gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘એક પણ ગરબડ મળી તો સમગ્ર પ્રક્રિયા રદ કરીશું’, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટની ECને ફટકાર | Supreme Court…

G METRO NEWS by G METRO NEWS
September 15, 2025
in INDIA
0 0
0
‘એક પણ ગરબડ મળી તો સમગ્ર પ્રક્રિયા રદ કરીશું’, SIR મુદ્દે સુપ્રીમ કોર્ટની ECને ફટકાર | Supreme Court…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar SIR Supreme Court: બિહાર સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ને લઈને સોમવારે (15મી સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન આપ્યું છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે ‘અમે બિહાર SIR પર આંશિક અભિપ્રાય આપી શકીએ નહીં. અંતિમ નિર્ણય ગમે તે હોય, તે આખા દેશ પર લાગુ પડશે. અમે માનીએ છીએ કે બંધારણીય સત્તા, ચૂંટણી પંચ, બિહારમાં કાયદા અને ફરજિયાત નિયમોનું પાલન કરી રહ્યું છે. જો અમને બિહાર SIRના કોઈપણ તબક્કે ચૂંટણી પંચ દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિમાં કંઈ પણ ખોટું જણાશે, તો સમગ્ર પ્રક્રિયા રદ કરવામાં આવશે.’

આગામી સુનાવણી સાતમી ઓક્ટોબરે થશે

કેસની સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલા બાગચીની બેન્ચ દ્વારા કરવામાં આવી હતી. અરજદારે પહેલી ઓક્ટોબર પહેલા કેસની સુનાવણીની માંગ કરી હતી. આ દિવસે અંતિમ મતદાર યાદી પ્રકાશિત થવાની છે. પરંતુ કોર્ટે ઈનકાર કરતા કહ્યું કે, ’28મી સપ્ટેમ્બરથી દશેરાની રજા છે, પરંતુ કોર્ટ એક અઠવાડિયા માટે બંધ છે.’ સુપ્રીમ કોર્ટે બિહારમાં SIR કવાયતની માન્યતા પર અંતિમ દલીલો સાંભળવા માટે સાતમી ઓક્ટોબરની તારીખ નક્કી કરી.

આ પણ વાંચો: વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો… SIT રિપોર્ટ રજૂ થયા બાદ સુપ્રીમ કોર્ટની ક્લિનચિટ

અંતિમ મતદાર યાદીના પ્રકાશનથી મામલાના નિરાકરણમાં કોઈ ફરક પડશે નહીં. કોર્ટે અરજદારોને ખાતરી આપી હતી કે જો કોઈ ગેરકાયદે હશે, તો તે અંતિમ પ્રકાશનને ધ્યાનમાં લીધા વિના આ મામલે હસ્તક્ષેપ કરશે. કોર્ટે આ વાત એડવોકેટ પ્રશાંત ભૂષણના સવાલના જવાબમાં કહી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, ‘ચૂંટણી પંચ SIRની કવાયતમાં પોતાના મેન્યુઅલ અને નિયમોનું પાલન કરી રહ્યું નથી. કાયદાકીય જરૂરિયાત હોવા છતાં કમિશન આ મામલે મળેલા વાંધાઓ અપલોડ કરી રહ્યું નથી.’

સુપ્રીમ કોર્ટનો નિર્ણય મહત્વપૂર્ણ

સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ચૂંટણી પંચે દેશભરમાં SIR વિશે વાત કરી હતી. ચૂંટણી પંચે આ સંદર્ભમાં 10મીસપ્ટેમ્બરે એક બેઠક યોજી હતી.ત્યારબાદ અધિકારીઓએ કહ્યું હતું કે ‘આવતા વર્ષે પાંચ વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. તેથી 2025ના આગામી મહિનાઓમાં અખિલ ભારતીય મતદાર યાદી સુધારણા અભિયાન ચલાવી શકાય છે.’

બેઠકમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓએ કોઈપણ લાયક નાગરિકનું નામ મતદાર યાદીમાંથી બહાર ન રહે અને કોઈ અયોગ્ય વ્યક્તિ તેમાં ન રહે તે સુનિશ્ચિત કરવા માટે દસ્તાવેજો સૂચવ્યા. ફરીથી ભાર મૂકવામાં આવ્યો કે આ દસ્તાવેજો પાત્ર નાગરિકો માટે સબમિટ કરવા માટે સરળ હોવા જોઈએ. નોંધનીય છે કે વર્ષ 2026માં આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે.

SIR શું છે અને આ પ્રક્રિયા કેમ જરૂરી છે?

ચૂંટણી પંચ દ્વારા શરુ કરાયેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ, દેશભરમાં ડુપ્લિકેટ, મૃત અથવા અયોગ્ય મતદારોની ઓળખ કરવામાં આવશે અને મતદાર યાદીમાંથી તેમના નામ દૂર કરવામાં આવશે. ખાસ કરીને એવા મતદારોની ઓળખ કરવામાં આવી રહી છે જેઓ કાયમી અને વર્તમાન બંને સરનામા પર નોંધાયેલા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઇરાન યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત રશિયા 95 લાખ બેરલ ઓઇલ આપશે | Amidst Iran war Russia will provide 9…
INDIA

ઇરાન યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત રશિયા 95 લાખ બેરલ ઓઇલ આપશે | Amidst Iran war Russia will provide 9…

March 6, 2026
બિહારમાં નીતિશ યુગના અંતનો આરંભ રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી | The beginning of the end of the Nit…
INDIA

બિહારમાં નીતિશ યુગના અંતનો આરંભ રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી | The beginning of the end of the Nit…

March 6, 2026
ભારતીય વાયુસેનાનું Su-30MKI ફાઈટર જેટ ગુમ, IAFએ કહ્યું,-‘રડારથી સંપર્ક તૂટયો’ | IAF Sukhoi 30 MKI Go…
INDIA

ભારતીય વાયુસેનાનું Su-30MKI ફાઈટર જેટ ગુમ, IAFએ કહ્યું,-‘રડારથી સંપર્ક તૂટયો’ | IAF Sukhoi 30 MKI Go…

March 5, 2026
Next Post
ભરૂચના પાલેજ ખાતે રિક્ષામાં બકરી ઉઠાવી જતા શખ્સને ગ્રામજનોએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો | Villagers ca…

ભરૂચના પાલેજ ખાતે રિક્ષામાં બકરી ઉઠાવી જતા શખ્સને ગ્રામજનોએ ઝડપી પાડી મેથીપાક ચખાડ્યો | Villagers ca...

વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો… SIT રિપોર્ટ રજૂ થયા બાદ સુપ્રીમ કોર્ટની ક્લિનચિટ |…

વનતારા કાયદાનું પાલન કરે છે, તેને કલંકિત ન કરો... SIT રિપોર્ટ રજૂ થયા બાદ સુપ્રીમ કોર્ટની ક્લિનચિટ |...

હોટલમાં પત્ની અન્ય યુવક સાથે નજરે ચડતા પતિએ માર મારી કાઢી મુકતા ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Husband …

હોટલમાં પત્ની અન્ય યુવક સાથે નજરે ચડતા પતિએ માર મારી કાઢી મુકતા ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Husband ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…

3 weeks ago
આ 3 કફ સિરપમાં ભેળસેળ, આરોગ્ય માટે ખતરો…: WHOની ચેતવણી | WHO Issues Warning Adulteration Found in …

આ 3 કફ સિરપમાં ભેળસેળ, આરોગ્ય માટે ખતરો…: WHOની ચેતવણી | WHO Issues Warning Adulteration Found in …

5 months ago
સુરતમાં પોલીસને ફરિયાદ નથી મળી કે અધિકારીઓની મીલી ભગત વધુ મજબૂત? પાલિકાના ત્રણ ઝોનમાં RTI એક્ટિવિસ્ટ…

સુરતમાં પોલીસને ફરિયાદ નથી મળી કે અધિકારીઓની મીલી ભગત વધુ મજબૂત? પાલિકાના ત્રણ ઝોનમાં RTI એક્ટિવિસ્ટ…

11 months ago
‘ચૂંટણી પંચ, તૈયાર રહેજો, અમે તમને…’ બિહારમાં SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, ECએ પણ આપ્યો જવાબ…

‘ચૂંટણી પંચ, તૈયાર રહેજો, અમે તમને…’ બિહારમાં SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, ECએ પણ આપ્યો જવાબ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News