gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક જ પરિવારના પાંચ સભ્યોના આપઘાતનો કેસ: લોનના હપ્તા ભરવા દબાણ કરનારા ફાયનાન્સ કંપનીના ત્રણ કર્મચારીઓ…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
એક જ પરિવારના પાંચ સભ્યોના આપઘાતનો કેસ: લોનના હપ્તા ભરવા દબાણ કરનારા ફાયનાન્સ કંપનીના ત્રણ કર્મચારીઓ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dholka News : અમદાવાદ ગ્રામ્યના બગોદરા ગામમાં 20 જુલાઈ, 2025 ના રોજ બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. એક જ પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કરીને જીવન ટૂકાવ્યું હતું. સમગ્ર ઘટના મામલે પોલીસ દ્વારા આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં બગોદરા આત્મહત્યા કેસ મામલે ફાયનાન્સ કંપનીના ત્રણ કર્મચારીઓ સામે ગુનો નોંધાયો છે.

બગોદરા આત્મહત્યા કેસ

​અમદાવાદના ધોળકા તાલુકાના બારકોઠા ગામના વતની વિપુલભાઈ કાનજીભાઈ વાઘેલા બગોદરામાં રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. વિપુલે પોતાની પત્ની સોનલબહેન અને ત્રણ બાળકોમાં કરીના ઉર્ફે સીમરન (ઉં.વ.11), મયુર (ઉં.વ.8), અને પ્રિન્સી (ઉં.વ. 5) સાથે મળીને ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. 

આ પણ વાંચો: ગુજરાતને ફરી ધમરોળશે મેઘરાજા, આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ફાયનાન્સ કંપનીના ત્રણ કર્મચારીઓ સામે ફરિયાદ

​આ કરુણ ઘટના પાછળનું કારણ લોનનું દબાણ હોવાનું સામે આવ્યું છે. મૃતક વિપુલભાઈએ માર્ચ 2025માં ખુશ્બુ ઓટો ફાઇનાન્સ પ્રા.લિ. પાસેથી રીક્ષા ખરીદવા માટે 2.45 લાખ રૂપિયાની લોન લીધી હતી. આ લોનના હપ્તા સમયસર ન ભરી શકતા, ફાયનાન્સ કંપનીના કર્મચારીઓ દ્વારા તેમને સતત ધમકીઓ મળતી હતી.

એક જ પરિવારના પાંચ સભ્યોના આપઘાતનો કેસ: લોનના હપ્તા ભરવા દબાણ કરનારા ફાયનાન્સ કંપનીના ત્રણ કર્મચારીઓ સામે FIR 2 - image

​મૃતક વિપુલભાઈના સાળા, સુભાષભાઈ નટુભાઈ ચેખલીયા દ્વારા બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, ‘ફાયનાન્સ કંપનીના ત્રણ કર્મચારીઓમાં ધનરાજસિંહ ઝાલા, દર્શનભાઈ અને જીશાનભાઈએ વિપુલભાઈને લોનના હપ્તા ભરવા માટે સતત માનસિક ત્રાસ આપતા હતા અને રીક્ષા ખેંચી જવાની ધમકી આપતા હતા. જેના કારણે વિપુલભાઈ અને તેમનો પરિવાર ભારે તણાવમાં જીવી રહ્યા હતા.’

આ પણ વાંચો: અમદાવાદના નારોલમાં વીજ કરંટથી દંપતીના મોતનો કેસ: AMCના અધિકારીઓ સહિત પાંચ લોકોની ધરપકડ

​આ મામલામાં હવે ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 અને 54 હેઠળ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના સમાજમાં લોન વસૂલવાની પ્રક્રિયામાં ફાયનાન્સ કંપનીઓ દ્વારા થતાં અમાનવીય દબાણ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. બગોદરા પોલીસે સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…
GUJARAT

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…

February 13, 2026
ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…
GUJARAT

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

February 13, 2026
શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો
GUJARAT

શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો

February 13, 2026
Next Post
વિદેશી ઓનલાઇન પ્લેટફોર્મનો બહિષ્કાર; ‘તહેવારોમાં નાના વેપારીઓ પાસેથી ખરીદી કરો’, સ્વદેશી જાગરણ અભિયા…

વિદેશી ઓનલાઇન પ્લેટફોર્મનો બહિષ્કાર; 'તહેવારોમાં નાના વેપારીઓ પાસેથી ખરીદી કરો', સ્વદેશી જાગરણ અભિયા...

પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ ગળાટુંપો આપી હત્યા કરી | aslali police nabbed husband in wife …

પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ ગળાટુંપો આપી હત્યા કરી | aslali police nabbed husband in wife ...

વોન્ટેડ યુસુફ કંડિયો ફરિયાદ કરવા ગયો છતાં પોલીસે ધરપકડ ન કરી | Wanted Yusuf Kandio went to complain …

વોન્ટેડ યુસુફ કંડિયો ફરિયાદ કરવા ગયો છતાં પોલીસે ધરપકડ ન કરી | Wanted Yusuf Kandio went to complain ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GSTના ફેરફારોથી સિમેન્ટ, સ્ટીલ, ઓટો, ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીને ફાયદો થઈ શકે | changes in GST slabs

GSTના ફેરફારોથી સિમેન્ટ, સ્ટીલ, ઓટો, ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીને ફાયદો થઈ શકે | changes in GST slabs

6 months ago
RSSની વિચારધારા વિરુદ્ધ હતા સરદાર પટેલ, તેમની વિરાસત પર સંઘનો દાવો હાસ્યાસ્પદઃ અમદાવાદની CWCમાં ખડગે…

RSSની વિચારધારા વિરુદ્ધ હતા સરદાર પટેલ, તેમની વિરાસત પર સંઘનો દાવો હાસ્યાસ્પદઃ અમદાવાદની CWCમાં ખડગે…

10 months ago
દિલ્હીમાં વિસ્ફોટ બાદ સમગ્ર કાશ્મીર ઘાટીમાંથી 1500થી વધુની અટકાયત | Over 1500 detained from across K…

દિલ્હીમાં વિસ્ફોટ બાદ સમગ્ર કાશ્મીર ઘાટીમાંથી 1500થી વધુની અટકાયત | Over 1500 detained from across K…

3 months ago
પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા સંયુક્ત અભિયાન

પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા સંયુક્ત અભિયાન

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News