gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એસી, કિચન અને બાથ ફિટિંગ સામાન થશે મોંઘા! સોનું-ચાંદી બાદ હવે એલ્યુમિનિયમ-તાંબામાં તેજી | industrial…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in Business
0 0
0
એસી, કિચન અને બાથ ફિટિંગ સામાન થશે મોંઘા! સોનું-ચાંદી બાદ હવે એલ્યુમિનિયમ-તાંબામાં તેજી | industrial…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Industrial Metal Price Hike 2026: વૈશ્વિક બજારમાં કાચા માલના વધતા ભાવ હવે સામાન્ય ગ્રાહકોના ઘર સુધી પહોંચી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એલ્યુમિનિયમ, કોપર અને નિકલ જેવી જીવનજરૂરી ધાતુઓના ભાવમાં ઐતિહાસિક ઉછાળો આવતા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ખળભળાટ છે. ઉત્પાદન ખર્ચમાં થયેલો આ અસહ્ય વધારો હવે એસી, કિચન અપ્લાયન્સિસ અને બાથ ફિટિંગ્સ જેવી ચીજવસ્તુઓના ભાવમાં તોતિંગ વધારા તરીકે ગ્રાહકો સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

મેટલ માર્કેટમાં ઐતિહાસિક તેજી

વૈશ્વિક બજારમાં ધાતુઓની કિંમતોમાં ઐતિહાસિક તેજી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને કોપર અને એલ્યુમિનિયમ જેવી બેઝ મેટલ્સ નવા રેકોર્ડ સર્જી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કોપર 12,000 ડોલર પ્રતિ ટનની ઓલ-ટાઇમ હાઈ સપાટી વટાવી ચૂક્યું છે, જેની અસર MCX પર પણ દેખાઈ રહી છે અને ત્યાં ભાવ કિલો દીઠ ₹1300 સુધી પહોંચી ગયા છે. 

તેવી જ રીતે, એલ્યુમિનિયમ પણ 3,000 ડોલર પ્રતિ ટનથી વધુ કિંમતે વેચાઈને છેલ્લા ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટી પર છે. માત્ર ઔદ્યોગિક ધાતુઓ જ નહીં, પરંતુ કિંમતી ધાતુઓમાં પણ વર્ષ 2025માં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો છે, જેમાં સોનાએ અંદાજે 65% અને ચાંદીએ આશ્ચર્યજનક 145% જેટલું મજબૂત રિટર્ન આપીને રોકાણકારોને માલામાલ કર્યા છે.

તમારા ખિસ્સા પર શું અસર થશે?

કાચા માલના ભાવમાં થયેલા અસહ્ય વધારાને કારણે ઉત્પાદક કંપનીઓ હવે વધારાનો આર્થિક બોજ સહન કરવાની સ્થિતિમાં રહી નથી, જેની સીધી અસર હવે ઘરગથ્થુ વપરાશની ચીજો પર જોવા મળશે. વિવિધ રિપોર્ટ્સ અનુસાર, એસી, ફ્રિજ અને કિચન અપ્લાયન્સિસના ભાવમાં 5 થી 8 ટકાનો તોતિંગ વધારો થવાની સંભાવના છે. 

આ પણ વાંચો: સોનાના જોરે સતત ચોથા અઠવાડિયે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો, 696.6 બિલિયન ડોલરે પહોંચ્યું

આ ઉપરાંત, બાથવેર ક્ષેત્રે પણ મોટી અસર પડી રહી છે; ખાસ કરીને નળ અને અન્ય ફિટિંગ્સમાં વપરાતા પિત્તળના ભાવ તાંબાની તેજીને કારણે વધતા કંપનીઓ હવે ભાવ વધારાની તૈયારીમાં છે. માત્ર મોટા ઉપકરણો જ નહીં, પરંતુ રસોડામાં વપરાતા કુકવેર અને અન્ય નાના સાધનો પણ મોંઘા થવા જઈ રહ્યા છે, જે સામાન્ય ગ્રાહકોના ઘરના બજેટને ખોરવી નાખશે.

વૈશ્વિક સપ્લાય ચેઈનમાં મોટું સંકટ

વૈશ્વિક બજારમાં ધાતુઓની કિંમતો વધવા પાછળ મુખ્યત્વે સપ્લાય અને પ્રોડક્શનની સમસ્યાઓ જવાબદાર છે. એલ્યુમિનિયમની વાત કરીએ તો, ચીનમાં ઉત્પાદન ક્ષમતા પર મુકાયેલા પ્રતિબંધો અને યુરોપમાં મોંઘી વીજળીને કારણે તેનું ઉત્પાદન ઘટ્યું છે, જ્યારે બીજી તરફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે તેની માંગ વધી રહી છે. 

કોપરમાં ઇન્ડોનેશિયા અને ચિલી જેવા દેશોમાં માઇનિંગ અકસ્માતો અને હડતાલને કારણે સપ્લાયમાં મોટો ઘટાડો થયો છે, જેને લીધે વર્ષ 2009 પછીનો સૌથી મોટો ભાવવધારો જોવા મળ્યો છે. તેવી જ રીતે, નિકલના ભાવમાં ઉછાળો આવવાનું મુખ્ય કારણ વિશ્વના સૌથી મોટા ઉત્પાદક દેશ ઇન્ડોનેશિયા દ્વારા કરવામાં આવેલો ઉત્પાદન કાપ છે. આમ, વૈશ્વિક સ્તરે ઉત્પાદન ઓછું અને માંગ વધુ હોવાથી કિંમતો સતત વધી રહી છે.

એસી, કિચન અને બાથ ફિટિંગ સામાન થશે મોંઘા! સોનું-ચાંદી બાદ હવે એલ્યુમિનિયમ-તાંબામાં તેજી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…
Business

બજાર કડડભૂસ! ચાંદીના ભાવ રૂ.15 હજાર તૂટયા, સોનામાં પણ મોટો ઘટાડો, જાણો કારણ | Gold & Silver Prices C…

March 26, 2026
શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…
Business

શેરબજારમાં સટ્ટાબાજી રોકવા સરકારે ટ્રેડિંગ ચાર્જ વધાર્યા, 1 એપ્રિલથી નવા નિયમ લાગુ | Stock Market Tr…

March 26, 2026
રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…
Business

રોકાણકારો સાવધાન! શુક્રવારે સોના-ચાંદીના ભાવમાં કડાકાના સંકેત, ગ્લોબલ માર્કેટમાં મોટું ગાબડું | iran…

March 26, 2026
Next Post
અમરેલી: સાવરકુંડલાના મોટા ઝીંઝુડાના જંગલ વિસ્તારમાંથી અજાણ્યા પુરુષનો કોહવાયેલો મૃતદેહ મળ્યો | Amrel…

અમરેલી: સાવરકુંડલાના મોટા ઝીંઝુડાના જંગલ વિસ્તારમાંથી અજાણ્યા પુરુષનો કોહવાયેલો મૃતદેહ મળ્યો | Amrel...

નડિયાદ: સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી, લાખો ભક્તોએ માનતા પૂરી કરવા બોર ઉછાળ્યા | Crowd of d…

નડિયાદ: સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી, લાખો ભક્તોએ માનતા પૂરી કરવા બોર ઉછાળ્યા | Crowd of d...

દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણના કાળા કારોબારનો પર્દાફાશ: માંડવીમાં મહિલા શિક્ષિકા સહિત 6ની ધરપકડ | 4 Te…

દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણના કાળા કારોબારનો પર્દાફાશ: માંડવીમાં મહિલા શિક્ષિકા સહિત 6ની ધરપકડ | 4 Te...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા, SCO સમિટમાં ભાગ લેશે, ટોક્યોના એરપોર્ટ પર થયું સ્વાગત | PM Modi Lands…

વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા, SCO સમિટમાં ભાગ લેશે, ટોક્યોના એરપોર્ટ પર થયું સ્વાગત | PM Modi Lands…

7 months ago
વડોદરામાં ટ્રાન્સપોર્ટના પાર્સલમાં દારૂ સપ્લાય કરવાના કેસમાં વોન્ટેડ આરોપી દમણથી પકડાયો | Wanted acc…

વડોદરામાં ટ્રાન્સપોર્ટના પાર્સલમાં દારૂ સપ્લાય કરવાના કેસમાં વોન્ટેડ આરોપી દમણથી પકડાયો | Wanted acc…

4 months ago
ચં.ચી.મહેતાની 125મી જન્મજયંતિને એમ.એસ.યુનિ.સત્તાધીશો વિસરી ગયા

ચં.ચી.મહેતાની 125મી જન્મજયંતિને એમ.એસ.યુનિ.સત્તાધીશો વિસરી ગયા

3 months ago
‘બ્લાસ્ટ થતાં જ ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ઘૂસ્યાં..’ ગોવા નાઇટ ક્લબમાં જાનહાનિનું કારણ સામે આવ્યું |…

‘બ્લાસ્ટ થતાં જ ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ઘૂસ્યાં..’ ગોવા નાઇટ ક્લબમાં જાનહાનિનું કારણ સામે આવ્યું |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News