gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓપરેશન સિંદૂર અને સેનાની બહાદુરી… આર્મીએ પ્રથમવાર જાહેર કરી કમાન્ડ સેન્ટરની તમામ તસવીરો | Pahalgam…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2025
in INDIA
0 0
0
ઓપરેશન સિંદૂર અને સેનાની બહાદુરી… આર્મીએ પ્રથમવાર જાહેર કરી કમાન્ડ સેન્ટરની તમામ તસવીરો | Pahalgam…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor : ભારતીય સેનાએ બહાદુરીપૂર્વક ઓપરેશન સિંદૂર પાર પાડ્યા બાદ જવાનો માટે એક વિશેષ બુકલેટ જાહેર કરી છે. બુટકેટમાં તે ઓપરેશન રૂમની તસવીરો જાહેર કરવામાં આવી છે, જેમાં મુખ્ય સૈન્ય કાર્યવાહી પર દેખરેખ કરાતી હતી. તસવીરોમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ એ.પી. સિંહ ઓપરેશન પર નજર રાખતા દેખાઈ રહ્યા છે.

ઓપરેશન સિંદૂર અને સેનાની બહાદુરી... આર્મીએ પ્રથમવાર જાહેર કરી કમાન્ડ સેન્ટરની તમામ તસવીરો 2 - image

કમાન્ડ સેન્ટરથી પાર પડાયું ઓપરેશન સિંદૂર

ભારતીય સેના (Indian Army)ના કમાન્ડ સેન્ટરના ઓપરેશન રૂમમાંથી ઓપરેશન સિંદૂરની રણનીતિ અને સૈન્ય કાર્યવાહી પર નજર રાખવામાં આવી હતી. ભારતીય સેનાએ બુકટેલ દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, આ મિશન સંપૂર્ણપણે સંકલિત હતું અને ત્રણેય દળોના ઉચ્ચ અધિકારીઓ દરેક ક્ષણની માહિતી પર નજર રાખી રહ્યા હતા.

ઓપરેશન સિંદૂર અને સેનાની બહાદુરી... આર્મીએ પ્રથમવાર જાહેર કરી કમાન્ડ સેન્ટરની તમામ તસવીરો 3 - image

તસવીરોમાં પહલગામ હુમલાની પણ તસવીરો

સેનાની બુકલેટમાં પહલગામ હુમલા (Pahalgam Terror Attack)ની તસવીરો, હુમલા મામલે સરકારની પ્રતિક્રિયા અને તૈયારીઓ, ઓપરેશન સિંદૂર દ્વારા નષ્ટ કરાયેલા આતંકવાદીઓના ઠેકાણાઓની તસવીરો સામેલ છે. આ ઉપરાંત ભારતની કાર્યવાહી બાદ મળેલા વૈશ્વિક સમર્થન, મીડિયાની રિપોર્ટિંગ, સરહદ પર તોડી પડાયેલા પાકિસ્તાની ડ્રોનનો કાટમાળ અને સેનાની બહાદુરીની તસવીરો સામેલ છે.

આ પણ વાંચો : ‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’ લોન્ચ… વરસાદ-વાવાઝોડાની પળવારમાં મળશે માહિતી, NDRF-ખેડૂતોને પણ થશે ફાયદો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વરુણ ગાંધીનો ‘રાજકીય વનવાસ’ પૂરો? પરિવાર સાથે PM મોદીની મુલાકાતથી અટકળો તેજ | bjp varun gandhi meets…
INDIA

વરુણ ગાંધીનો ‘રાજકીય વનવાસ’ પૂરો? પરિવાર સાથે PM મોદીની મુલાકાતથી અટકળો તેજ | bjp varun gandhi meets…

March 17, 2026
LPG ગેસ સિલિન્ડર માટે આધાર કાર્ડ KYC કરાવવું પડશે? કેન્દ્રએ કરી સ્પષ્ટતા | Central Govt Clarifies On…
INDIA

LPG ગેસ સિલિન્ડર માટે આધાર કાર્ડ KYC કરાવવું પડશે? કેન્દ્રએ કરી સ્પષ્ટતા | Central Govt Clarifies On…

March 17, 2026
LPG અછતની આશંકા વચ્ચે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય, દેશમાં PNG નેટવર્ક મજબૂત કરવાની તૈયારી | LPG gas c…
INDIA

LPG અછતની આશંકા વચ્ચે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય, દેશમાં PNG નેટવર્ક મજબૂત કરવાની તૈયારી | LPG gas c…

March 17, 2026
Next Post
મહિલાઓ દ્વારા પુરુષો પર સૌથી વધુ અત્યાચાર કયાં દેશમાં થાય છે, ભારત કયાં નંબર પર? જુઓ UNનો રિપોર્ટ | …

મહિલાઓ દ્વારા પુરુષો પર સૌથી વધુ અત્યાચાર કયાં દેશમાં થાય છે, ભારત કયાં નંબર પર? જુઓ UNનો રિપોર્ટ | ...

ભાજપ નેતા બૃજભૂષણ શરણ સિંહને મોટી રાહત: પોક્સો કેસ બંધ, કોર્ટે આપી મંજૂરી | Delhi Court Accepts Poli…

ભાજપ નેતા બૃજભૂષણ શરણ સિંહને મોટી રાહત: પોક્સો કેસ બંધ, કોર્ટે આપી મંજૂરી | Delhi Court Accepts Poli...

હૈદરાબાદમાં લોહીનું ટીંપુ લીધા વિના એઆઇ એપની મદદથી બ્લડ ટેસ્ટ કરાયો | Blood test done in Hyderabad u…

હૈદરાબાદમાં લોહીનું ટીંપુ લીધા વિના એઆઇ એપની મદદથી બ્લડ ટેસ્ટ કરાયો | Blood test done in Hyderabad u...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપાસની આયાત ડ્યુટી રદ કરવાના નિર્ણય સામે બોટાદમાં ખેડૂતોનો વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી | Farmers in B…

કપાસની આયાત ડ્યુટી રદ કરવાના નિર્ણય સામે બોટાદમાં ખેડૂતોનો વિરોધ, ઉગ્ર આંદોલનની ચીમકી | Farmers in B…

6 months ago
નૂતન વર્ષે શ્રીકષ્ટભંજનદેવને 8 કિલો સોનાના સુવર્ણ વાઘા, સિંહાસને ફુલનો શણગાર, છપ્પનભોગ અન્નકૂટ ધરાવા…

નૂતન વર્ષે શ્રીકષ્ટભંજનદેવને 8 કિલો સોનાના સુવર્ણ વાઘા, સિંહાસને ફુલનો શણગાર, છપ્પનભોગ અન્નકૂટ ધરાવા…

5 months ago
ખેલ મહાકુંભમાં ભાગ લેવો છે? તો ઇચ્છુક ખેલાડીઓ 22 સપ્ટેમ્બર સુધી કરી શકશે ઓનલાઇન રજિસ્ટ્રેશન | Online…

ખેલ મહાકુંભમાં ભાગ લેવો છે? તો ઇચ્છુક ખેલાડીઓ 22 સપ્ટેમ્બર સુધી કરી શકશે ઓનલાઇન રજિસ્ટ્રેશન | Online…

6 months ago
Apk ફાઈલ મોકલી બે ભાઈઓ સાથે પોણા ચાર લાખ રૂપિયાની છેતરપિંડી | Two brothers were cheated of four and …

Apk ફાઈલ મોકલી બે ભાઈઓ સાથે પોણા ચાર લાખ રૂપિયાની છેતરપિંડી | Two brothers were cheated of four and …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News