gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓવૈસીએ હવે સાઉદી સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલી, કહ્યું – ભારતમાં 24 કરોડ મુસ્લિમ સુખ-શાંતિથી રહે છે | a…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2025
in INDIA
0 0
0
ઓવૈસીએ હવે સાઉદી સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલી, કહ્યું – ભારતમાં 24 કરોડ મુસ્લિમ સુખ-શાંતિથી રહે છે | a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Asaduddin Owaisi: ઘણા નેતાઓ ઓપરેશન સિંદૂર અને આતંકવાદ પર ભારતનો સ્ટેન્ડ વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે વિવિધ દેશોમાં ગયા છે. જેમાં ભાજપના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયા પહોંચ્યું. જ્યાં રિયાધમાં, AIMIMના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભારત પર પાકિસ્તાનના હુમલા વિષે વાત કરી હતી આ સાથે મુસ્લિમો ભારતમાં કેવી રીતે રહે છે તે અંગે પણ વાત કરી હતી. 

24 કરોડ મુસ્લિમો ભારતમાં ગર્વથી રહે છે: ઓવૈસી

સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ રિયાધમાં કહ્યું, “આ ખૂબ જ દુઃખદ છે કે પાકિસ્તાન મુસ્લિમ દેશો અને વિશ્વને સંદેશ આપે છે કે પાકિસ્તાન એક મુસ્લિમ દેશ છે અને ભારત નથી. પરંતુ 24 કરોડ મુસ્લિમો ભારતમાં ગર્વથી રહે છે. આ પાકિસ્તાનનો ખોટો પ્રચાર છે કે તે મુસ્લિમ દેશ હોવાથી ભારત તેને નુકસાન પહોંચાડી રહ્યું છે.’

પાકિસ્તાન આતંકવાદી જૂથોને રોકશે તો દક્ષિણ એશિયામાં સ્થિરતા આવશે

પાકિસ્તાનના આતંકવાદ પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું કે, જો પાકિસ્તાન આ આતંકવાદી જૂથોને રોકે છે, તો દક્ષિણ એશિયામાં સ્થિરતા આવશે અને પ્રગતિ થશે. પાકિસ્તાન સાર્કમાં અવરોધો ઉભા કરી રહ્યું છે.’ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ કહ્યું કે, ‘પાકિસ્તાનના 9 એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા. જો ભારત ઇચ્છતું હોત, તો અમે તે એરબેઝને સંપૂર્ણપણે નષ્ટ કરી શક્યા હોત પરંતુ અમે તેમને અરીસો બતાવવા માંગતા હતા.’

પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં પાછું મૂકી દેવું જોઈએ 

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, ‘પાકિસ્તાનને FATF (ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ) ની ગ્રે લિસ્ટમાં પાછું મૂકી દેવું જોઈએ. જ્યારે અસીમ મુનીરને પાકિસ્તાનમાં ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યો હતો, ત્યારે યુએસ દ્વારા નિયુક્ત આતંકવાદી મોહમ્મદ એહસાન ફિલ્ડ માર્શલની બાજુમાં બેઠો હતો. આ સ્પષ્ટપણે પાકિસ્તાનની સંડોવણી દર્શાવે છે. આતંકવાદી જૂથોને ત્યાં તાલીમ આપવામાં આવી રહી છે અને આખું કામ ભારતને અસ્થિર કરવાનું છે જેથી ભારતમાં વધુ હિન્દુ મુસ્લિમ રમખાણો કરાવી શકાય.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…
INDIA

‘ભારતની વિદેશ નીતિ હવે PM મોદીની વ્યક્તિગત નીતિ બની ગઈ’, રાહુલ ગાંધીએ સરકારની વ્યૂહનીતિ પર ઉઠાવ્યા સ…

March 24, 2026
વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…
INDIA

વિદેશ મંત્રી જયશંકરે ભારતમાં ઈરાનના રાજદૂત સાથે વાત કરી, પશ્ચિમ એશિયાની સ્થિતિ પર કરી ચર્ચા | S Jais…

March 24, 2026
ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…
INDIA

ઉદ્ધવ ઠાકરે માટે એકનાથ શિંદેનું ભાવુક નિવેદન, કહ્યું- વિધાન પરિષદમાંથી વિદાય આપવાથી સંબંધો નથી તૂટતા…

March 24, 2026
Next Post
‘એક હાથે તાળી ન વાગે…’ સુપ્રીમ કોર્ટે દુષ્કર્મના આરોપી ઈન્ફ્લૂએન્સરને વચગાળાના જામીન આપ્યા | supre…

'એક હાથે તાળી ન વાગે...' સુપ્રીમ કોર્ટે દુષ્કર્મના આરોપી ઈન્ફ્લૂએન્સરને વચગાળાના જામીન આપ્યા | supre...

ITR ફાઇલ કરતાં પહેલાં નવો નિયમ જાણી લેજો, હવે લીવ ટ્રાવેલ એલાઉન્સ કપાતનો લાભ નહીં મળે | taxpayers al…

ITR ફાઇલ કરતાં પહેલાં નવો નિયમ જાણી લેજો, હવે લીવ ટ્રાવેલ એલાઉન્સ કપાતનો લાભ નહીં મળે | taxpayers al...

મહારાષ્ટ્રમાં NDAમાં તિરાડ? સ્થાનિક ચૂંટણીમાં આમને-સામને થઈ શકે છે ભાજપ અને અજિત પવાર | tensions bet…

મહારાષ્ટ્રમાં NDAમાં તિરાડ? સ્થાનિક ચૂંટણીમાં આમને-સામને થઈ શકે છે ભાજપ અને અજિત પવાર | tensions bet...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવલગઢના સરપંચ વિરૂદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ | Atrocity case registered against Nawalgarh sarpanch

નવલગઢના સરપંચ વિરૂદ્ધ એટ્રોસિટીનો ગુનો દાખલ | Atrocity case registered against Nawalgarh sarpanch

3 months ago
છત્તીસગઢમાં સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 15 લાખના 3 ઇનામી ઠાર | 3 Naxals Including Notoriou…

છત્તીસગઢમાં સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 15 લાખના 3 ઇનામી ઠાર | 3 Naxals Including Notoriou…

4 months ago
‘હું તારી પત્નીને પ્રેમ કરું છું…’, અમદાવાદમાં એકતરફી પ્રેમમાં દિયરે ફરી ભાભીની છેડતી કરી, પોલીસે …

‘હું તારી પત્નીને પ્રેમ કરું છું…’, અમદાવાદમાં એકતરફી પ્રેમમાં દિયરે ફરી ભાભીની છેડતી કરી, પોલીસે …

3 months ago
VIDEO: ભારતની તાકાત વધી, પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ | india successfull…

VIDEO: ભારતની તાકાત વધી, પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ લોન્ચિંગ | india successfull…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News