gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઓગસ્ટમાં વરસાદનું જોર ઓછું થવા છતાં ખરીફ વાવેતરની 90 ટકા કામગીરી પૂરી | Despite the decrease in rain…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in Business
0 0
0
ઓગસ્ટમાં વરસાદનું જોર ઓછું થવા છતાં ખરીફ વાવેતરની 90 ટકા કામગીરી પૂરી | Despite the decrease in rain…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન વર્ષના ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું થવા છતાં, ખરીફ વાવણીની કામગીરી સામાન્ય વિસ્તારના ૯૦ ટકા જેટલી પૂરી થઈ ગયાનું કૃષિ મંત્રાલયના ડેટા જણાવે છે. ગયા વર્ષના ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં ૮૭ ટકા ખરીફ વાવણી પૂરી થઈ હતી. 

ખરીફ વાવણીનો સામાન્ય વિસ્તાર ૧૦૯૬.૬૫  લાખ હેકટર છે જેની સામે વર્તમાન મોસમમાં ૯૯૫.૬૩ લાખ હેકટર વિસ્તાર પર વાવણીની કામગીરી પૂરી થઈ છે. ગયા વર્ષની મોસમમાં ૮ ઓગસ્ટ સુધીમાં ૯૫૭.૧૫ લાખ હેકટર પર વાવણી પૂરી થઈ હતી. 

વર્તમાન વર્ષમાં ચોમાસાનો પ્રારંભ દેશભરમાં સારો રહેતા ખરીફ વાવણીની કામગીરીમાં નોંધપાત્ર પ્રગતિ શકય બની છે.  ડાંગરનું વાવેતર સામાન્ય વિસ્તારના ૯૦.૫૦ ટકા પૂરું થયું છે જે ગઈ મોસમના ૮ ઓગસ્ટ સુધીમાં ૮૦.૭૦ ટકા વિસ્તાર પર પૂરું થયું હતું. કડધાન્યની વાવણી સામાન્ય વિસ્તારના ૯૯ ટકા પૂરી થઈ ગઈ છે જેમાં મકાઈનું વાવેતર સામાન્ય વિસ્તાર કરતા ૧૬ ટકા વધુ થયું છે. આવી જ સ્થિતિ શેરડીમાં જોવા મળી રહી છે જેની વાવણી સામાન્ય કરતા ૯ ટકા વધુ થઈ હોવાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે. 

જો કે અન્ય પાકો જેમ કે કઠોળ, તેલીબિયાં , કપાસ તથા શણનું વાવેતર ગઈ મોસમની સરખામણીએ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. વર્તમાન વર્ષના ઓગસ્ટના પ્રથમ દસ દિવસમાં સામાન્ય કરતા વરસાદ અંદાજે ૩૦ ટકા ઓછો રહ્યો છે.

અસમતુલિત વરસાદને કારણે કઠોળ અને કડધાન્યની વાવણી ધીમી ગતિએ થઈ રહી છે. સામાન્ય રીતે ખરીફ વાવણી માટે ઓગસ્ટ છેલ્લો મહિનો હોય છે અને સપ્ટેમ્બરના અંતિમ ગાળાથી લણણીની કામગીરી શરૂ થાય છે, એમ પણ કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…
Business

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…

February 12, 2026
ગોલ્ડ લોનમાં વધારો છતાં બેંકિંગ સિસ્ટમમાં ચિંતાનું કારણ નથી : RBI | Despite increase in gold loans t…
Business

ગોલ્ડ લોનમાં વધારો છતાં બેંકિંગ સિસ્ટમમાં ચિંતાનું કારણ નથી : RBI | Despite increase in gold loans t…

February 12, 2026
ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફના ફોલિઓની સંખ્યામાં જંગી વધારો | Huge increase in the number of gold and silv…
Business

ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફના ફોલિઓની સંખ્યામાં જંગી વધારો | Huge increase in the number of gold and silv…

February 12, 2026
Next Post
રાજકોટ જિલ્લાના 598 ગામડાંમાં અધધ 1.35 લાખ શ્વાનોનો આતંક | 1 35 lakh dogs terrorize 598 villages of …

રાજકોટ જિલ્લાના 598 ગામડાંમાં અધધ 1.35 લાખ શ્વાનોનો આતંક | 1 35 lakh dogs terrorize 598 villages of ...

સોના પર ટેરિફ લાગુ નહીં કરાતા વૈશ્વિક બજાર સ્થિર : ઘરઆંગણે સાધારણ નરમ | Global market stable as tari…

સોના પર ટેરિફ લાગુ નહીં કરાતા વૈશ્વિક બજાર સ્થિર : ઘરઆંગણે સાધારણ નરમ | Global market stable as tari...

દેવાયત ખવડનો ‘મોરે મોરો’! કારને ઠોકર મારી સનાથલના યુવક પર હુમલો | Devayat Khawad’s ‘More Moro’ Attac…

દેવાયત ખવડનો 'મોરે મોરો'! કારને ઠોકર મારી સનાથલના યુવક પર હુમલો | Devayat Khawad's 'More Moro' Attac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે મવડીનું ઈન્ડોર સ્ટેડિયમ ખુલશે,૩ માસ મોડુ થતા 2.36 કરોડનો દંડ | Mawdi’s indoor stadium to open to…

આજે મવડીનું ઈન્ડોર સ્ટેડિયમ ખુલશે,૩ માસ મોડુ થતા 2.36 કરોડનો દંડ | Mawdi’s indoor stadium to open to…

11 months ago
આજે ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો નીકળશે | The historic procession of Lord Vitthalnathji will …

આજે ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો નીકળશે | The historic procession of Lord Vitthalnathji will …

3 months ago
કેશોદમાં રહેણાંક મકાનમાંથી નોંધણી વગરનું સોનોગ્રાફી મશીન પકડાયું | Unregistered sonography machine s…

કેશોદમાં રહેણાંક મકાનમાંથી નોંધણી વગરનું સોનોગ્રાફી મશીન પકડાયું | Unregistered sonography machine s…

6 months ago
ઈન્ડોનેશિયામાં એક ભારતીય સહિત આઠ મુસાફરોને લઈ જતું હેલિકોપ્ટર ગુમ, શોધ શરુ | Search Continues For Mi…

ઈન્ડોનેશિયામાં એક ભારતીય સહિત આઠ મુસાફરોને લઈ જતું હેલિકોપ્ટર ગુમ, શોધ શરુ | Search Continues For Mi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News