gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓઢવમાં નકલી દારૂના કૌભાંડનો પર્દાફાશ, સસ્તા દારૂને ‘પ્રીમિયમ’ બ્રાન્ડમાં ખપાવતી મહિલાની ધરપકડ | Poli…

G METRO NEWS by G METRO NEWS
January 20, 2026
in GUJARAT
0 0
0
ઓઢવમાં નકલી દારૂના કૌભાંડનો પર્દાફાશ, સસ્તા દારૂને ‘પ્રીમિયમ’ બ્રાન્ડમાં ખપાવતી મહિલાની ધરપકડ | Poli…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સસ્તા ભાવના દારૂને મોંઘી બ્રાન્ડની બોટલોમાં ભરીને વેચવાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેનો પતિ હાલ ફરાર છે. ઓઢવ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અરિહંતબાગ સોસાયટીના એક મકાનમાં નકલી દારૂ બનાવવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે 19 જાન્યુઆરીએ દરોડો પાડ્યો હતો.

ઓઢવમાં નકલી દારૂના કૌભાંડનો પર્દાફાશ, સસ્તા દારૂને 'પ્રીમિયમ' બ્રાન્ડમાં ખપાવતી મહિલાની ધરપકડ 2 - image

નકલી દારૂ ગ્રાહકોને ઊંચા ભાવે પધરાવી દેતા 

આ દરમિયાન પોલીસે ઘટનાસ્થળ પરથી 40 વર્ષીય લક્ષ્મીબેન શાહની ધરપકડ કરી છે. જ્યારે સહ-આરોપી અને તેનો પતિ અલ્પેશભાઈ કનુભાઈ શાહ નાસી છૂટવામાં સફળ રહ્યો છે. આ દંપતી મોંઘી અને પ્રીમિયમ બ્રાન્ડની ખાલી બોટલો મેળવી લેતા હતા, જેમાં તેઓ સસ્તો ઇંગ્લિશ દારૂ ભરીને, નકલી ઢાંકણા અને સ્ટીકરો લગાવીને ગ્રાહકોને ઊંચા ભાવે અસલી કહીને પધરાવી દેતા હતા. 

30 બ્રાન્ડેડ બોટલ, દારૂની 33 લિટર નકલી દારૂની થેલીઓ જપ્ત

આ દરોડામાં પોલીસે કુલ ₹2.2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એટલું જ નહીં, આ દંપતિ પાસેથી જાણીતી લિકર બ્રાન્ડની 30 બોટલો, નકલી ઢાંકણા અને સ્ટીકરો પણ મળી આવ્યા છે. આ સિવાય પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલો આશરે 33 લિટર છૂટક દારૂ પણ જપ્ત કરાયો છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં ટાઇલ્સના પાઉડરની આડમાં ટ્રકમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 3ની ધરપકડ

નોંધનીય છે કે, ઓઢવ પોલીસ સ્ટેશનમાં આ દંપતી વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આ દારૂનો જથ્થો ક્યાંથી આવતો હતો અને તેઓ કોને આ નકલી દારૂ સપ્લાય કરતા હતા, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં NDPSના 11 આરોપીઓ સહિતના કુલ 14 મકાનો માંથી રૂ.44.50 લાખની પાવર ચોરી ઝડપાઈ | Power theft 14…
GUJARAT

જામનગરમાં NDPSના 11 આરોપીઓ સહિતના કુલ 14 મકાનો માંથી રૂ.44.50 લાખની પાવર ચોરી ઝડપાઈ | Power theft 14…

March 17, 2026
અમદાવાદ: LPGના ભાવ વધારા-અછત મુદ્દે ચાંદલોડિયામાં NSUIનો આક્રમક દેખાવો, 48 વોર્ડમાં આંદોલનની ચીમકી |…
GUJARAT

અમદાવાદ: LPGના ભાવ વધારા-અછત મુદ્દે ચાંદલોડિયામાં NSUIનો આક્રમક દેખાવો, 48 વોર્ડમાં આંદોલનની ચીમકી |…

March 17, 2026
અમદાવાદના ન્યૂ ચાંદખેડામાં ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, કેનેડિયન નાગરિકોને ટાર્ગેટ બનાવી લાખોની ઠગાઈ…
GUJARAT

અમદાવાદના ન્યૂ ચાંદખેડામાં ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, કેનેડિયન નાગરિકોને ટાર્ગેટ બનાવી લાખોની ઠગાઈ…

March 17, 2026
Next Post
અમદાવાદમાં 21 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી અઝહર ઝડપાયો, ગુજસીટોકના કેસમાં દોઢ વર્ષથી હતો ફરાર | …

અમદાવાદમાં 21 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી અઝહર ઝડપાયો, ગુજસીટોકના કેસમાં દોઢ વર્ષથી હતો ફરાર | ...

અમદાવાદના ધોળકા-સરોડા રોડ પર ગમખ્વાર અકસ્માત, ભાજપ કાઉન્સિલરના પતિનું ઘટનાસ્થળે મોત | Dholka Acciden…

અમદાવાદના ધોળકા-સરોડા રોડ પર ગમખ્વાર અકસ્માત, ભાજપ કાઉન્સિલરના પતિનું ઘટનાસ્થળે મોત | Dholka Acciden...

બિટકોઇન-અપહરણ કેસ: EDએ નલિન કોટડિયાના સંબંધી સહિત બેની ધરપકડ કરી, 5 દિવસના રિમાન્ડ મંજૂર | Bitcoin K…

બિટકોઇન-અપહરણ કેસ: EDએ નલિન કોટડિયાના સંબંધી સહિત બેની ધરપકડ કરી, 5 દિવસના રિમાન્ડ મંજૂર | Bitcoin K...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ સિવિલમાં આવતા દર્દીઓ માટે રાહતના સમાચાર: સિવિલ હોસ્પિટલના તમામ નોન એસી વોર્ડમાં કુલર મુકવામા…

અમદાવાદ સિવિલમાં આવતા દર્દીઓ માટે રાહતના સમાચાર: સિવિલ હોસ્પિટલના તમામ નોન એસી વોર્ડમાં કુલર મુકવામા…

11 months ago
ચૈત્રી નવરાત્રીનો તહેવાર સુરતના મંદિર નજીકના દુકાનદારો માટે સંજીવની બન્યો : અનેક નાના વેપારીઓને આવક …

ચૈત્રી નવરાત્રીનો તહેવાર સુરતના મંદિર નજીકના દુકાનદારો માટે સંજીવની બન્યો : અનેક નાના વેપારીઓને આવક …

12 months ago
ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, અંબિકાપુરમાં 6.2 ડિગ્રી તાપમાન સાથે 57 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી, અંબિકાપુરમાં 6.2 ડિગ્રી તાપમાન સાથે 57 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

4 months ago
ગીર સોમનાથમાં ખુલ્લી ગટરમાં પડ્યું બાળક, તંત્રની ઘોર બેદરકારી સામે લોકોમાં આક્રોશ, સ્થાનિકોએ બાળકને …

ગીર સોમનાથમાં ખુલ્લી ગટરમાં પડ્યું બાળક, તંત્રની ઘોર બેદરકારી સામે લોકોમાં આક્રોશ, સ્થાનિકોએ બાળકને …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News