gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એપ્રિલમાં 10 દિવસ બેન્કો બંધ રહેશે, બેન્કિંગ કામકાજ બાકી હોય તો વહેલાં પૂરા કરજો! | bank holiday apr…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in Business
0 0
0
એપ્રિલમાં 10 દિવસ બેન્કો બંધ રહેશે, બેન્કિંગ કામકાજ બાકી હોય તો વહેલાં પૂરા કરજો! | bank holiday apr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bank Holiday:  આજથી 1 એપ્રિલ, 2025 સાથે નવુ નાણાકીય વર્ષ શરૂ થયું છે. દરવર્ષે એક એપ્રિલના રોજ દેશભરની બેન્કોમાં રજા હોય છે. આરબીઆઈના નિયમો અનુસાર, નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં ક્લોઝિંગ ઓફ એકાઉન્ટન્સનું ભારણ વધુ હોવાથી એક એપ્રિલના રોજ બેન્કિંગ સેવાઓ બંધ રહે છે. જો કે, નેટ બેન્કિંગ અને ડિજિટલ ટ્રન્જેક્શનની સેવાઓ ચાલુ રહે છે. નવા નાણાકીય વર્ષ સાથે આરબીઆઈએ નવું બેન્ક હોલીડે કેલેન્ડર પણ રજૂ કરી દીધું છે.

ગુજરાતમાં બેન્કો એપ્રિલ મહિનામાં કુલ 10 દિવસ બંધ રહેશે. જ્યારે દેશભરમાં વિકેન્ડ અને તહેવારની રજાઓને ગણતાં કુલ 16 દિવસ બેન્કોના કામકાજ બંધ રહેશે. જેથી બેન્કના જરૂરી કામકાજ પૂરાં કરતાં પહેલાં હોલીડે લિસ્ટ અવશ્ય ચકાસી લેવું.

એપ્રિલમાં આ તહેવારોની રજા

એપ્રિલમાં જુદા-જુદા રાજ્યોમાં જુદા-જુદા તહેવારોના કારણે સ્થાનિક રજા ઉપરાંત જાહેર રજા સમાવિષ્ટ છે. જેમાં મહાવીર જયંતિ, આંબેડકર જયંતિ, ગુડ ફ્રાઈડે, બોહાગ બિહૂ, બસવા જયંતિ, અને અક્ષય તૃતિયા જેવા તહેવારો સામેલ છે. તદુપરાંત બાબુ જગજીવનરામ જયંતિ, સરહુલ, તમિલ ન્યૂ યર, હિમાચલ ડે, વિશુ, ચેઈરાઓબા, ગારિયા પુજા, અને પરશુરામ જયંતિ પણ સમાવિષ્ટ છે.

ગુજરાતમાં આ દિવસે બેન્કો બંધ રહેશે

ગુજરાતમાં કુલ 10 દિવસ બેન્કો બંધ રહેશે. જેમાં 1 એપ્રિલે જાહેર રજા, 10 એપ્રિલે મહાવીર જયંતિ નિમિત્તે રજા રહેશે. 14 એપ્રિલે આંબેડકર જયંતિના કારણે બેન્કો બંધ રહેશે. બાદમાં 18 એપ્રિલે ગુડ ફ્રાઈડેના કારણે બેન્કોના કામકાજ બંધ રહેશે. આ સિવાય બીજો અને ચોથો શનિવાર 12 એપ્રિલ, 26 એપ્રિલ ઉપરાંત 6 એપ્રિલ, 13 એપ્રિલ, 20 એપ્રિલ, 27 એપ્રિલે રવિવારની રજા રહેશે.

એપ્રિલમાં 10 દિવસ બેન્કો બંધ રહેશે, બેન્કિંગ કામકાજ બાકી હોય તો વહેલાં પૂરા કરજો! 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …
Business

April 2, 2026
રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

Next Post
ક્ષત્રિય કરણીસેના પરીવાર ભાવનગર તથા હિન્દુ યુવા સંગઠન ભારત ભાવનગર દ્રારા કલેક્ટરશ્રી ને આવેદનપત્ર પા…

ક્ષત્રિય કરણીસેના પરીવાર ભાવનગર તથા હિન્દુ યુવા સંગઠન ભારત ભાવનગર દ્રારા કલેક્ટરશ્રી ને આવેદનપત્ર પા...

દિલ્હી રમખાણો કેસ: કોર્ટે ભાજપ નેતા કપિલ મિશ્રા વિરુદ્ધ આપ્યા તપાસના આદેશ

યૂનુસે ચીન જઈને ‘ચિકન નેક’ પર ટિપ્પણી કરતા આસામના CM થયા લાલઘૂમ, કેન્દ્ર સરકારને પણ આપી સલાહ

યૂનુસે ચીન જઈને 'ચિકન નેક' પર ટિપ્પણી કરતા આસામના CM થયા લાલઘૂમ, કેન્દ્ર સરકારને પણ આપી સલાહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તલાટીની પરીક્ષાનું પેપર સરળ અને નિયત સમયમાં પૂર્ણ થાય તેવું | talati exam over and paper was easy

7 months ago
દિવાળીની ખરીદી બાદ 17 હજાર રૂપિયા સસ્તું થયું ચાંદી, સોનાના ભાવ પણ ગગડ્યા! | After Diwali Shopping S…

5 months ago
નાગરવાડામાં ગાંજો વેચતો શખ્સ પકડાયો,સપ્લાયરની તપાસ | carrier caught with marijuvana at nagarwada

4 months ago
અમદાવાદ રેલવે સ્ટેશન પર RPF જવાન બન્યો દેવદૂત: ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં પટકાયેલી મહિલાનો જીવ બચાવ્યો …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News