gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કટ અને પોલીશ્ડ હીરાની ભારતની નિકાસ તીવ્ર ઘટીને બે દાયકાના તળિયે | India’s exports of cut and polishe…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in Business
0 0
0
કટ અને પોલીશ્ડ હીરાની ભારતની નિકાસ તીવ્ર ઘટીને બે દાયકાના તળિયે | India’s exports of cut and polishe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અનિશ્ચિત ટેરિફ નીતિના ઘમાસાન અને એના પરિણામે અમેરિકા સાથે ચીનની માંગ નબળી રહેતાં માર્ચમાં પૂરા થયેલા નાણા વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતની કટ અને પોલીશ્ડ હીરાની નિકાસો ઘટીને બે દાયકાના તળીયે આવી ગઈ છે. વિશ્વમાં કટ અને પોલીશિંગ માટે હબ ગણાતાં ભારતમાં વૈશ્વિક દરેક ૧૦ હીરામાંથી ૯ હીરા કટીંગ અને પોલીશિંગ થાય છે.

વિશ્વમાં હીરા માટેના સૌથી મોટા બજાર અમેરિકામાં અનિશ્ચિતતાના કારણે માંગમાં મોટો ઘટાડો થયો છે. જેથી કટ અને પોલીશ્ડ ડાયમંડની નિકાસો ઘટી છે. જેમ્સ એન્ડ જવેલરી એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, સામાન્ય રીતે જેમ એન્ડ જવેલરીના શિપમેન્ટોમાં અડધો હિસ્સો રહેતા કટ અને પોલીશ્ડ હીરાની નિકાસો ૧૬.૮ ટકા ઘટીને ૧૩.૩ અબજ ડોલર રહ્યો છે. આ ઘટાડાના કારણે જેમ એન્ડ જવેલરીની નિકાસો ૧૧.૭ ટકા ઘટીને ૨૮.૫ અબજ ડોલરની સપાટીએ રહી છે. જે પાછલા વર્ષના ૩૨.૨૮ અબજ ડોલરથી ઘટીને ચાર વર્ષની નીચી સપાટીએ આવી ગઈ છે.

પોલીશ્ડ ડાયમંડ માટેની નબળી માંગથી ભારતીય પ્રોસેસરોએ પણ રફ હીરાની આયાત ૨૪.૩ ટકા ઘટાડીને ૧૦.૮ અબજ ડોલરની કરી છે. જેમ્સ એન્ડ જવેલરી નિકાસ માર્ચમાં એક ટકા વધી છે. 

જો કે એ માર્ચમાં ૨.૫૬ અબજ ડોલરની થઈ છે, કેમ ેકે યુ.એસ. ટેરિફ જાહેર થતાં પૂર્વે નિકાસકારોએ શિપમેન્ટમાં વધારો કર્યો હોવાનું જીજેઈપીસીનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતમાં ૯, એપ્રિલથી ભારતની આયાતો પર ૨૭ ટકા ટેરિફ લાદવાનું જાહેર કર્યું હતું, પરંતુ બાદમાં આ ટેરિફને ૯૦ દિવસ માટે મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો. 

જીજેઈપીસીના વાઈસ-ચેરમેન શૌનક પરિખે જણાવ્યું હતું કે, ટેરિફ લાગુ થતાં પૂર્વે માર્ચમાં અમેરિકી બાયરોએ પણ ખરીદી વધારી હતી. ભારતીય નિકાસકારો અમેરિકાના ઓર્ડરો પ્રથમ પૂરા કરવા ધસારો કર્યો હતો. જેથી ટેરિફ રૂપી વધારાનો ખર્ચ બોજ આવે નહીં. અમેરિકી ટેરિફની અનિશ્ચિતતાના કારણે ભારતની જેમ્સ એન્ડ જવેલરી નિકાસો ચાલુ વર્ષમાં રિકવર થવાની શકયતા નહીં હોવાનું નિકાસકારનું કહેવું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | …
Business

મોંઘવારીનો ડબલ ડોઝ: પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશ આંબ્યા, સરકારે કહ્યું પૂરતો સ્ટૉક ઉપલબ્ધ | …

April 1, 2026
ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…
Business

ઓઈલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે : IMF | From oil to grains everything will become more exp…

April 1, 2026
ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…
Business

ટ્રમ્પની એક જાહેરાત અને શેરબજારમાં ઉછાળો : સેન્સેક્સમાં 1900 અને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી | Stock…

April 1, 2026
Next Post
દુબઈમાં બે ભારતીય શ્રમિકોની હત્યા, પાકિસ્તાની નાગરિકે તલવારથી હુમલો કરી મારી નાખ્યાં | Two Indian wo…

દુબઈમાં બે ભારતીય શ્રમિકોની હત્યા, પાકિસ્તાની નાગરિકે તલવારથી હુમલો કરી મારી નાખ્યાં | Two Indian wo...

મોર્ગન સ્ટેન્લી દ્વારા સેન્સેકસના અગાઉના અંદાજમાં 12 ટકાનો ઘટાડો કરાયો | Morgan Stanley cuts Sensex …

મોર્ગન સ્ટેન્લી દ્વારા સેન્સેકસના અગાઉના અંદાજમાં 12 ટકાનો ઘટાડો કરાયો | Morgan Stanley cuts Sensex ...

વક્ફ કાયદામાં સુધારા સામે 10 અરજી ઉપર આજે સુપ્રીમ‌ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે | Supreme Court to hea…

વક્ફ કાયદામાં સુધારા સામે 10 અરજી ઉપર આજે સુપ્રીમ‌ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે | Supreme Court to hea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોરવા પોલીસ સ્ટેશનની બહાર બનેલા હત્યાના બનાવમાં સાળા-બનેવીની ધરપકડ | Vadodara : 2 arrested in murder…

ગોરવા પોલીસ સ્ટેશનની બહાર બનેલા હત્યાના બનાવમાં સાળા-બનેવીની ધરપકડ | Vadodara : 2 arrested in murder…

1 month ago
ગૌરવમય રસીકરાજ બારોટનો લોક ડાયરો – 17 ઑગસ્ટે સંગીતપ્રેમીઓ માટે એક અવિસ્મરણીય સંધ્યા.

ગૌરવમય રસીકરાજ બારોટનો લોક ડાયરો – 17 ઑગસ્ટે સંગીતપ્રેમીઓ માટે એક અવિસ્મરણીય સંધ્યા.

8 months ago
રાજકોટના અગ્નિકાંડને તંત્રે વિસારે પાડયું: નોટિસો ધૂળ ખાય છે, આરોપીઓ જેલમુક્ત | Rajkot fire incident…

રાજકોટના અગ્નિકાંડને તંત્રે વિસારે પાડયું: નોટિસો ધૂળ ખાય છે, આરોપીઓ જેલમુક્ત | Rajkot fire incident…

4 months ago
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 2666 ગામોમાં રૂ. 663 કરોડના ખર્ચે બનશે નવા ‘પંચાયત ભવન’ અને ‘તલાટી આવાસ’…

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 2666 ગામોમાં રૂ. 663 કરોડના ખર્ચે બનશે નવા ‘પંચાયત ભવન’ અને ‘તલાટી આવાસ’…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News