gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એપ્રિલમાં દેશની સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ વધી હોવાના સંકેત | service and manufacturing s…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2025
in Business
0 0
0
એપ્રિલમાં દેશની સેવા તથા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ વધી હોવાના સંકેત | service and manufacturing s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતના માલસામાન તથા સેવા માટેની આંતરરાષ્ટ્રીય માગમાં જોરદાર વધારા તથા નવા ઓર્ડરમાં મજબૂત વૃદ્ધિને પગલે વર્તમાન મહિનાનો  ભારતનો  ઉત્પાદન તથા  સેવા ક્ષેત્રનો પ્રારંભિક એચએસબીસી સંયુકત પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) વધી આઠ મહિનાની ટોચે જોવા મળ્યો છે.

એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલો એપ્રિલ માટેનો સંયુકત પ્રારંભિક પીએમઆઈ ૬૦ રહ્યો છે જે માર્ચમાં ૫૯.૫૦ જોવા મળ્યો હતો. એપ્રિલમાં સતત ૪૫માં મહિને પીએમઆઈ ૫૦થી ઉપર રહ્યો છે જે સંબંધિત ક્ષેત્રમાં વિસ્તરણ સૂચવે છે. 

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ જ મહિનામાં નવા બિઝનેસમાં વધારાને ખાનગી ક્ષેત્રની કંપનીઓએ આવકાર્યો છે. સપ્ટેમ્બર, ૨૦૧૪થી જ્યારથી પીએમઆઈ તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યારથી વર્તમાન વર્ષના એપ્રિલમાં નિકાસ ઓર્ડરમાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે. 

ઉત્પાદન તથા સેવા બન્ને ક્ષેત્રના ઓર્ડરમાં વધારો થયો છે, જો કે સેવાની સરખામણીએ ઉત્પાદન ક્ષેત્રમાં ઓર્ડરમાં નોંધપાત્ર વધારો થયો છે.

ઉત્પાદન ક્ષેત્રમાં નવા ઓર્ડર ઉપરાંત, રોજગાર, ઓર્ડર પૂરા કરવાના સમયગાળા તથા ઈન્વેન્ટરીના સ્તરમાં છેલ્લા એક વર્ષમાં જોરદાર સુધારો થયો છે. માર્ચમાં ૫૮.૧૦ની સરખામણીએ એપ્રિલનો ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક ઈન્ડેકસ વધી ૫૮.૪૦ રહ્યો છે. 

ડોલર સામે રૂપિયાના ઘસારાને કારણે આંતરરાષ્ટ્રીય  વેપારમાં  સ્પર્ધાત્મક વધી હોવાનું પીએમઆઈ માટેના સર્વેમાં ભાગ લેનારી કંપનીઓમાંથી કેટલીક કંપનીના સંચાલકોએ મત વ્યકત કર્યો હોવાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.

અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફમાં ૯૦ દિવસની સ્થગિતીને કારણે પણ વિદેશમાંથી ઓર્ડરની માત્રા ઊંચી રહી હોવાનું માનવામાં આવે છે.  ખર્ચનું પ્રમાણ માર્ચના સ્તરે જ લગભગ જળવાઈ રહ્યું છે પરંતુ કિંમતમાં સાધારણ વધારો કરાયો છે જેને  કારણે કંપનીઓના માર્જિનમાં સુધારો જોવા મળી રહ્યાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…
Business

April 3, 2026
સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level

સોનામાં રૂ.4000, ચાંદીમાં રૂ.12 હજારનો કડાકો: ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો

Next Post
પહલગામ આતંકી હુમલા બાદ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનો મોટો નિર્ણય, વક્ફ સંબંધિત દેખાવ સ્થગિત | Muslim Per…

પહલગામ આતંકી હુમલા બાદ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનો મોટો નિર્ણય, વક્ફ સંબંધિત દેખાવ સ્થગિત | Muslim Per...

NRI થાપણોમાં 23 ટકાનો વધારો થતા 14.55 અબજ ડોલર પહોંચી | NRI deposits rise 23% to 14 55 billion

પહલગામ હુમલાના આતંકીઓ વિશે જાણકારી આપનાર માટે પોલીસે જાહેર કર્યું મોટું ઈનામ | Government announces …

પહલગામ હુમલાના આતંકીઓ વિશે જાણકારી આપનાર માટે પોલીસે જાહેર કર્યું મોટું ઈનામ | Government announces ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરણી સેનાએ પંજાબના રાજ્યપાલને જાનથી મારી નાખવાની ધમકી આપી, કહ્યું – ‘ઓકાતમાં રહો..’ | Karni Sena Thr…

3 months ago
સ્પીકરપદેથી ઓમ બિરલાને હટાવવા માટે વિપક્ષની સહી ઝુંબેશ | Opposition’s signature campaign to remove O…

2 months ago
‘ભારત રશિયાથી ઓઇલ ખરીદી નફો કમાય છે’, ટ્રમ્પની ટેરિફમાં ભારેખમ વૃદ્ધિની ધમકી | Trump Accuses India o…

8 months ago
અમદાવાદના નિકોલમાં ગટરના પાણી રોડ પર ફરી વળ્યાં, ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા, તંત્ર સામે સ્થાનિકોમાં…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News