gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઓકટોબરમાં સોનાની જંગી આયાતને પરિણામે પ્રથમ છ માસનો ઘટાડો સરભર | Huge gold imports in October offset …

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in Business
0 0
0
ઓકટોબરમાં સોનાની જંગી આયાતને પરિણામે પ્રથમ છ માસનો ઘટાડો સરભર | Huge gold imports in October offset …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઊંચા ભાવને પરિણામે વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતની સોનાની આયાત મૂલ્ય તથા વોલ્યુમ બન્ને રીતે નીચી રહી હતી પરંતુ ઓકટોબરમાં જંગી આયાતને પરિણામે પ્રથમ છ મહિનાનો ઘટાડો સરભર થઈ ગયાનું પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે.

૨૦૨૪ના ઓકટોબરમાં ૪.૨૦ અબજ ડોલરની સરખામણીએ વર્તમાન વર્ષના ઓકટોબરમાં સોનાની આયાત ત્રણ ગણી વધીને ૧૪.૭૦ અબજ ડોલર રહી હતી.

ઓકટોબરની ઊંચી આયાતને પગલે વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી ઓકટોબરના ગાળામાં સોનાની આયાત વાર્ષિક ધોરણે ૨૧ ટકા વધી ૪૧.૨૦ અબજ ડોલર રહી છે.

 વર્તમાન વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં દેશની સોનાની આયાત ઘટી ૨૬.૫૧ અબજ ડોલર રહી હતી જે ગયા વર્ષના આ ગાળામાં ૨૯.૦૪ અબજ ડોલર રહેવા પામી હતી. 

વોલ્યુમની દ્રષ્ટિએ ૨૦૨૪ના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં આયાત ૪૦૧ ટન પરથી ઘટી ૨૯૯.૭૭ ટન રહેવા પામી છે.

સોના ઉપરાંત ચાંદીની આયાત પણ મૂલ્ય તથા વોલ્યુમની દ્રષ્ટિએ ઊંચી રહેવા પામી છે.વર્તમાન વર્ષમાં ચાંદીની આયાત ૨.૪૦ ગણી ઊંચી રહી ૫.૯૦ અબજ ડોલર જોવા મળી હોવાનું વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવે છે. 

તહેવારોની માગને પહોંચી વળવા ઓકટોબરમાં આયાત ઊંચી રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…
Business

March 29, 2026
યુદ્ધ બાદ FIIની 12.14 અબજ ડોલરની વેચવાલી | FII sells 12 14 billion after war

વિદેશમાં હાફૂસ કેરીનો ક્રેઝ, અમેરિકા ખાતે પ્રથમ શિપમેન્ટ એરલિફ્ટ કરાયું | Hafoos mango craze abroad …

Next Post
મોસ્ટ વોન્ટેડ માડવી હિડમા સહિત છ નક્સલી આંધ્રના જંગલોમાં ઠાર | Six Naxalites including most wanted M…

મોસ્ટ વોન્ટેડ માડવી હિડમા સહિત છ નક્સલી આંધ્રના જંગલોમાં ઠાર | Six Naxalites including most wanted M...

આઝાદીના 78 વર્ષ બાદ ધ્રાંગધ્રાના કંટવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ | Lack of basic facilities …

આઝાદીના 78 વર્ષ બાદ ધ્રાંગધ્રાના કંટવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ | Lack of basic facilities ...

ઈટીએફ પ્રવાહ અટકી પડતા બિટકોઈને 90,000 ડોલરની સપાટી પણ ગુમાવી | Bitcoin also loses 90 000 level as E…

ઈટીએફ પ્રવાહ અટકી પડતા બિટકોઈને 90,000 ડોલરની સપાટી પણ ગુમાવી | Bitcoin also loses 90 000 level as E...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગૂગલે ફરી છટણી કરી, 200 કર્મચારીઓને કાઢી મૂક્યા, શું છે તેનું કારણ? | google lays off 200 employees …

11 months ago
વિરમગામના વેપારી સાથે ‘ટ્રાફિક મેમો’ના નામે રૂ. 99,318 ની ઠગાઇ | Viramgam businessman cheated of Rs …

4 months ago
ધનખડના રાજીનામાં પાછળ કોઈ મોટું કારણ, નડ્ડા-રિજિજૂ મીટિંગમાં નહોતા આવ્યા: કોંગ્રેસનો દાવો | jagdeep …

8 months ago
ભાવનગરથી દિલ્હી અને સુરત માટે ટ્રેન દોડાવવાની યાત્રીગણની માંગણી | Passengers demand to run trains fr…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News