gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ઓપરેશન સિંદૂર’ પછી રૂ. 5000 કરોડના ખર્ચે ભારત નૌસેના વિસ્તરણ માટે કટિબદ્ધ બન્યું છે | After ‘Operat…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in INDIA
0 0
0
‘ઓપરેશન સિંદૂર’ પછી રૂ. 5000 કરોડના ખર્ચે ભારત નૌસેના વિસ્તરણ માટે કટિબદ્ધ બન્યું છે | After ‘Operat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચીન પાસે સાડા ત્રણ સો નાના-મોટા યુદ્ધ જહાજો છે

– અરબી સમુદ્રમાં અત્યારે ભારત સૌથી સબળ સમુદ્રીય શક્તિ છે તે વધારવા પ્રબળ જહાજો અને સબમરિન્સ અનિવાર્ય જરૂરિયાત છે

નવી દિલ્હી, મુંબઈ : ભારતની સમુદ્રીય શક્તિ વધારવા મુંબઈ સ્થિત ‘મઝગાંવ-ડોક-શિપ-બિલ્ડર્સ લિમિટેડે’ રૂ. ૪૦૦૦ કરોડથી રૂ. ૫૦૦૦ કરોડ સુધીની વિસ્તરણ યોજના તૈયાર કરી છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન ઈન્ડીયન નેવીએ જે આક્રમકતા અરબી-સમુદ્રમાં દર્શાવી હતી તેને પગલે હવે ભારતે તેના યુદ્ધ જહાજો અને સબમરીન્સનો કાફલો વધારવા નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય નૌકાદળ અરબી સમુદ્રમાં સૌથી સબળ નૌકાદળ છે.

સંરક્ષણ મંત્રાલયના સાધનો જણાવે છે કે, મઝગાંવ-ડોક-લિમિટેડે તેના વર્તમાન મુંબઈ કેમ્પસ ઉપરાંત બીજા બે નવા ‘બેઝિન્સ’ બાંધવા શરૂ કરી દીધાં છે જે વિશાળ જહાજોનાં બાંધકામ તેનો સમારકામ તેમજ સબમરીન્સ બાંધકામ માટે ઉપયોગમાં લઈ શકાય તે હેતુથી તેણે ૧૦ એકરનો મરીન એરિયા હસ્તગત કર્યો છે. આમ એમડીએલની વર્તમાન ડેડ વેઇટ કેપેસીટી ૪૦,૦૦૦ ટનથી વધીને ૮૦,૦૦૦ ટન થઈ જશે. વાસ્તવમાં મઝગાંવ-ડોક-લિમિટેડ (એમ.ડી.એલ.) ૨ લાખ ટન જેટલું ‘ડેડ-વેઇટ’ વધારવા માગે છે તે માટે તેણે નવ્હા-શેવા પોર્ટ પાસેથી ૩૭ મરીન એકર ૨૯ વર્ષનાં લીઝ ઉપર લીધું છે. ઉપરાંત ૧૫ મરીન-એકર તેણે મુંબઈ પોર્ટ ઓથોરિટી પાસેથી લીઝ પર લીધાં છે.

અત્યારે એમડીએલ ૧૧ સબમરીન તથા ૧૦ વોર શિપ્સ એક સાથે બનાવી શકે તેવી વ્યવસ્થા ધરાવે છે. તે બે મેજર સબમરીન પ્રોજેક્ટસ ૧.૦૬ લાખ કરોડના ખર્ચે હાથ ધરી રહ્યું છે જે અન્ડર-સી-વોરફેર માટે ભારતને સક્ષમ બનાવશે.

આમ છતાં ભારતનો યુદ્ધ નૌકા ઉદ્યોગ ચીન કરતાં તો પાછળ જ છે. ચીન પાસે અત્યારે ૩૫૦ યુદ્ધ જહાજો છે, પરંતુ સાથે તે પણ યાદ રાખવું અનિવાર્ય છે કે, માત્ર સંખ્યાબળ કે યુદ્ધ નૌકાઓની વિશાળતા જ યુદ્ધો જીતાડતા નથી યુદ્ધની રણનીતિ, વ્યૂહ અને સૈનિકોની પ્રતિબદ્ધતા તથા સેનાપતિઓની બુદ્ધિ શક્તિ યુદ્ધો જીતાડે છે. તેથી તો જીબ્રાલ્ટર ભૂશિર પાસે જીબ્રાલ્ટર ગલ્ફમાં હોરેશિયો નેલ્સને વિશાળ સ્પેનિશ આર્મેડીને પરાજિત કર્યું હતું. તેની પ્રતિમા આજે પણ લંડનના ટ્રેફીલ્ગર સ્કવેરમાં રહેલ છે.

એમડીએલ ૨૫૦માં વર્ષમાં પ્રવેશી છે. ૧૭૭૪માં તેની સ્થાપના થઈ હતી. ૧૯૬૦માં ભારત સરકારે તે હસ્તગત કરી તેના શેર્સ પ્રેસિડેન્ટ ઓફ ઈંડીયા નામે હોય છે.

હજી સુધીમાં તેણે ૩૧ વિશાળ યુદ્ધ જહાજો સહિત કુલ ૮૦૦ જહાજો બાંધ્યા છે. ૮ સબમરીન્સ બાંધી છે. ૨૧૪ યુદ્ધ જહાજો, વિદેશોમાં નિકાસ કર્યાં છે.

હવે તેની ક્ષમતા વધારવામાં આવી છે. ૧૭૫ ‘કેપિટલ શિપ્સ’ વિશાળ જહાજો બાંધે છે છતાં તેનાં કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ્સઆયાત કરવા પડે છે. ૨૦૯૭ સુધીમાં તે ભારતીય નૌસેના સંપૂર્ણ આત્મનિર્ભર થઈ જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચૂંટણી વચ્ચે ભાજપે ‘અનામત’નો ખેલ શરૂ કર્યો, આ રાજ્યમાં SC-STનું રિઝર્વેશન ડબલ, OBCને પણ મોટો લાભ | o…
INDIA

ચૂંટણી વચ્ચે ભાજપે ‘અનામત’નો ખેલ શરૂ કર્યો, આ રાજ્યમાં SC-STનું રિઝર્વેશન ડબલ, OBCને પણ મોટો લાભ | o…

April 5, 2026
AAPમાં ભડકો! રાઘવ ચઢ્ઢાનો ખુલ્લો પડકાર- ‘પિક્ચર હજી બાકી છે’, શું ટૂંક સમયમાં છોડશે સાથ? | Raghav Ch…
INDIA

AAPમાં ભડકો! રાઘવ ચઢ્ઢાનો ખુલ્લો પડકાર- ‘પિક્ચર હજી બાકી છે’, શું ટૂંક સમયમાં છોડશે સાથ? | Raghav Ch…

April 5, 2026
હિમાચલમાં 22 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 4 લોકોના દર્દનાક મોત, 18ને બચાવાયા | Kullu Tragedy: B…
INDIA

હિમાચલમાં 22 મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 4 લોકોના દર્દનાક મોત, 18ને બચાવાયા | Kullu Tragedy: B…

April 5, 2026
Next Post
દિલ્હી, મુંબઇને બોમ્બની ધમકી : દ્વારકાં સ્કૂલ (દિલ્હી) મુંબઇ શેરબજાર અમૃતસરનું સુવર્ણ મંદિર ઉડાડી દે…

દિલ્હી, મુંબઇને બોમ્બની ધમકી : દ્વારકાં સ્કૂલ (દિલ્હી) મુંબઇ શેરબજાર અમૃતસરનું સુવર્ણ મંદિર ઉડાડી દે...

ગુજરાતમાં મેઘરાજા રિસાયા! માત્ર 37 તાલુકામાં વરસાદ, અનેક તાલુકામાં ગરમી-બફારાથી લોકો ત્રાહિમામ | Rai…

ગુજરાતમાં મેઘરાજા રિસાયા! માત્ર 37 તાલુકામાં વરસાદ, અનેક તાલુકામાં ગરમી-બફારાથી લોકો ત્રાહિમામ | Rai...

ગેરકાયદે રેતી ખનન અને વહન કરતા ૩૫ વાહનો સહિત ૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત | Illegal sand mining and 35 v…

ગેરકાયદે રેતી ખનન અને વહન કરતા ૩૫ વાહનો સહિત ૧૦ કરોડનો મુદ્દામાલ જપ્ત | Illegal sand mining and 35 v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાચવાળી દોરી માંજતા અને વેચતા છ લોકો સામે ફરિયાદ | Complaint filed against six people for making and…

કાચવાળી દોરી માંજતા અને વેચતા છ લોકો સામે ફરિયાદ | Complaint filed against six people for making and…

3 months ago
જામનગરમાં આણંદાબાવા ચકલા વિસ્તારમાં આવેલા ત્રિકમરાયજી મંદિરની જગ્યા ખાલી કરવા ભાડુઆત સામે કરવામાં આવ…

જામનગરમાં આણંદાબાવા ચકલા વિસ્તારમાં આવેલા ત્રિકમરાયજી મંદિરની જગ્યા ખાલી કરવા ભાડુઆત સામે કરવામાં આવ…

2 weeks ago
બિહારમાં મહાગઠબંધન વચ્ચે બેઠક વહેંચણીની ફોર્મ્યૂલા ફાઈનલ! જાણો કોંગ્રેસના ફાળે કેટલી | Seat Sharing …

બિહારમાં મહાગઠબંધન વચ્ચે બેઠક વહેંચણીની ફોર્મ્યૂલા ફાઈનલ! જાણો કોંગ્રેસના ફાળે કેટલી | Seat Sharing …

9 months ago
શું એક પણ રાઈડ વગર યોજાશે રાજકોટનો લોક મેળો? ત્રીજી મુદત પૂર્ણ થઈ છતાં નથી ભરાયું એક પણ ફોર્મ | Rajk…

શું એક પણ રાઈડ વગર યોજાશે રાજકોટનો લોક મેળો? ત્રીજી મુદત પૂર્ણ થઈ છતાં નથી ભરાયું એક પણ ફોર્મ | Rajk…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News