gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એસઆઇઆર હેઠળ ૧૨ રાજ્યોમાં ૬.૫ કરોડ મતદારોનાં નામ હટાવાયા | sir in 12 states

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in INDIA
0 0
0
એસઆઇઆર હેઠળ ૧૨ રાજ્યોમાં ૬.૫ કરોડ મતદારોનાં નામ હટાવાયા | sir in 12 states
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૭

ચૂંટણી પંચ દ્વારા ૯ રાજ્યો અને ૩ કેન્દ્ર શાસિત પ્રદેશોની
મતદાર યાદીઓમાં કરવામાં આવી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) હેઠળ
લગભગ  ૬.૫ કરોડ મતદારોનાં નામ દૂર કરવામાં
આવ્યા છે.

આ ૧૨ રાજ્યો અને કેન્દ્ર 
શાસિત પ્રદેશોમાં ૨૭ ઓક્ટોબરે એસઆઇઆરની પ્રક્રિયા શરૃ કરવામાં આવી હતી. આ
પ્રક્રિયા શરૃ કરવામાં આવી તે સમયે આ ૧૨ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ
૫૦.૯૦ કરોડ મતદારો રજિસ્ટર્ડ હતાં.

જો કે એસઆઇઆર હેઠળ જારી ડ્રાફ્ટ મતદાર યાદીમાં આ સંખ્યા
ઘટીને ૪૪.૪૦ કરોડ થઇ ગઇ છે. ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર જે મતદારોના નામ
હટાવવામાં આવ્યા છે તેમને એએસડી (એબ્સન્ટ
,
શિફટેડ અને ડેડ/ડુપ્લિકેટ) કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.

અધિકારીઓનાં જણાવ્યા અનુસાર એસઆઇઆરની કવાયતમાં ગ્રામીણ
વિસ્તારોની સરખામણીમાં શહેરી વિસ્તારોમાં ગણતરી ફોર્મ જમા કરાવવાનુ પ્રમાણ ખૂબ જ
ઓછું રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે ઉત્તર પ્રદેશમાં એસઆઇઆર હેઠળ
ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ૨.૮૯ કરોડ મતદારોના નામ હટાવી
૧૨.૫૫ કરોડ મતદારોના નામ સામેલ કરવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશના ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર ડ્રાફ્ટ
મતદાર યાદીમાંથી ૨.૮૯ કરોડ મતદારો એટલે કે ૧૮.૭૦ ટકા મતદારોના નામ હટાવવામાં આવ્યા
છે. મૃત્યુ
, કાયમી
ધોરણે સ્થળાંતર
, એકથી
વધારે વખત રજિસ્ટ્રેશન જેવા કારણોસર આ મતદારોના નામ હટાવવામાં આવ્યા છે.

આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ,
છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્ય પ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને
પશ્ચિમ બંગાળમાં ચોથી નવેમ્બરે બીજા તબક્કા હેઠળ એસઆઇઆરની પ્રક્રિયા શરૃ કરવામાં
આવી હતી.

આસામમાં અલગથી મતદાર યાદીનું સ્પેશિયલ રિવિઝન ચાલી રહ્યું
છે. મોટા ભાગના રાજ્યોમાં છેલ્લે ૨૦૦૨થી ૨૦૦૪ દરમિયાન એસઆઇઆરની પ્રક્રિયા હાથ
ધરવામાં આવી હતી. એસઆઇઆરનો પ્રાથમિક ઉદ્દેશ જન્મનું સ્થળ ચેક કરી વિદેશી ગેરકાયદે
માઇગ્રન્ટ્સના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાનો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…
INDIA

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…

March 28, 2026
પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…
INDIA

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

March 28, 2026
Next Post
બાઈકની ટક્કરથી રોડ ક્રોસ કરતી મહિલાનું સારવારમાં મોત નિપજ્યું | Woman dies in hospital after being h…

બાઈકની ટક્કરથી રોડ ક્રોસ કરતી મહિલાનું સારવારમાં મોત નિપજ્યું | Woman dies in hospital after being h...

અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું મોત, એકને ગંભીર ઈજા | Biker dies one seriously injured in collisi…

અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું મોત, એકને ગંભીર ઈજા | Biker dies one seriously injured in collisi...

ઓટો, ઓઈલ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 102 પોઈન્ટ ઘટીને 84961 | Sensex falls 102 points to 84961 on sell…

ઓટો, ઓઈલ શેરોમાં સેલિંગે સેન્સેક્સ 102 પોઈન્ટ ઘટીને 84961 | Sensex falls 102 points to 84961 on sell...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અયોધ્યા બાદ હવે દેશભરમાં કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ગરમાય તેવી શક્યતા, કઈ વાતથી મળ્યા સંકેત! | After Ay…

અયોધ્યા બાદ હવે દેશભરમાં કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ગરમાય તેવી શક્યતા, કઈ વાતથી મળ્યા સંકેત! | After Ay…

4 months ago
પોક્સોના ગુનામાં ફરાર આરોપી ચેન્નાઇથી ઝડપાયો | Fugitive accused in POCSO case arrested from Chennai

પોક્સોના ગુનામાં ફરાર આરોપી ચેન્નાઇથી ઝડપાયો | Fugitive accused in POCSO case arrested from Chennai

2 months ago
સરદાર ભુવનનો કાટમાળ હટાવવાના કામમાં મનપાના જ નિયમોના ધજાગરા | Municipal Corporation rules are floute…

સરદાર ભુવનનો કાટમાળ હટાવવાના કામમાં મનપાના જ નિયમોના ધજાગરા | Municipal Corporation rules are floute…

3 months ago
બોટાદની ખાનગી શાળાના પ્રિન્સિપાલે 10માં ધોરણની વિદ્યાર્થીની છેડતી કરી

બોટાદની ખાનગી શાળાના પ્રિન્સિપાલે 10માં ધોરણની વિદ્યાર્થીની છેડતી કરી

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News