gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ત્રણ ભારતીયોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગ | three indian missing in …

G METRO NEWS by G METRO NEWS
May 28, 2025
in INDIA
0 0
0
ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ત્રણ ભારતીયોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગ | three indian missing in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

3 Indians Missing In Iran: ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ત્રણ ભારતીયોનું ઈરાનમાં અપહરણ થયુ છે. તેમના પરિવારજનો પાસે રૂ.1 કરોડની ખંડણી માગવામાં આવી છે. આ ત્રણ યુવકો પંજાબના સંગરૂર, એસબીએસ નગર અને હોશિયારપુર જિલ્લાના રહેવાસી છે. આ ત્રણેય યુવકો દિલ્હીથી વર્ક પરમિટ પર ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા હતાં. એજન્ટ મારફત ઈરાન થઈ તેમને ઓસ્ટ્રેલિયા લઈ જવામાં આવી રહ્યા હતાં. તેઓ 1 મેથી ગુમ થયા હતાં.

ભારતીય એમ્બેસીએ તપાસ હાથ ધરી

ઈરાનમાં ભારતની એમ્બેસીએ સ્થાનિક પોલીસ અને સત્તાધીશોની મદદ લઈ આ ત્રણેય ગુમ યુવકોને શોધી કાઢવાની તજવીજ હાથ ધરી છે. ઈરાન પહોંચ્યા બાદ આ યુવકો ગુમ થયા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. 11 દિવસ સુધી તેમની કોઈ ભાળ મળી ન હતી. બાદમાં તેમનો એક વીડિયો આવ્યો હતો. જેમાં તેમના હાથ-પગ બાંધેલા હતા. અને અપહરણકર્તાએ રૂ. 1 કરોડની ખંડણીની માગ કરી હતી. વીડિયોમાં યુવકોના શરીર પર ઈજાના નિશાન છે. તેમજ તેમના ગળા પર ચપ્પુ મુકી ખંડણીની માગ કરવામાં આવી હતી. તેહરાનમાં ઈન્ડિયન એમ્બેસીએ આ મુદ્દે ઈરાન ઓથોરિટીને તાત્કાલિક ધોરણે ધ્યાન આપી શોધ કરવા માગ કરી છે.

ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ત્રણ ભારતીયોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગ 2 - image

હુસ્નપ્રીતની માતાએ સરકાર પાસે મદદ માગી

ગુમ એક યુવક હુસ્નપ્રીતની માતા બલવિંદર કૌરે સરકાર પાસે દિકરાને ઝડપથી પાછો લાવવા મદદ માગી છે. તેમણે કહ્યું કે, મારા પુત્રની સાથે ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે છેતરપિંડી થઈ છે. અમે સરકારને અપીલ કરીએ છીએ કે, ગુમ તમામ યુવકોને સુરક્ષિત પાછા લાવવામાં આવે. કેન્દ્ર સરકારને આ મામલે તાત્કાલિક પગલાં લેવા અરજી કરી છે.

એજન્ટે કરી છેતરપિંડી

પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, પંજાબમાં એક એજન્ટે ત્રણેય યુવકને દુબઈ-ઈરાન રૂટ મારફત ઓસ્ટ્રેલિયા પહોંચાડવાનું વચન આપ્યું હતું. તેણે ખાતરી આપી હતી કે, તેમને ઈરાનમાં એક સ્ટે લેવો પડશે, બાદમાં ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટમાં બેસવાનું રહેશે. પરંતુ આ ત્રણેય યુવક 1 મેના રોજ ઈરાનમાં ઉતર્યા બાદ ગુમ થયા હતાં. બાદમાં જાણ થઈ કે, ત્રણેયનું અપહરણ કરવામાં આવ્યા છે. ત્રણેયનો લોહીલુહાણ હાલતમાં વીડિયો મોકલી ખંડણી માગવામાં આવી રહી છે. હોશિયારપુરનો એજન્ટ આ ઘટના જાહેર થતાં ફરાર થયો છે. 

ઓસ્ટ્રેલિયા જઈ રહેલા ત્રણ ભારતીયોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગ 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…
INDIA

‘સત્તામાં આવીશું તો યોગી સ્ટાઈલમાં ‘ઠોકો નીતિ’ લાગુ કરીશું…’, બંગાળમાં ભાજપ નેતાનો વાયદો | Dilip G…

March 27, 2026
મધ્ય પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો | gwalior roa…
INDIA

મધ્ય પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત, માતાના દર્શન કરી પાછા ફરતા 5 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો | gwalior roa…

March 27, 2026
હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Mi…
INDIA

હિંદ મહાસાગરમાં યુદ્ધના મંડાણ! ઈરાનની વધતી તાકાતે અમેરિકાના સુરક્ષા નિષ્ણાતોને ચોંકાવ્યા | Iran s Mi…

March 27, 2026
Next Post
દેશમાં કોરોનાથી 12 મોત, 1083 એક્ટિવ કેસઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ પાંચના મોત, કેરળમાં પણ કેસ વધ્યા | C…

દેશમાં કોરોનાથી 12 મોત, 1083 એક્ટિવ કેસઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ પાંચના મોત, કેરળમાં પણ કેસ વધ્યા | C...

ખરીફ પાક પર MSP નક્કી, વ્યાજ સહાય યોજનાનું પણ એલાન, કેબિનેટ બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણય | modi cabi…

ખરીફ પાક પર MSP નક્કી, વ્યાજ સહાય યોજનાનું પણ એલાન, કેબિનેટ બેઠકમાં લેવાયા 5 મોટા નિર્ણય | modi cabi...

ઝારખંડમાં નક્સલીઓ જિલેટીનના 200 બોક્સ લૂંટી ગયા, જાણો કેવી રીતે બને છે આ ખતરનાક વિસ્ફોટક

ઝારખંડમાં નક્સલીઓ જિલેટીનના 200 બોક્સ લૂંટી ગયા, જાણો કેવી રીતે બને છે આ ખતરનાક વિસ્ફોટક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્કૂલોમાં શુગર બોર્ડની જરુર હતી જ, 21 ટકા બાળકોની રોજ ચોકલેટ ખાતા હોવાની કબૂલાત | school students ea…

સ્કૂલોમાં શુગર બોર્ડની જરુર હતી જ, 21 ટકા બાળકોની રોજ ચોકલેટ ખાતા હોવાની કબૂલાત | school students ea…

9 months ago
8th Pay Commission : સરકારી કર્મચારીઓની લાગશે લોટરી? પગારમાં 30% વધારાની શક્યતા | 30 Percent Salary …

8th Pay Commission : સરકારી કર્મચારીઓની લાગશે લોટરી? પગારમાં 30% વધારાની શક્યતા | 30 Percent Salary …

9 months ago
કરમસદ-આણંદ મનપા દ્વારા માર્ચના પ્રથમ રવિવારે 2.48 લાખ બાકી વેરાની વસૂલાત | Karamsad Anand Municipal …

કરમસદ-આણંદ મનપા દ્વારા માર્ચના પ્રથમ રવિવારે 2.48 લાખ બાકી વેરાની વસૂલાત | Karamsad Anand Municipal …

3 weeks ago
વરસાદી માહોલ વચ્ચે વૌઠાના લોક મેળાનો પ્રારંભ : ભાવિકો ઉમટયાં | Vautha Lok Mela begins amid rainy wea…

વરસાદી માહોલ વચ્ચે વૌઠાના લોક મેળાનો પ્રારંભ : ભાવિકો ઉમટયાં | Vautha Lok Mela begins amid rainy wea…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News