gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓછા સ્ટોકના કારણે પતંગોના ભાવમાં 25 થી 30 ટકાનો વધારો | kites price rise due to less stock in vadoda…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
ઓછા સ્ટોકના કારણે પતંગોના ભાવમાં 25 થી 30 ટકાનો વધારો | kites price rise due to less stock in vadoda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ઉત્તરાયણ પર્વના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં દોરા-પતંગોની ઘરાકીમાં ઉછાળો આવ્યો છે.વેપારીઓ છેલ્લા કેટલાક દિવસોથી ખરીદી નીકળે તેની રાહ જોઈ રહ્યા હતા.શનિવાર અને રવિવારની રજાઓની સાથે પતંગ રસિકો પતંગો ખરીદવા માટે બજારમાં ઉમટી પડયા હતા અને હવે તા.૧૪ જાન્યુઆરીની પૂર્વ સંધ્યા સુધી ઘરાકી રહેશે તેવી આશા છે.

વેપારીઓનું કહેવું છે કે,  ગત વર્ષ કરતા પતંગોના ભાવ વધ્યા છે.વડોદરા પતંગ બજાર એસોસિએશનના સેક્રેટરી અતુલભાઈ છત્રીવાલાનું કહેવું છે કે, આ વખતે વરસાદની સિઝન લાંબી ચાલી હતી.ભેજવાળા વાતાવરણમાં પતંગો બનાવાતી નથી અને તેના કારણે કારીગરોને પતંગો બનાવવા માટે ઓછા દિવસો મળ્યા છે.જેના કારણે દર વર્ષ કરતા પતંગોના સ્ટોકમાં ૨૦ થી ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.આ ઉપરાંત પતંગના ઢઢ્ઢા તથા કમાનમાં વપરાતી અને કોલકાતાથી આવતી વાંસની લાકડીનો ભાવ વધ્યો છે.આ પરિબળોના કારણે પતંગોના ભાવમાં ૨૫  થી ૩૦ ટકાનો વધારો નોંધાયો છે.વેપારીઓના જણાવ્યા અનુસાર જે પતંગોની એક કોડીનો ભાવ ગત વર્ષે ૮૦ થી ૯૦ રુપિયા હતો તેનો ભાવ આ વખતે ૧૨૦ રુપિયા છે.પતંગોમાં ઓછામાં ઓછી ૧૦૦ રુપિયે કોડી( ૨૦ પતંગો)થી માંડીને ૪૦૦ થી ૫૦૦ રુપિયે કોડીની વેરાઈટીઓ ઉપલબ્ધ છે.ભાવ વધવાના કારણે પતંગ રસિકોની ખરીદી જોકે ઓછી થઈ છે.

દોરાના ભાવમાં ખાસ વધારો થયો નથી

મળતી વિગતો પ્રમાણે દોરાના ભાવમાં કોઈ ખાસ વધારો થયો નથી.૧૦૦૦ વારની રીલ ૧૦૦ રુપિયાથી માંડી ૧૫૦ રુપિયાની વચ્ચે મળે છે.જ્યારે ૫૦૦૦ વારની રીલ ગુણવત્તા પ્રમાણે ૩૫૦ રુપિયાથી ૧૦૦૦ રુપિયાની વચ્ચે વેચાઈ રહી છે.૧૦૦૦ વારનો   દોરો સૂતવાનો ભાવ ૫૦ થી ૧૦૦ રુપિયા તો ૫૦૦૦ વારનો દોરો સુતવાનો ભાવ ૩૦૦ થી ૭૦૦ રુપિયા છે.પતંગ રસિકો ૫૦૦૦ વારની રીલ વધારે પસંદ કરી રહ્યા છે.

ઓપરેશન સિંદૂરની પતંગો માર્કેટમાં આવી

દર વર્ષે બજારમાં કોઈને કોઈ મોટી ઘટનાને આધારિત પતંગો વેચાવા માટે આવતી હોય છે.આ વખતે ઓપરેશન સિંદૂર વિષય પર પતંગો બનીને વેચાવા માટે આવી છે.આ પતંગો પર કર્નલ સોફિયા કુરેશી તથા એરફોર્સ ઓફિસર વ્યોમિકા સિંઘની તસવીરો જોવા મળી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાવાળી પતંગોની પણ ડિમાન્ડ છે.

આઠ કારીગરોના હાથમાંથી પસાર થયા બાદ પતંગ બને છે

ગુજરાતમાં વડોદરા, નડિયાદ, અમદાવાદ અને સંખેડામાં મોટાભાગની પતંગો બને છે.પતંગ રસિકોની ડિમાન્ડ ગુજરાતમાં બનતી પતંગોથી પૂરી થાય છે.રસપ્રદ વાત એ છે કે, નાનકડી દેખાતી એક પતંગ આઠ કારીગરોના હાથમાંથી પસાર થાય છે ત્યારે પતંગનું સ્વરુપ ધારણ કરે છે.પતંગનુ કટિંગ કરનાર, તેના પર લાકડીઓ ફિટ કરનાર, પતંગોને ચોંટાડનાર એમ તમામ તબક્કામાં અલગ અલગ કારીગરો કામ કરતા હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે ટ્રાફિકજામ, નાગરિકો પરેશાન | Heavy traffic jams due t…
GUJARAT

વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે ટ્રાફિકજામ, નાગરિકો પરેશાન | Heavy traffic jams due t…

February 12, 2026
લોન આપવાના નામે 178 ગ્રાહકો સાથે ઠગાઈ કરનાર હાલોલની ખાનગી ફાઈનાન્સનો કર્મચારી પકડાયો | Halol private…
GUJARAT

લોન આપવાના નામે 178 ગ્રાહકો સાથે ઠગાઈ કરનાર હાલોલની ખાનગી ફાઈનાન્સનો કર્મચારી પકડાયો | Halol private…

February 12, 2026
યુકે અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને 15 લાખની છેતરપિંડી | Fraud of Rs 15 lakhs by …
GUJARAT

યુકે અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને 15 લાખની છેતરપિંડી | Fraud of Rs 15 lakhs by …

February 12, 2026
Next Post
ઉત્તરાયણ દરમિયાન પતંગ બજારો પાસે ટ્રાફિકની સમસ્યા,પોલીસનું બે દિવસ ફૂટ પેટ્રોલિંગઃડ્રાેનથી નજર | foo…

ઉત્તરાયણ દરમિયાન પતંગ બજારો પાસે ટ્રાફિકની સમસ્યા,પોલીસનું બે દિવસ ફૂટ પેટ્રોલિંગઃડ્રાેનથી નજર | foo...

વડોદરાની મેચ દરમિયાન પ્રેક્ષકોને લૂંટવા પરપ્રાંતીય ટોળકીઓ ઉતરી,યુપીની ગેંગ પાસે 9 મોબાઇલ મળ્યા | mob…

વડોદરાની મેચ દરમિયાન પ્રેક્ષકોને લૂંટવા પરપ્રાંતીય ટોળકીઓ ઉતરી,યુપીની ગેંગ પાસે 9 મોબાઇલ મળ્યા | mob...

માંડવીના મંદિરમાંથી ચાંદીના મુકુટ અને છત્રની ચોરી | Silver crown and umbrella stolen from Mandvi tem…

માંડવીના મંદિરમાંથી ચાંદીના મુકુટ અને છત્રની ચોરી | Silver crown and umbrella stolen from Mandvi tem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: તપાસ માટે ACBએ કરી 6 સભ્યોની SITની રચના, મોટા માથાઓની સંડોવણી ખુલશે? | Sur…

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: તપાસ માટે ACBએ કરી 6 સભ્યોની SITની રચના, મોટા માથાઓની સંડોવણી ખુલશે? | Sur…

1 month ago
પાકિસ્તાન મરીને ભારતીય જળસીમામાં ઘૂસી ઓખાની બોટ સાથે 8 ગુજરાતી માછીમારોનું અપહરણ કર્યું, પરિવારજનો ચ…

પાકિસ્તાન મરીને ભારતીય જળસીમામાં ઘૂસી ઓખાની બોટ સાથે 8 ગુજરાતી માછીમારોનું અપહરણ કર્યું, પરિવારજનો ચ…

3 months ago
Photos: સચિન તેંડુલકર પરિવાર સાથે PM મોદીને મળ્યા, દીકરા અર્જુનના લગ્નનું આપ્યું આમંત્રણ | sachin te…

Photos: સચિન તેંડુલકર પરિવાર સાથે PM મોદીને મળ્યા, દીકરા અર્જુનના લગ્નનું આપ્યું આમંત્રણ | sachin te…

2 days ago
સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં 89.94 લાખના તેલના 4751 ડબા સીઝ કરાયા | 4751 cans of oil worth Rs 89 …

સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં 89.94 લાખના તેલના 4751 ડબા સીઝ કરાયા | 4751 cans of oil worth Rs 89 …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News