gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એડવાન્સ ટેકસ રિબેટ સ્કીમ હેઠળ અમદાવાદ મ્યુનિ.ને એક દિવસમાં પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડ આવક | the Advanc…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in GUJARAT
0 0
0
એડવાન્સ ટેકસ રિબેટ સ્કીમ હેઠળ અમદાવાદ મ્યુનિ.ને એક દિવસમાં પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડ આવક | the Advanc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

   એડવાન્સ ટેકસ રિબેટ સ્કીમ હેઠળ અમદાવાદ મ્યુનિ.ને એક દિવસમાં પ્રોપર્ટી ટેકસની ૨૪ કરોડ આવક 1 - image  

  અમદાવાદ,મંગળવાર,15 એપ્રિલ,2025

અમદાવાદ મ્યુનિ.તંત્રે અમલમાં મુકેલી એડવાન્સ ટેકસ રિબેટ
સ્કીમ અંતર્ગત મંગળવારે એક જ દિવસમાં સાંજના ૬ કલાક સુધીમાં પ્રોપર્ટી ટેકસ પેટે
તંત્રને રુપિયા ૨૪.૩૮ કરોડની આવક થઈ હતી.એક દિવસમાં ૨૫૭૦૨ કરદાતાઓએ એડવાન્સ
પ્રોપર્ટી ટેકસ ભર્યો હતો.એડવાન્સ ટેકસ પેટે મ્યુનિ
.તંત્રને રુપિયા ૧૪૧.૧૬ કરોડની આવક થઈ છે. એડવાન્સ ટેકસ
ભરનારા કરદાતાઓને રુપિયા ૧૫ કરોડથી વધુની રકમ રિબેટ પેટે અપાઈ છે.

૮ થી ૩૦ એપ્રિલ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડવાન્સ
ટેકસ રિબેટ સ્કીમ અમલમાં મુકાઈ છે. એડવાન્સ પ્રોપર્ટી ટેકસ ભરનારા કરદાતાઓને ૧૨થી
૧૫ ટકા સુધીનુ રિબેટ અપાઈ રહયુ છે.૧૫ એપ્રિલ સુધીમાં ૧૬૦
,૧૮૨ કરદાતાઓએ
એડવાન્સ પ્રોપર્ટી ટેકસ ભર્યો છે.મ્યુનિ.તંત્રને 
એડવાન્સ ટેકસ પેટે મધ્યઝોનમાંથી રુપિયા ૧૭.૦૨ કરોડ
, ઉત્તરઝોનમાંથી
૮.૫૮ કરોડ
, દક્ષિણ
ઝોનમાંથી ૯.૮૮ કરોડ
,પૂર્વઝોનમાંથી
૧૩.૩૮ કરોડ
,પશ્ચિમ
ઝોનમાંથી રુપિયા ૩૮.૦૧ કરોડ
,
ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી ૩૨.૨૯ કરોડ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી રુપિયા ૨૨ કરોડ
આવક થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …
GUJARAT

March 25, 2026
VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

Next Post
ટ્રાફિક ભારણને ઘટાડવા અમદાવાદના ૪૦૦ ટ્રાફિક જંકશનને ATCS સિસ્ટમ આધારીત કરાશે | To reduce traffic con…

ટ્રાફિક ભારણને ઘટાડવા અમદાવાદના ૪૦૦ ટ્રાફિક જંકશનને ATCS સિસ્ટમ આધારીત કરાશે | To reduce traffic con...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

કોડીનારમાં ચાની કીટલીમાં કામ કરતા યુવાનને 115 કરોડની ઈન્કમ ટેકસની નોટીસ | Income tax notice of Rs 11…

કોડીનારમાં ચાની કીટલીમાં કામ કરતા યુવાનને 115 કરોડની ઈન્કમ ટેકસની નોટીસ | Income tax notice of Rs 11...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉમરાળા મામલતદારની મનમાની સામે કોંગ્રેસનો ઉગ્ર અવાજ કલેક્ટરને રજૂઆત

3 months ago
પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં હરિયાણાની યુટ્યુબર સહિત 6ની ધરપકડ બાદ ચોંકાવનારો ખુલાસો | Haryana ba…

10 months ago
દાણીલીમડામાં યુવકના શંકાસ્પદ મોત અંગેની તપાસમાં હત્યા થયાનો ખુલાસો | ahmedabad crime branch solve da…

8 months ago
વડોદરામાં તાપમાન 17.8થી ઘટીને 12.8 સહિત પવનની ગતિમાં વધારો થતા ઠંડીનો ચમકારો | Vadodara experiences …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News