gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓપરેશન સિંદૂર પછી ટ્રમ્પે વારંવાર દેશનું અપમાન કર્યું, સંસદમાં ચર્ચા વખતે ખડગેના પ્રહાર | parliament…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in INDIA
0 0
0
ઓપરેશન સિંદૂર પછી ટ્રમ્પે વારંવાર દેશનું અપમાન કર્યું, સંસદમાં ચર્ચા વખતે ખડગેના પ્રહાર | parliament…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Monsoon Session Rajya Sabha: સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થઈ ચૂક્યું છે. વિપક્ષે ચર્ચા શરૂ થાય તે પહેલાં જ હોબાળો કરતાં લોકસભાની કામગીરી સ્થગિત રહી હતી. જ્યારે રાજ્યસભામાં ચર્ચાઓ શરૂ થઈ હતી. વિપક્ષના સાંસદોએ ઓપરેશન સિંદૂર, પહલગામ હુમલા મુદ્દે વડાપ્રધાન મોદીને નિવેદન આપવાની માગ કરી હોબાળો મચાવ્યો હતો. સંસદના ઉપલા સદનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સવાલ પૂછ્યા હતાં. જેનો જવાબ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ આપ્યા હતાં. તેમણે દાવો કર્યો હતો કે, સરકાર ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા તૈયાર છે, અને તેને તમામ બાબતો દેશ અને વિશ્વ સમક્ષ રજૂ કરાશે.

રાજ્યસભામાં ખડગેએ કહ્યું કે, હું પહલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદની સ્થિતિ પર નિયમો મુજબ સદનમાં નોટિસ પાઠવવામાં આવી છે. પહલગામ આતંકી હુમલો 22 એપ્રિલના થયો હતો. અને તેને અંજામ આપનારા આતંકવાદીઓ હજી સુધી પકડાયા નથી. પહલગામમાં ચૂક થઈ હતી તે વાતનો સ્વીકાર ખુદ જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કર્યો છે. અમે દેશમાં એકતા જાળવી રાખવા અને સેનાને મજબૂત બનાવવા સરકારને કોઈપણ શરત વિના સમર્થન આપ્યું હતું. એવામાં સરકાર પાસેથી અમે જાણવા માંગીએ છીએ કે, આખી સ્થિતિ શું છે?

ટ્રમ્પનું વારંવાર નિવેદન દેશ માટે અપમાનઃ ખડગે

ખડગેએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર મુદ્દે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, ઉપ સેના પ્રમુખ, અને અમારા એક વરિષ્ઠ ડિફેન્સ અધિકારીઓએ અમુક ખુલાસા કર્યા છે. પહલગામમાં ઈન્ટેલિજન્સ નિષ્ફળ રહી છે. સરકારના લોકો આ નિવેદન આપી રહ્યા છે. અમને ઓપરેશન સિંદૂર વિશે સંપૂર્ણ માહિતી જોઈએ. તદુપરાંત અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના નિવેદન પર પણ સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કરવુ જોઈએ. કારણકે, ટ્રમ્પે એક વાર નહીં, 24 વાર દાવો કર્યો છે કે, તેમણે સીઝફાયર કરાવ્યું છે. આ દેશ માટે અપમાનજનક વાત છે. બે મહિના પહેલાં જ અમે વિશેષ સત્રની માગ કરી હતી. હવે જ્યારે આપણે મળી રહ્યા છીએ તો પહલગામ હુમલો, ઓપરેશન સિંદૂર, આપણી સૂરક્ષા ચૂક અને વિદેશી નીતિ પર બે દિવસ ચર્ચા થવી જોઈએ.

નડ્ડાએ આપ્યો જવાબ

ખડગેના આ નિવેદન પર ભાજપ અધ્યક્ષ નડ્ડાએ જવાબ આપ્યો કે, નિયમ 267 હેઠળ નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ ઓપરેશન સિંદૂર અને પહલગામ હુમલા મુદ્દે ખડગે બોલવા લાગ્યા. અમે દરેક પ્રકારની, દરેક રીતે ચર્ચા કરવા તૈયાર છીએ, તમામ તથ્યો રજૂ કરીશું. આ પ્રકારના ઓપરેશન વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ થયું હતું. નડ્ડાએ કોંગ્રેસ સાંસદ રેણુકા ચૌધરીને હોબાળો કરતાં અટકાવી જણાવ્યું કે, પોતાના શબ્દમાં જ તાકાત હોવી જોઈએ, બુમો પાડવાની જરૂર પડતી નથી. 

ઓપરેશન સિંદૂર પછી ટ્રમ્પે વારંવાર દેશનું અપમાન કર્યું, સંસદમાં ચર્ચા વખતે ખડગેના પ્રહાર 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…
INDIA

DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…

March 26, 2026
Next Post
જામનગરના દરેડમાં રહેતી પરપ્રાંતિય તરુણીનો ગળાફાંસા દ્વારા આપઘાત | migrant girl living in Dared Jamna…

જામનગરના દરેડમાં રહેતી પરપ્રાંતિય તરુણીનો ગળાફાંસા દ્વારા આપઘાત | migrant girl living in Dared Jamna...

તમિલનાડુના CM સ્ટાલિન હોસ્પિટલમાં દાખલ, મોર્નિંગ વૉક દરમિયાન અચાનક તબિયત લથડી | Tamil Nadu MK Stalin…

તમિલનાડુના CM સ્ટાલિન હોસ્પિટલમાં દાખલ, મોર્નિંગ વૉક દરમિયાન અચાનક તબિયત લથડી | Tamil Nadu MK Stalin...

ગુજરાતમાં ભ્રષ્ટાચારના ખાડાએ 95નો ભોગ લીધો, કરોડો રૂપિયાનું આંધણ, મળતિયા કોન્ટ્રાક્ટરોને લીલાલહેર | …

ગુજરાતમાં ભ્રષ્ટાચારના ખાડાએ 95નો ભોગ લીધો, કરોડો રૂપિયાનું આંધણ, મળતિયા કોન્ટ્રાક્ટરોને લીલાલહેર | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દસાડાના હેડ કોન્સ્ટેબલ રૃ.80 હજારની લાંચ સ્વીકારે તે એસીબીની ટીમે ઝડપી લીધા | ACB team catches Dasad…

દસાડાના હેડ કોન્સ્ટેબલ રૃ.80 હજારની લાંચ સ્વીકારે તે એસીબીની ટીમે ઝડપી લીધા | ACB team catches Dasad…

7 days ago
RJDએ બંદૂકની અણીએ કોંગ્રેસથી CM કેન્ડીડેટ પદ છીનવ્યું, ચૂંટણી પછી બંને પક્ષો બાખડશે: PM મોદી | Bihar…

RJDએ બંદૂકની અણીએ કોંગ્રેસથી CM કેન્ડીડેટ પદ છીનવ્યું, ચૂંટણી પછી બંને પક્ષો બાખડશે: PM મોદી | Bihar…

5 months ago
બિહાર ચૂંટણીમાં 27 ટકા ઉમેદવારો પર મર્ડર-મહિલા વિરુદ્ધ ગુનાનો આરોપ, 40 ટકા કરોડપતિ | Bihar Elections…

બિહાર ચૂંટણીમાં 27 ટકા ઉમેદવારો પર મર્ડર-મહિલા વિરુદ્ધ ગુનાનો આરોપ, 40 ટકા કરોડપતિ | Bihar Elections…

5 months ago
સલામત એસટીમાં દારૂની હેરાફેરી!: જૂનાગઢમાં ઉનાથી પોરબંદર જતી બસમાંથી 122 બોટલ મળી | 122 liquor bottle…

સલામત એસટીમાં દારૂની હેરાફેરી!: જૂનાગઢમાં ઉનાથી પોરબંદર જતી બસમાંથી 122 બોટલ મળી | 122 liquor bottle…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News