦, સીમા કોલોની, ગેરતપુર રોડ, વિવેકાનંદનગર, હાથીજણ, અમદાવાદ)ને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી કોર્ટ દ્વારા દિન ૦૨ ના રીમાન્ડ મંજુર કરેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનો છબરડો, બી.કોમ સેમ-4ના પેપરમાં સેમ-2ના પ્રશ્નો પૂછાયા! | Panchmaha…
GUJARAT

March 30, 2026
વાવ થરાદમાં ખેડૂતો સહિત 100થી વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો દાવો, ખાતામાંથી ઉપડી ગયા હજારો રૂપિ…

વન ડે, વન રોડ હેઠળ ખોડીયારનગરથી માણેક પાર્ક અને વોર્ડ નં. 2 ચાણક્યપુરીના હંગામી દબાણોનો સફાયો | One …

Next Post
બ્રિજ મામલે રાજકીય આક્ષેપ બાજી શરુ, ૧૩ બ્રિજ માટે કોન્ટ્રાકટરોને ૧૮૨ કરોડની લહાણીનો વિપક્ષનો આક્ષેપ …

બ્રિજ મામલે રાજકીય આક્ષેપ બાજી શરુ, ૧૩ બ્રિજ માટે કોન્ટ્રાકટરોને ૧૮૨ કરોડની લહાણીનો વિપક્ષનો આક્ષેપ ...

બોટાદમાં ત્રણ શખ્સે યુવાન પર હુમલો કરી રોકડા રૂપિયાની લૂંટ ચલાવી | Three men attacked a young man in…

બોટાદમાં ત્રણ શખ્સે યુવાન પર હુમલો કરી રોકડા રૂપિયાની લૂંટ ચલાવી | Three men attacked a young man in...

યુવકને ધમકાવી નકલી પોલીસે ૫૦ હજાર માગી રૃા. ૪૫૦૦ પડાવ્યા | Ewe team LCB a ares ewe chon tipis

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર પાલિકાની સોલિડ વેસ્ટ શાખાના નિયંત્રણ હેઠળ શહેરમાં ચાલતી જોખમી કચરા ગાડી : અન્ય પ્રજાજનો માટે …

5 months ago
નિઝામપુરાના સમાજ સુરક્ષાના સંકુલમાંથી કોટ કૂદીને સગીર ફરીથી ભાગી છૂટયો | Minor escapes again after j…

7 months ago
રાણીપમાં પત્નીના આડા સંબંધો અને ઝઘડાથી કંટાળી યુવકે આપઘાત કર્યો, સ્યુસાઇડ નોટમાં લખી વેદના | Ahmedab…

5 days ago
વડોદરા કોર્પોરેશનના ફૂડ શાખાની કામગીરી : 25થી વધુ વેપારીના ખાદ્ય પદાર્થોના નમુના સબ સ્ટાન્ડર્ડ, હવે …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News