gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એપ્રિલ 2024થી ફેબ્રુઆરી 2025 સુધીમાં FDI ઘટીને 1.5 બિલિયન ડોલર | FDI drops to 1 5 billion from April…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2025
in Business
0 0
0
એપ્રિલ 2024થી ફેબ્રુઆરી 2025 સુધીમાં FDI ઘટીને 1.5 બિલિયન ડોલર | FDI drops to 1 5 billion from April…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : એપ્રિલ ૨૦૨૪ અને ફેબ્રુઆરી ૨૦૨૫ વચ્ચે ચોખ્ખું વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ) ઝડપથી ઘટીને ૧.૫ બિલિયન ડોલર થઈ ગયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૧૧.૫ બિલિયન ડોલર હતું. 

ભારતમાંથી વિદેશમાં ભંડોળના ઊંચા રોકાણ અને પરત ફરવાના કારણે આ શક્ય બન્યું છે. જોકે, કુલ એફડીઆઈ પ્રવાહમાં વધારો ચાલુ છે. એપ્રિલ ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ભારતમાં કુલ એફડીઆઈ પ્રવાહ વાર્ષિક ધોરણે ૧૫.૨ ટકા વધીને ૭૫.૧ બિલિયન ડોલર થયુ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૬૫.૨ બિલિયન ડોલર હતું.

રિઝર્વ બેંકના બુલેટિન મુજબ, સૌથી વધુ નાણાં સિંગાપોરથી આવ્યા છે, જેનો કુલ એફડીઆઈ પ્રવાહમાં હિસ્સો ૨૯.૮ ટકા છે. ત્યારબાદ મોરેશિયસ અને અમેરિકાનો ક્રમ આવે છે. વિદેશી રેમિટન્સનો સૌથી વધુ જથ્થો ઉત્પાદન ક્ષેત્રમાંથી આવ્યો (૨૪.૧ ટકા) છે. તે પછી નાણાકીય સેવાઓ અને વીજળી ક્ષેત્રનો ક્રમ આવે છે.

ભારતમાં સીધા રોકાણકારો દ્વારા પરત મોકલવામાં આવેલ રકમ/વિનિવેશ પણ વધીને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ૧૧ મહિના દરમિયાન ૪૮.૯ બિલિયન ડોલર થયુ છે, જે એપ્રિલ ૨૦૨૩ અને ફેબ્રુઆરી ૨૦૨૪ વચ્ચે ૪૦.૭ બિલિયન ડોલર હતું.

એપ્રિલ ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ભારતીય કંપનીઓ દ્વારા વિદેશમાં રોકાણ ઝડપથી વધીને ૨૪.૮ બિલિયન ડોલર થયું છે, જે એક વર્ષ પહેલા ૧૩ બિલિયન ડોલર હતું. વૈશ્વિક સ્તરે, યુએસ એફડીઆઈ પ્રવાહ માટે સૌથી પસંદગીનું સ્થળ રહ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
Business

March 23, 2026
ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

Next Post
આઈટી, ઓટો શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 521 પોઈન્ટની છલાંગે 80116 | IT auto stocks lead fu…

આઈટી, ઓટો શેરોની આગેવાનીએ ફંડોની તેજી : સેન્સેક્સ 521 પોઈન્ટની છલાંગે 80116 | IT auto stocks lead fu...

‘એ કહેતો કે મને બીજું જીવન મળ્યું, આતંકીઓએ..’ પૂણેના બિઝનેસમેનનું પણ આતંકી હુમલામાં મોત | Pune busin…

'એ કહેતો કે મને બીજું જીવન મળ્યું, આતંકીઓએ..' પૂણેના બિઝનેસમેનનું પણ આતંકી હુમલામાં મોત | Pune busin...

પહલગામ હુમલા બાદ ઉધમપુરમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 1 જવાન શહીદ | jammu kashmir udhampur…

પહલગામ હુમલા બાદ ઉધમપુરમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 1 જવાન શહીદ | jammu kashmir udhampur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘રાહુલ ગાંધીને ગોળી મારી દઈશું’ સંસદમાં બનેલી ઘટનાનો બદલો લેવા 25 સાંસદોને રાજસ્થાનના વ્યક્તિની ધમકી…

1 month ago
સયાજી હોસ્પિટલ સ્વચ્છ, સુવિધાયુક્ત કેન્દ્રની ટીમને બતાવવા તંત્રની દોડધામ | The administration is rus…

ઈન્ડિયો ફ્લાઈટ સંકટ વચ્ચે કેન્દ્રની વધુ એક કાર્યવાહી, DGCAએ બનાવી 8 સભ્યોની મોનિટરિંગ ટીમ | DGCA Con…

3 months ago
ગોંડલમાં હૃદય કંપાવનારી ઘટના: માતાએ નવજાત શિશુનો મૃતદેહ કચરાના ઢગલામાં ત્યજી દીધો | gondal mother ab…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News