gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એસ.ટી.ના કર્મીઓને દિવાળી પહેલા એક્સગ્રેસિયા બોનસ આપવા માંગણી | Demand to give ex gratia bonus to ST …

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
એસ.ટી.ના કર્મીઓને દિવાળી પહેલા એક્સગ્રેસિયા બોનસ આપવા માંગણી | Demand to give ex gratia bonus to ST …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જીએસઆરટીસીના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકને રજૂઆત

– દર વર્ષે દિવાળી બાદ બોનસ ચૂકવાતા તહેવારની આર્થિંક ભીંસમાં ઉજવણી કરવી પડે છે

ભાવનગર : જીએસઆરટીસીમાં ફરજ બજાવતા પાર્ટ ટાઈમ કર્મચારીઓને આ વર્ષે દિવાળી પહેલા એક્સગ્રેસિયા બોનસ ચૂકવવાની માંગણી કરવામાં આવી છે.

રાજ્ય સરકારે વર્ગ-૪ના કર્મચારીઓને વર્ષ ૨૦૨૪-૨૫ના હિસાબી વર્ષ માટે ૩૦ દિવસના વેતન જેટલું અથવા સાત હજારની મર્યાદામાં એડહોક બોનસ આપવા નિર્ણય કર્યો છે. એસ.ટી. નિગમમાં વર્ગ-૪ના પાર્ટ ટાઈમ કર્મચારીઓને દર વર્ષે દિવાળી બાદ એક્સગ્રેસિયા બોનસ આપવામાં આવતું હોવાથી કર્મચારીઓ દિવાળીનું મહાપર્વ આર્થિક ભીંસમાં ઉજવવા મજબૂર બને છે. જેથી ચાલુ વર્ષે એડહોક/એક્સગ્રેસિયા બોનસનો લાભ મળવાપાત્ર પાર્ટ ટાઈમ અને અન્ય કર્મચારીઓને દિવાળી પહેલા બોનસ ચૂકવવામાં આવે તેવી માંગણી સાથે ગુજરાત એસ.ટી. મઝદૂર મહાસંઘ નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલકને લેખિતમાં રજૂઆત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉનાળા પહેલા જ ટેન્શન વધ્યું! ગુજરાતના 207 ડેમમાં જળસંગ્રહણ 27% ઘટી 69% એ પહોંચ્યું | Gujarat Water L…
GUJARAT

March 23, 2026
સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં 9 દિવસના બાળકના વેચાણના રેકેટનો પર્દાફાશ, અમદાવાદ-રાજસ્થાનના 5 શખસો ઝડપાયા …

રાયસંગગઢના પાટિયા પાસે બાઇક અને અજાણ્યું વાહન અથડાતા યુવાનનું મોત | A young man died after his bike …

Next Post
નડિયાદ- કપડવંજ હાઈવે પર આખલા બાખડયા : લોકોના જીવ તાળવે ચોંટયા | Bulls gored on Nadiad Kapadvanj high…

નડિયાદ- કપડવંજ હાઈવે પર આખલા બાખડયા : લોકોના જીવ તાળવે ચોંટયા | Bulls gored on Nadiad Kapadvanj high...

મહેમદાવાદના સણસોલીમાં શરદ પૂર્ણિમાના ગરબા વખતે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા | Youth murder…

મહેમદાવાદના સણસોલીમાં શરદ પૂર્ણિમાના ગરબા વખતે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા | Youth murder...

કલાધામમાં કલાત્મક ફ્લોટ્સ સાથે નીકળી કલાયાત્રા | Kalayatra with artistic floats begins at Kaladham

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘રવિન્દ્ર જાડેજા ગભરાયો, બુમરાહ પર વિશ્વાસ ન કર્યો’ લૉર્ડ્સમાં હાર મુદ્દે ભારતીય ઓલરાઉન્ડરની ટિપ્પણી…

8 months ago
વડોદરાના આજવા રોડની ઈબ્રાહીમ બાવા ITI સંસ્થાની 12 મીટર લાંબી દિવાલ તોડી રસ્તો ખુલ્લો કરાયો | Vadodar…

6 months ago
ભરૂચના નેત્રંગ ગામમાં ગરબા જોવા ગયેલી મહિલાના બંધ મકાનમાંથી તસ્કરોએ રૂ.1.26 લાખની મત્તા ચોરી કરી | S…

વિષય પસંદગી નહીં થઈ હોવાથી ટીવાયના હજારો વિદ્યાર્થીઓની ફી હજી ભરાઈ નથી | fees of third year students…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News