gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એવોર્ડ મેયરને આપવા વિપક્ષ ,સામાજિક કાર્યકર્તા પહોંચતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો | Clashes erupt as …

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
એવોર્ડ મેયરને આપવા વિપક્ષ ,સામાજિક કાર્યકર્તા પહોંચતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો | Clashes erupt as …
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોંગ્રેસ કાર્યકર્તા તથા સામાજિક કાર્યકર્તાઓ પ્રાથમિક સુવિધામાં નિષ્ફળતા અને ભ્રષ્ટાચાર જેવી અલગ અલગ કેટેગરીના એવોર્ડ મેયરને આપવા માટે પહોંચતા પોલીસે 30થી વધુ લોકોની અટકાયત કરી હતી.

એવોર્ડ મેયરને આપવા વિપક્ષ ,સામાજિક કાર્યકર્તા પહોંચતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો 2 - image

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ, ટીમ વડોદરા તથા  સમાજિક કાર્યકર્તાઓ આજે પ્રાથમિક સુવિધાના સહિતના પ્રશ્નો અંગે રજૂઆત હેતુ પહોંચતા સમગ્ર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી. કચેરીના દરવાજા બંધ કરાતા  મામલો ઉગ્ર બન્યો હતો. કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કાર્યકર્તાઓ ખાડોદરા કિર્તિમાન એવોર્ડ, વિકાસ વિમુખ વિજેતા, સહિતના અલગ અલગ કેટેગરીના એવોર્ડ મેયરને આપવા માટે પહોંચ્યા હતા. તેવી જ રીતે ટીમ વડોદરા પણ મેયરને વિશ્વામિત્રી ભ્રષ્ટાચાર , સ્મશાન ભ્રષ્ટાચાર સહિતની અલગ અલગ કેટેગરીના એવોર્ડ આપવા માટે પહોંચ્યા હતા. જો કે, કચેરીમાં પ્રવેશને લઈ હોબાળા મામલે નવાપુરા પોલીસે  કરણી સેનાના મહેન્દ્રસિંહ રાઠોડ, કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી, સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસ, કમલેશ પરમાર સહિત 30થી વધુની અટકાયત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીનું અંગદાન થાય તે પહેલા જ નિધન, દીકરીના લગ્નની તારીખે જ પિતાની અંતિમયાત્રા…
GUJARAT

February 5, 2026
રાજમહેલના જાહેર રોડ પર જમીન બેસી જતા તોતિંગ ટ્રક ફસાઈ | Truck Gets Stuck in Cave in on Rajmahal Road

મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી, સાંસદના જમાઈની ફરિયાદ બાદ એક આરોપીની ધરપકડ | Nar…

Next Post
સુરતમાં સુમુલ ડેરીના ટેમ્પોની અડફેટે સિનિયર વકીલનું કમકમાટીભર્યું મોત, ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો દાખલ | S…

સુરતમાં સુમુલ ડેરીના ટેમ્પોની અડફેટે સિનિયર વકીલનું કમકમાટીભર્યું મોત, ડ્રાઈવર વિરૂદ્ધ ગુનો દાખલ | S...

નવા રેકિંગ પ્રમાણે અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર, ઈન્દોર ‘સુપર સ્વચ્છ’

નવા રેકિંગ પ્રમાણે અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર, ઈન્દોર 'સુપર સ્વચ્છ'

બિહારમાં 35 લાખ મતદારો તેમના સરનામે મળ્યા જ નહીં : પંચના ડેટા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી, હજારો કિલો ખાંડ-અનાજનો જથ્થો સડી ગયો | Thousands of kilos o…

10 months ago
કપડવંજના અંધારિયા વડ પાસે ગરનાળામાં ગંદકીના ઢગ જામ્યા | Piles of dirt have accumulated in the Garnal…

આતંકી કાવતરાં સામે મોટી કાર્યવાહી, 5 રાજ્યોમાં NIAના દરોડા, 22 ઠેકાણે સર્ચ ઓપરેશન | NIA Raids 22 Loc…

5 months ago
વલસાડમાં ભત્રીજો બન્યો હેવાન, કાકી પર બે વખત દુષ્કર્મ આચર્યા બાદ કરી હત્યા, પોલીસે પકડ્યો | valsad n…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News