gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસટી બસમાં કન્ડક્ટરનું હૃદય રોગના હુમલાથી મોત | Conductor dies of heart attack in ST bus

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in GUJARAT
0 0
0
એસટી બસમાં કન્ડક્ટરનું હૃદય રોગના હુમલાથી મોત | Conductor dies of heart attack in ST bus
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઉમરેઠના જીતપુરાથી આણંદ આવતી 

– ઓડ પાસે બસ થંભાવી રિક્ષામાં લઈ જવા છતાં સારવાર મળે તે પહેલા જ મૃત્યુ

આણંદ : ઉમરેઠ તાલુકાના જીતપુરા ગામેથી આણંદ તરફ આવી રહેલી એસટી બસમાં કંડકટરને ઓડ નજીક અચાનક હૃદય રોગનો હુમલો આવતા તેઓનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે અપમૃત્યુની નોંધ નોધી હતી. 

ઉમરેઠ તાલુકાના ભાલેજ નજીક આવેલા કાસોર ગામે રહેતા ખુમાનસિંહ માધવસિંહ ગોહિલ એસટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા હતા. આજે ઉમરેઠ તાલુકાના જીતપુરા ગામેથી તેઓ એસટી બસમાં મુસાફરો સાથે આણંદ તરફ આવવા નીકળ્યા હતા. દરમિયાન એસટી બસ ઓડ ગામ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે બસના કન્ડક્ટર ખુમાનસિંહ ગોહિલની હાલત અચાનક લથડતા ચાલકે એસટી બસને રોડની સાઈડમાં થંભાવી દીધી હતી. રિક્ષામાં સારવાર અર્થે ખુમાનસિંહને તુરંત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.  સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. હૃદય રોગના કારણે અચાનક તેઓનું મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…
GUJARAT

March 31, 2026
વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

નસવાડીમાં 5 મહિનાથી ધૂળ ખાતી સાયકલો વિદ્યાર્થિનીઓને સોંપાઈ, ‘ગુજરાત સમાચાર’ના અહેવાલ બાદ વહીવટી તંત્…

Next Post
તળાજાના રાજપરા-૨ નજીક અકસ્માતમાં બેના મોત | Two killed in accident near Rajpara 2 of Talaja

બોટાદમાં દારૂના કેસના આરોપીના મોતના મામલે બે એએસઆઈ સસ્પેન્ડ કરાયા | Two ASIs suspended in Botad over…

બોટાદમાં દારૂના કેસના આરોપીના મોતના મામલે બે એએસઆઈ સસ્પેન્ડ કરાયા | Two ASIs suspended in Botad over...

તારાપુર તાલુકાના 12 ગામોમાં સાબરમતી નદીના પાણી ઓસર્યા | Sabarmati river water recedes in 12 villages…

તારાપુર તાલુકાના 12 ગામોમાં સાબરમતી નદીના પાણી ઓસર્યા | Sabarmati river water recedes in 12 villages...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઊંચો GDP રેપો રેટમાં ઘટાડાનો અવકાશ ઘટાડશે, તરલતા પર ધ્યાન કેન્દ્રિત કરાશે | Higher GDP will reduce s…

4 months ago
ટેક્સ આવકના ૭૨૪ કરોડના ટાર્ગેટ સામે ૭૧૩.૧૯ કરોડ મળ્યા | Tax revenue received was Rs 713 19 crore aga…

12 months ago
સંતરામ મંદિરના મેળામાં જોખમી રાઈડ્સ પર પ્રતિબંધ : મંદિર પરિસરમાં સ્ટોલની વ્યવસ્થા | Dangerous rides …

2 months ago
VIDEO : દુનિયાના સૌથી અમીર વ્યક્તિના પિતા શ્રી રામલલાના ભક્ત બન્યા, પહોંચ્યા અયોધ્યા | Elon Musk Fat…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News