gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓપરેશન સિંદૂરના ઑલ પાર્ટી ડેલિગેશનમાં 51 નેતા વિવિધ દેશની મુલાકાત લેશે, તૃણમૂલ ભાગ નહીં લે | mamata …

G METRO NEWS by G METRO NEWS
May 19, 2025
in INDIA
0 0
0
ઓપરેશન સિંદૂરના ઑલ પાર્ટી ડેલિગેશનમાં 51 નેતા વિવિધ દેશની મુલાકાત લેશે, તૃણમૂલ ભાગ નહીં લે | mamata …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor All Party Delegation: પાકિસ્તાનની આતંકવાદ પ્રત્યેની નીતિનો પર્દાફાશ કરવા તેમજ ઓપરેશન સિંદૂરનું સત્ય વિશ્વને જણાવવા તમામ પક્ષોના પ્રતિનિધિમંડળને વિવિધ દેશોમાં મોકલવાના અભિયાનથી મમતા બેનરજીએ અંતર જાળવ્યું છે. મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસે કેન્દ્ર સરકારના આ અભિયાનમાં ભાગ ન લેવાની જાહેરાત કરી છે. યુસુફ પઠાણને પણ ભાગ લેતા અટકાવ્યા છે.

તૃણમૂલ કોંગ્રેસે જણાવ્યું હતું કે, અમે કેન્દ્ર સરકારના આ ઓલ પાર્ટી ડેલિગેશન અભિયાનનો હિસ્સો નહીં બનીએ. કેન્દ્ર સરકારે તૃણમૂલ સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનું નામ યાદીમાં સામેલ કર્યું હતું. જો કે, તૃણમૂલના આ નિર્ણયથી પક્ષે યુસુફ પઠાણને આ અભિયાનનો હિસ્સો બનતાં અટકાવી દીધા છે. યુસુફ પઠાણે પણ કેન્દ્ર સરકારને જાણ કરીને કહ્યું છે કે, આ પ્રતિનિધિમંડળમાં હું હાજર નહીં રહી શકું.  

સત્તાવાર કોઈ કારણ આપ્યું નથી

તૃણમૂલે આ નિર્ણય પર સત્તાવાર કોઈ કારણ દર્શાવ્યું નથી. તૃણમૂલે સીધી કેન્દ્ર સરકારને આ અંગે જાણ કરી હતી. કેન્દ્ર સરકાર ઓપરેશન સિંદૂરનું સત્ય વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે જુદા-જુદા રાજકીય પક્ષોની સાત ટીમને અલગ-અલગ દેશમાં મોકલવા જઈ રહી છે. જેમાં તેઓ વિશ્વને પાકિસ્તાનની આતંકવાદ પ્રત્યેની નીતિઓ પણ ઉજાગર કરશે.

કોણ સામેલ થશે આ અભિયાનમાં

આ અભિયાનમાં ભાજપના રવિશંકર પ્રસાદ, બૈજયંત પાંડા, કોંગ્રેસના શશી થરૂર, જેડીયુના સંજયકુમાર, ડીએમકેના કનિમોઝી, એનસીપી-એસપીના સુપ્રિયા સુલે, અને શિવસેનાના શ્રીકાંત શિંદે સામેલ છે. તેઓ સાત ટીમનું નેતૃત્વ કરશે. જેમાં કુલ 51 રાજનેતાઓને વિદેશ મોકલવામાં આવશે. તેઓ 32 દેશો સહિત બ્રુસેલ્સમાં યુરોપિયન યુનિયનના હેડક્વાર્ટરની પણ મુલાકાત લેશે.

પ્રતિનિધિમંડળમાં સામેલ નેતાઓ

આ પ્રતિનિધિમંડળમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુલામ નબી આઝાદ, એમજે અકબર, આનંદ શર્મા, વી. મુરલીધરન, સલમાન ખુર્શીદ, એસએસ આહલુવાલિયા સામેલ છે. આ તમામ સાંસદ નથી. તૃણમુલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ગઈકાલે જણાવ્યું હતું કે, વિદેશ નીતિ કેન્દ્ર સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે. જેથી આ મામલાની સંપૂર્ણ જવાબદારી સરકારે લેવી જોઈએ.

જયરામ રમેશે પણ કરી ટીકા

સરકારના આ અભિયાનમાં કોંગ્રેસ દ્વારા ભલામણ કરવામાં આવેલા નેતાઓના સ્થાને અન્ય નેતાઓની પસંદગી પર કોંગ્રેસના મુખ્ય સચિવ જયરામ રમેશે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પોતાની નેતાઓને પોતાની અંતરાત્માનો અવાજ સાંભળવા અપીલ કરી હતી. જયરામ રમેશે સરકાર ઓપરેશન સિંદૂર પર રાજનીતિ રમી રહી હોવાનો દાવો પણ કર્યો હતો.

ઓપરેશન સિંદૂરના ઑલ પાર્ટી ડેલિગેશનમાં 51 નેતા વિવિધ દેશની મુલાકાત લેશે, તૃણમૂલ ભાગ નહીં લે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…
INDIA

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…

February 5, 2026
નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…
INDIA

નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violen…

February 5, 2026
દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …
INDIA

દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

February 5, 2026
Next Post
ભારત ધર્મશાળા નથી જ્યાં દુનિયાભરના શરણાર્થી ઘૂસી જાય, અમે ખુદ 140 કરોડ: સુપ્રીમ કોર્ટ | ‘India is no…

ભારત ધર્મશાળા નથી જ્યાં દુનિયાભરના શરણાર્થી ઘૂસી જાય, અમે ખુદ 140 કરોડ: સુપ્રીમ કોર્ટ | 'India is no...

આંધ્રપ્રદેશ : રમતા રમતાં કારમાં ઘૂસ્યાં બાળકો, દરવાજો લૉક થતાં ચારેયના ગૂંગળામણથી મોત | Children in …

આંધ્રપ્રદેશ : રમતા રમતાં કારમાં ઘૂસ્યાં બાળકો, દરવાજો લૉક થતાં ચારેયના ગૂંગળામણથી મોત | Children in ...

‘માફી અસ્વીકાર, મગરના આંસુ નહીં ચાલે’, કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી અંગે SCની ફટકાર, SITનુ…

'માફી અસ્વીકાર, મગરના આંસુ નહીં ચાલે', કર્નલ સોફિયા કુરેશી પર વિવાદિત ટિપ્પણી અંગે SCની ફટકાર, SITનુ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓવૈસી પણ નીતિશ સરકારને સમર્થન આપવા તૈયાર, પરંતુ રાખી એક શરત, શું માનશે NDA? | AIMIM Chief Asaduddin …

ઓવૈસી પણ નીતિશ સરકારને સમર્થન આપવા તૈયાર, પરંતુ રાખી એક શરત, શું માનશે NDA? | AIMIM Chief Asaduddin …

3 months ago
મણિપુરમાં શાંતિ સ્થાપિત થવાની શક્યતા, કુકી સમુદાય સાથે સરકારે કરી મોટી ડીલ | manipur in path of peac…

મણિપુરમાં શાંતિ સ્થાપિત થવાની શક્યતા, કુકી સમુદાય સાથે સરકારે કરી મોટી ડીલ | manipur in path of peac…

5 months ago
સિવિલના ટ્રોમા સેન્ટરમાં દર્દીને સારવાર આપવા મુદ્દે પરિચીતે હોબાળો મચાવ્યો | Familiarity creates upr…

સિવિલના ટ્રોમા સેન્ટરમાં દર્દીને સારવાર આપવા મુદ્દે પરિચીતે હોબાળો મચાવ્યો | Familiarity creates upr…

6 months ago
જુનાગઢથી નેપાળ જાત્રાએ જતી બસ ધોળકામાં દિવલ સાથે અથડાઇ | Bus going from Junagadh to Nepal for Jatra …

જુનાગઢથી નેપાળ જાત્રાએ જતી બસ ધોળકામાં દિવલ સાથે અથડાઇ | Bus going from Junagadh to Nepal for Jatra …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News