gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી ડોક્ટર સાથે રૂા.51 લાખની ઠગાઈ | Doctor cheated of Rs 51 lakh on the …

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી ડોક્ટર સાથે રૂા.51 લાખની ઠગાઈ | Doctor cheated of Rs 51 lakh on the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટમાં સાયબર ફ્રોડરોનો તરખાટ યથાવત

ડોક્યુમેન્ટ, ઓફર લેટર, વિઝા વગેરેના બહાને સાયબર ફ્રોડરોને ડોક્ટર ઓનલાઈન પૈસા આપતા જ ગયા

રાજકોટ: રાજકોટમાં સાયબર ફ્રોડરોએ રીતસર તરખાટ મચાવી દીધો છે. સાયબર ફ્રોડના બનાવો અટકાવવામાં પોલીસ અને સરકારો ઊણી ઉતરી છે. આ જ કારણ છે કે લોકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે છાશવારે પોલીસ અપીલ કરે છે છતાં તેની કોઈ અસર થતી ન હોય તેમ વધુને વધુ લોકો ભોગ બની રહ્યા છે. અટલ સરોવરની સામે સનરાઈઝ પાર્કમાં રહેતાં ડો.ચિન્મય પ્રકાશભાઈ ત્રિવેદી (ઉ.વ.ર૬)ને ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં નોકરીની લાલચ આપી, સાયબર ગઠિયાઓએ રૂા.પ૦.૭પ લાખ જેવી માતબર રકમ ખંખેરી લીધી હતી. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 

ફરિયાદમાં ડો.ત્રિવેદીએ જણાવ્યું છે કે ગાંધીનગરની મેડિકલ કોલેજમાંથી એમબીબીએસનો અભ્યાસ કર્યો છે. હાલ ઓનલાઈન એએમસી પરીક્ષાના કલાસ ચલાવે છે. આગળ નોકરી માટે ઓસ્ટ્રેલીયાની રોયલ એડીલેઈટ હોસ્પિટલમાં મેડિકલ રિસર્ચ આસિસ્ટન્ટ માટે જવાનું હોવાથી પરીક્ષા આપી હતી. જેમાં પાસ થનાર વિદ્યાર્થીઓનું એએમસી ઓસ્ટ્રેલીયા-ર૦રપ ડ્રીમ કમ ટ્રુ નામનું વોટસએપ ગુ્રપ બનાવવામાં આવ્યું હતું. જેમાં રોયલ એડીલેઈટ હોસ્પિટલમાં જોબ માટે એડ આવી હતી. જેમાં જણાવેલા ડો.જોશુઆના મોબાઈલ નંબર ઉપર કોન્ટેકટ કરતાં તેને હોસ્પિટલ વિશે બધી માહિતી આપી ડોકયુમેન્ટસ મગાવ્યા હતા. 

જેની ફી પેટે ર૧૦૦ ઓસ્ટ્રેલીયન ડોલર (રૂા.૧.ર૦ લાખ) ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં ઓફર લેટર મોકલ્યો હતો. તેમા જણાવેલી તમામ ફી ર૮૪૦૦ ઓસ્ટ્રેલીયન ડોલર (રૂા.૧૬.પ૦ લાખ) પણ અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સ્ફર કર્યા હતા. ત્યાર પછી હોસ્પિટલના મેઈલ આઈડીમાંથી સીટ કન્ફર્મ થઈ ગયાનું જણાવાયું હતું. સાથો-સાથ પ્લાનિંગ બફર અને એપ્લીકેશન એન્ડ ફોરવર્ડીંગ માટે ૧ર૮૭૯ ઓસ્ટ્રેલીયન ડોલર (રૂા.૭.પ૦ લાખ)ની માગણી કરાતા તે રકમ પણ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી. 

આ પછી ડો.જોશુઆ દ્વારા ઓસ્ટ્રેલીયાના વીઝા એજન્ટ ડેનિયલનો મોબાઈલ નંબર અપાતા તેની ઉપર સંપર્ક કરતાં બધા ડોકયુમેન્ટસ માગ્યા હતા. જે આપી દેતાં ત્યાંની કોમોન વેલ્થ બેન્ક ઓફ ઓસ્ટ્રેલીયામાં તેનું બેન્ક ખાતું ખોલાવ્યું હતું. વીઝા અને બેન્ક વેરીફિકેશન માટે મિનિમમ બેલેન્સ રાખવાના બહાને ૪૧ હજાર ઓસ્ટ્રેલીયન ડોલર (રૂા.ર૪ લાખ)ની માગણી કરાતા તે રકમ પણ ભારતના જુદા-જુદા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. 

ત્યાર પછી બેન્કની એપમાંથી તેના એકાઉન્ટમાં રહેલી બેલેન્સનો સ્ક્રિન શોટ મોકલાવ્યો હતો. આ પછી બેન્ક એકાઉન્ટની માહિતી માટે બેન્કના મોબાઈલ નંબર અને ઈ-મેઈલથી સંપર્ક કરતાં તેના નામનું કોઈ એકાઉન્ટ ઓપન નહીં થયાની માહિતી મળી હતી. તે સાથે જ રોયલ એડિલેઈડ હોસ્પિટલનો સંપર્ક કરતાં એજન્ટ ફ્રોડ થયાનું જણાવાયું હતું. જેથી સીઆઈડી ક્રાઈમના હેલ્પ લાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે આજે ગુનો નોંધાયો હતો.

ડોક્ટર દરજ્જાની વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બનતાં આશ્ચર્ય

રાજકોટ: સાયબર ફ્રોડનો સૌથી વધૂ ભોગ શિક્ષિતો જ બની રહ્યા છે તે પણ એક બલિહારી છે. સાયબર ફ્રોડથી બચવા માટે જનજાગૃતિના અનેક કાર્યક્રમો યોજાય છે. સરકાર કોલર ટયુન અને જાહેરાતો દ્વારા પણ લોકોને સચેત રહેવા અનુરોધ કરે છે. આમ છતાં લોકો ભોગ બનતા રહે છે. રાજકોટમાં જ ડોકટર દરજ્જાની વ્યક્તિ પણ સાયબર ફ્રોડનો ભોગ બનતાં સાયબર ક્રાઈમ પોલીસને પણ આશ્ચર્ય થયું છે. 

ઠગાઈની તમામ રકમ ગુજરાત બહારનાં બેન્ક ખાતાઓમાં જમા થઈ

રાજકોટ: સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે આ કિસ્સામાં મોકલાવેલી તમામ રકમ ગુજરાત બહારના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ છે. જે અંગે હવે માહિતી મગાવવા તજવીજ શરૂ થયેલ છે. આ ઉપરાંત સાયબર ફ્રોડરોએ જે ડિવાઈસનો ઉપયોગ કર્યો હતો તેના આઈપી એડ્રેસ પણ મંગાવાયા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac…
GUJARAT

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac…

March 28, 2026
રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…
GUJARAT

રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…

March 28, 2026
જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…
GUJARAT

જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…

March 28, 2026
Next Post
ચાંદીનો પરપોટો ફૂટશે? રોબર્ટ કિયોસાકીએ કહ્યું – ‘ભાવ 6 લાખ રૂપિયા કિલો સુધી જશે, પણ ખરીદી… ‘ | ‘Wa…

ચાંદીનો પરપોટો ફૂટશે? રોબર્ટ કિયોસાકીએ કહ્યું - 'ભાવ 6 લાખ રૂપિયા કિલો સુધી જશે, પણ ખરીદી... ' | 'Wa...

સોના-ચાંદીમાં ભાવ ફરી ઉંચકાયા: ટેરીફના પગલે ડાયમંડ નિકાસને ફટકો | Gold and silver prices rise again:…

સોના-ચાંદીમાં ભાવ ફરી ઉંચકાયા: ટેરીફના પગલે ડાયમંડ નિકાસને ફટકો | Gold and silver prices rise again:...

અમદાવાદનો વધુ એક બ્રિજ તોડી પડાશે, વટવા GIDCમાં 6 મહિના માટે મહત્ત્વનો રસ્તો બંધ | Traffic Alert: Ah…

અમદાવાદનો વધુ એક બ્રિજ તોડી પડાશે, વટવા GIDCમાં 6 મહિના માટે મહત્ત્વનો રસ્તો બંધ | Traffic Alert: Ah...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નબળી કક્ષાના દારૂને ઉંચી કવોલિટીનો બનાવીને વેચાણ કરવાનું રેકેટ પકડાયું | Racket of selling low quali…

નબળી કક્ષાના દારૂને ઉંચી કવોલિટીનો બનાવીને વેચાણ કરવાનું રેકેટ પકડાયું | Racket of selling low quali…

3 months ago
BIG NEWS | ભારતે નેપાળ સરહદ બંધ કરી, મૈત્રી બસ સેવા પણ સ્થગિત; ફસાયેલા ભારતીયોને કાઢવા પ્રયાસ તેજ | …

BIG NEWS | ભારતે નેપાળ સરહદ બંધ કરી, મૈત્રી બસ સેવા પણ સ્થગિત; ફસાયેલા ભારતીયોને કાઢવા પ્રયાસ તેજ | …

7 months ago
ભારતીય સ્ટાર્ટઅપ્સે 9.1 બિલિયન ડોલર એકત્ર કર્યા | Indian startups raise 9 1 billion

ભારતીય સ્ટાર્ટઅપ્સે 9.1 બિલિયન ડોલર એકત્ર કર્યા | Indian startups raise 9 1 billion

1 day ago
ધ્રૂજાવી દેનારો VIDEO: ફૂટપાથ પર કાર ચડી જતાં અનેક લોકો કચડાયા, બેંગલુરૂના મોલ બહાર સર્જાયો અકસ્માત …

ધ્રૂજાવી દેનારો VIDEO: ફૂટપાથ પર કાર ચડી જતાં અનેક લોકો કચડાયા, બેંગલુરૂના મોલ બહાર સર્જાયો અકસ્માત …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News